________________
અધ્ય૩, લિ .૧૧
(PROOF-1)
આગમરૂપપણે છે.
બીજા કોઈ *દર્શન"ભાવ ઈચ્છે છે, કેમકે તખ્તામાં તેને પણ સ્થાન આપેલ છે. તે દર્શન બે ભેદે છે - અધિગમથી અને નૈસSિIક. આ દર્શન પણ જ્ઞાનના ઉદયથી જ વર્તે છે, તેથી કહે છે -
• નિયુક્તિ-૧૧૪ર-વિવેચન :
સદભાવ : વિધમાન ભાવોને જાણીને કે- જીવાદિ છે. કઈ રીતે? અધિગમથી • જીવ આદિ પદાર્થની જાણકારી રૂપથી સમ્યકત્વ-શ્રદ્ધા રૂપ અધિગમ સમ્યકત્વ. આ અધિગમ સમ્યકત્વ પણ, અહીં ‘પણ' શબ્દથી આત્માને ચારિત્ર પણ ઉપજે છે. નૈસર્ગિક સમ્યકત્વને આશ્રીને કહે છે - જાતિ સ્મરણથી સ્વાભાવિક થયેલ . આ પણ આગમ રહિત દશન-ર્દષ્ટિ નથી. કેમકે સ્વયંભૂરમણના મસ્યાદિને પણ જિનપતિમાદિ આકારના મસ્સના દર્શનથી જાતિસ્મરણ દ્વારા ભૂતકાળના પદાર્થની આલોચનાના પરિણામે જ નૈસવિક સમ્યકત્વ ઉપજે છે. આ ભૂત-થાનું આલોચન તે જ્ઞાન છે, તેથી આ દર્શન પણ જ્ઞાનના ઉદયથી જ છે, એમ કરીને જ્ઞાનની પ્રધાનતાથી જ્ઞાનીને જ કૃતિકર્મ કર્યું.
આ પ્રમાણે જ્ઞાનવાદીએ કહેતા આચાર્ય કહે છે - • નિયુક્તિ-૧૧૪૩-વિવેચન :
જ્ઞાન સ્વવિષયમાં નિયત છે, સ્વવિષય તે આનું પ્રકાશન જ છે. જો આમ છે, તો જ્ઞાનમાત્રથી કારની નિષ્પત્તિ નથી, આ અર્થમાં માર્ગ જાણનારનું દૃષ્ટાંત છે. સયેટ અને અોહ, અહીં એવું કહે છે - કોઈ પાટલિપુગાદિ માગનો જ્ઞાતા ઈષ્ટ દેશ પ્રાપ્તિ રૂપ કાર્ય માટે જવાને ઉધત થાય તો જ કાર્ય સાધી શકે. પ્રવૃત્તિ રહિતતાથી ગમે તેટલા કાળે પણ ન પહોંચે. એ પ્રમાણે જ્ઞાની શિવમાર્ગથી અવિપરીત રહ્યો હોય તો પણ સંયમકિયામાં ઉંઘત જ તેની પ્રાપ્તિરૂપ કાર્યને સાધે છે. અનુદત સાઘનો નથી. તેથી સંયમ હિત જ્ઞાન પણ નિરર્થક છે.
પ્રસ્તુત અર્થના પ્રતિપાદન માટે જ બીજું દૃષ્ટાંત કહે છે – • નિયુક્તિ-૧૧૪૪-વિવેચન :
મૃદંગાદિ વાધ, હાથ-પગ-મના પરિસ્પેશ્ય નૃત્ય આ બંનેમાં નિપણ એવી નર્તકી, રંગજન પધિરેલ હોય તો પણ, તે રંગજનોને હર્ષ પમાડતી નથી. કઈ રીતે? કાયાદિ પ્રવૃત્તિ કર્યા વિના, તેથી અપરિતુષ્ટ રંગજનોથી કંઈ દ્રવ્યાદિ પામતી નથી. બદલામાં સિંઘ અને હિંસા પામે છે. તેમાં સમા ને હીલના થાય તેને નિંદ કહે છે, પરોક્ષમાં થાય તેને ખિંસા કહે છે. હવે આ દષ્ટાંતનો નિષ્કર્ષ કહે છે -
• નિયુક્તિ-૧૪૫-વિવેચન :
એ પ્રમાણે વેશ અને જ્ઞાન સહિત એવો પણ જો કાયાના વ્યાપારમાં ન પ્રવર્તે, તો તેવે આ મોક્ષસુખની પ્રાપ્તિ થતી નથી. પણ સ્વપક્ષ તરફથી નિંદા અને ખિંસા જ પામે છે. અહીં નર્તકી સમાન સાધુ જાણવા, વાઘ સમાન વ્યલિંગ, નૃત્યજ્ઞાન સમાન જ્ઞાન, યોગવ્યાપાર તુરા ચા»િ રંગજન તુલ્ય સંઘ, દાનના લાભ સમાન મોક્ષ સુખનો લાભ જાણવો. એ પ્રમાણે જ્ઞાનવા િસહિતને જ કૃતિકર્મ કરવું.
યાત્રિ સહિત જ્ઞાન અકિંચિંકર છે, આ અર્થના સાધક ઘણાં દષ્ટાંતો છે, તે જણાવવાને ફરી ત કહે છે -
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/3 • નિયુક્તિ-૧૧૮૬-વિવેચન :
તસ્વાનું જાણવા છતાં જે કાયવ્યાપાર કરતો નથી, તે પુરષ નદીના પ્રવાહમાં તણાઈ જાય છે. એ પ્રમાણે ચારિહિત જ્ઞાની સંસારરૂપી નદીના પ્રમાદરૂપી પ્રવાહમાં તણાઈ જાય છે. તેથી યાત્રિ હિત જ્ઞાનીને બદલે ઉભયયુક્તને કૃતિકામ કરવું જોઈએ. આ પ્રમાણે અસહાય જ્ઞાનપક્ષ છોડીને જ્ઞાનગરણ ઉભયક્ષમાં સમર્મિત કસતા બીજ કહે છે -
• નિયુક્તિ-૧૧૪મવિવેયન :
અહીં ઉત્સર્ગથી ગુણાધિક સાધુને વંદન કરવું જોઈએ. આ અર્થ - *શ્રમણને વાંદવા' ઈત્યાદિ ગ્રંથની સિદ્ધ છે. ગુણહીનવે ન વાંદવા. અથત કૃતિકમદિ પાંયે ન કરવા. આ ગુણાધિક કે ગુણહીનવ તવણી દુર્વિોય છે. છાસ્થ તત્વથી તો સમાંતસ્વતી ગુણાગુણોને ન જાણતો શું કરે? કોઈ ગુણહીનને પણ વાંદે. ગુણાધિકને પણ વંદે બંનેમાં દોષ છે. કોકમાં ગુણીને અનુમતિ છે. બીજામાં વિનયનો ત્યાગ છે. તેથી મૌન રહેવું જ સારું છે. વંદન ન કરવું ઠીક છે. આ પ્રમાણે શિષ્યો કહેતા વ્યવહારનયમતને આશ્રીને ગુણાધિકત્વના પરિફાન કાણોનું પ્રતિપાદન કરતાં આચાર્ય કહે છે -
• નિયુક્તિ-૧૧૪૮-વિવેચન :
આલય, વિહાર, સ્થાન અને ગમન વડે સુવિહિતને જાણવા શક્ય છે. ભાષા અને વિનય વડે પણ જણાય છે. અહીં આનાથ એટલે વસતિ, સુપમાજિતરૂપ થવા
સ્ત્રી, પશુ, પંડક રહિત તે વસતિ, આવા લય-વસતિ ગુણવંતને ન હોય. frT4 • માયકલ આદિ વડે, સ્થાન • ઉદd ાન, વૈમન • ગમન. સ્થાન અને સંકમણ એટલે અવિરદ્ધ દેશ કાયોત્સર્ગ કરણથી અને યુગમમ દષ્ટિ વડે આગળ જોતાં-જોતાં ચાલવા વડે, ભાષાવૈવયકિ - વિનય વડે આલોચના કરીને બોલવું અને આયાદિનો વિનય કરવો તે. આવા સાધુઓ પ્રાયઃ અસુવિહિત હોતા નથી.
આમ જણાવતાં શિષ્ય કહે છે
નિયુક્તિ-૧૧૪૯-વિવેચન :
આલયથી, વિહારથી, સ્થાનથી, ગમનથી અને ભાષાવિનયથી પણ સુવિહિતને જાણવાનું શક્ય નથી. જેમ ઉદાયીપમારક સાધુ તથા આ પણ પ્રસિદ્ધ છે કે - અસંયત પણ હીન સત્ની લબ્દિ આદિ નિમિતે સંયતવત પ્રવૃત્તિ કરે છે, સંયતો પણ કારણે અસંતવત વર્તે છે.
• નિયુક્તિ-૧૧૫૦-વિવેચન :
ભરત અને પ્રસન્નચંદ્ર અત્યંતર અને બાહાના ઉદાહરણ છે. અગંતરમાં ભરતનું, કેમકે તેને બાલ કરણ રહિત હોવા છતાં વિભૂષિત થયેલા જ આદર્શગૃહમાં પ્રવેશ્યા ત્યારે વિશિષ્ટ ભાવના યુક્તતાથી કેવળજ્ઞાન ઉપજયું. બાણામાં પ્રાચંદ્ર છે, તેના બાણ ઉત્કૃષ્ટ કારણ છતાં અંતઃકરણ સહિતતાથી અધોસપ્તમી નરક યોગ્ય કર્મબંધ થયો. તે જ દોષોત્પત્તિ અને ગુણકર તે ભક્ત અને પ્રસન્નચંદ્રને થયા. ભરતને અશોભન બાણ કરણથી દોષોત્પત્તિ ન થઈ અને પ્રસન્નચંદ્ર શોભન હોવા છતાં ગુણકર ન થયું, તેથી અંતર જ કરણ પ્રધાન છે, તે આલય આદિથી જાણવા શક્ય નથી. ગુણાધિકને વંદન કહ્યું છે, તેથી મૌન જ રહેવું યોગ્ય છે.
- આ તીર્થના અંગભૂત વ્યવહારનય લિયે શિષ્યએ કહ્યું. તેના પારલૌકિક અપાયને દર્શાવતા આચાર્ય કહે છે -
E:\Maharajsaheb\Adhayan-33\Book33AL.