________________
૧/ર નિ - ૧૦૧૪
૨૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
(PROOF-1)
• પ્રતિષેધ, મા - આભિમુખ્ય, રડ્યા - પ્રકથન. સાવધ યોગની પ્રતિ અભિમુખ કહેવું તે હું કરું છું અચંત્િ પ્રત્યાખ્યાન કરું છું. અથવા પ્રત્યાયક્ષ - પ્રતિષેધ કરેલના આદરથી હું અભિધાન કરું છું.
વાવનીd - ચાવતું શબ્દ પરિમાણની મર્યાદાનું અવધારણા વયન છે. તેમાં પરિમાણ • જ્યાં સુધી મારા જીવનનું પરિમાણ છે ત્યાં સુધી હું પ્રત્યાખ્યાન કરું છું. મર્યાદામાં ચાવજીવન, મરણમર્યાદા સુધી, મરણ કાળમક જ નહીં. * * જીવન પર્યાના પચ્ચકખાણ, તે પછીના નહીં. જીવન જીવવું તે. -x-x- ગિવિધ-ત્રણ પ્રકારે, મન, વચન, કાયાથી. તેમાં મનન અથવા જેના વડે મનાય તે મન. તે ચાર ભેદ • નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ ભેદથી. દ્રવ્ય મન તેને યોગ્ય પુદ્ગલમય છે, ભાવમન-મનના કરતો જીવ જ. વયન અથવા જેના વડે કહેવાય તે વાચા [વાણી]. તે પણ નામાદિથી ચાર ભેદે છે. તેમાં દ્રવ્ય વાચા તે શબ્દ પરિણામ યોગ્ય પુદ્ગલો જીવે પરગ્રહણ કલા, ભાવ વાણી, તે જ પગલો શબ્દ પરિણામને પામે ત્યારે થાય. ચયન કે જેના વડે એકઠું થાય તે કાયા. જીવના નિવાસરૂપ પુદ્ગલોનું ચયન - X • અથવા કાયા એટલે શરીર. તે પણ ચાર ભેદે છે. તેમાં દ્રવ્યકાય એટલે જે શરીરત્વ યોગ્ય અને તેના સ્વામી વડે અગૃહીત અથવા જીવે છોડેલ જ્યાં સુધી પરિણામને ન છોડે ત્યાં સુધી દ્રવ્યકાય છે. ભાવકાય તેના પરિણામથી પરિણત જીવ બદ્ધ અને જીવ સંપયુક્ત.
આના વડે ત્રણ કરણભૂતથી ત્રિવિધ પૂર્વાધિકૃત સાવઘ યોગ હું ન કરું, ન કરાવું, કરતા એવા બીજાની અનુમોદના ન કરું.
તેનું અર્થાત્ અધિકૃત યોગનો સંબંધ કરાય છે ‘મયાંત’ શબ્દ પૂર્વવતું. પ્રતિકકું છું – હું નિવનું છું, નિંદુ છુ - હું ગુપ્સા કરું છું. ગણું છું. તેમાં આત્મસાક્ષિકી નિંદા અને ગુરસાક્ષિકી ગહ. અતીત સાવધ યોગકારી આત્માને વિવિઘ કે વિશેષ અર્થમાં વિ શબ્દ, ન્ શબ્દ - બહુ કે ઘણાં અર્થમાં, યુનાઈમ - યજુ છું. એ પ્રમાણે પદાર્થ - પદ વિગ્રહ યથાસંભવ કહ્યો.
હવે જ્ઞાનના પ્રત્યવસ્થમાં વક્તવ્ય છે - સૂત્ર સ્પર્શ નિયુક્તિ - • નિયુક્તિ-૧૦૧૫-વિવેચન :
અસ્મલિત આદિ સુણ ઉચ્ચારિત કર્યા પછી અને સંહિતાદિ ચારનું વ્યાખ્યાન દર્શાવ્યા પછી આ સૂત્રસ્પર્શ નિયુક્તિનો વિસ્તાર કહે છે -
- નિર્યુક્તિ-૧૦૧૬-વિવેચન :
કરણ, ભય, સંત, સામાયિક, સર્વ, અવધ, યોગ, પ્રત્યાખ્યાન, જાવાજી, ત્રિવિધેન આટલા પદો છે. પદાર્થો ભાષ્યગાથા દ્વારા કહેવાશે. * * *
હવે કરણ નિક્ષેપને દર્શાવતા કહે છે - • ભાષ્ય-૧૫૨-વિવેચન :
નામ, સ્થાપના, દ્રવ્ય, ગ, કાળ, ભાવ એ પ્રમાણે કરણનો નિક્ષેપ છ પ્રકારે છે. • x • હવે દ્રવ્યકરણ પ્રતિપાદનાર્થે કહે છે –
• ભાષ્ય-૧૫૩-વિવેચન :અહીં યથાસંભવ દ્રવ્યના, દ્રવ્યથી કે દ્રવ્યમાં કરણ તે દ્રવ્યકરણ, તે નોઆગમથી
જ્ઞ અને ભવ્યથી અતિરિક સંજ્ઞા તે નોસંજ્ઞાથી કરણ છે. અહીં આવું કહે છે કે – જ્ઞ અને ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યકરણ બે ભેદે છે – સંજ્ઞાકરણ અને નોસંજ્ઞાકરણ. તેમાં સંજ્ઞાકરણ કેટ-કરણાદિ આદિ શબ્દથી પેલુકરણાદિ પરિગ્રહ, - X - X •
[શંકા] આ નામકરણ જ પર્યાયમાત્રથી સંજ્ઞાકરણ છે, કંઈ વિશેષ નથી.
સિમાધાન] અહીં નામકરણ અભિધાનમાત્ર ગ્રહણ થાય છે. સંજ્ઞાકરણ વર્ષથી સંજ્ઞાનું કારણ છે, કેમકે દ્રવ્યનો સંજ્ઞા વડે નિર્દેશ છે. * * * * નો સંજ્ઞાકરણ બે ભેદે છે . પ્રયોગથી અને વિસસાથી. તેમાં વિસસા કરણ બે ભેદે છે - આદિ અને અનાદિ. તેથી ગ્રન્થકાર કહે છે –
• ભાષ્ય-૧૫૪-વિવેચન -
વિશ્રા એટલે સ્વભાવ, તેનાથી કરણ તે સ્વાભાવિક કરણ. - X - એના - આદિ તિ, થsif૬ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય એ ગણેનું અન્યોન્ય સમાધાન તે કરણ. - X - X - X - ઘટાદિને આશ્રીને જે સંયોગાદિ કરણ થાય છે, તે સાદિ જાણવું. - ૮ - એ પ્રમાણે અમૂર્ત દ્રવ્યોને આશ્રીને કહ્યું. મૂર્ણ દ્રવ્યોને આશ્રીને વળી તેનું કારણ સાદિ થાય છે. તે વળી ચક્ષુથી ગ્રાહ્ય અને ચક્ષુથી ગ્રાહ્ય એમ બે ભેદે છે - સાદિ ચક્ષુઃસ્પર્શ તે ચાક્ષુષ જેમકે વાદળ ઈત્યાદિ અયા તે અણુ, દ્વિઅણુકાદિ જાણવા. અહીં કરણ એટલે તે-તે ભાવરૂપે પરિણમવું તે.
ચાક્ષુષ અને અચાણ ભેદ જ વિશેષથી બનાવે છે – • ભાષ્ય-૧૫૫-વિવેયન :
સંઘાત, ભેદ, તદુભય વડે કરણ, ઈદ્રાયુધાદિ ધૂળ અનંત પુદ્ગલરૂપ પ્રત્યક્ષ થતુ ચાક્ષુષ છે. બે અણુકાદિમાં આદિ શબ્દથી તેવા પ્રકારના અનંત અણુક કરણ વર્તે છે. તે છદ્મસ્થાદિને પ્રત્યક્ષ અચાક્ષુષ છે. અહીં મારું શબ્દ સ્વગત અનેક ભેદના પ્રતિપાદન માટે છે.
વિશ્રમા કરણ કહ્યું હવે પ્રયોગકરણ કહે છે – • ભાષ-૧૫૬-વિવેચન :
અહીં પ્રાયોગિક કરણ બે પ્રકારે છે - જીવ પ્રાયોગિક અને અજીવ પ્રાયોગિક, પ્રયોગ વડે નિવૃત્ત તે પ્રાયોગિક. વરમ - અજીવ પ્રાયોગિક કરણ, કુસુભરાગ આદિ. આદિ શબ્દથી શેષ વણિિદ લેવા. એ પ્રમાણે અાવક્તવ્યતા થકી ઓવથી જીવે પ્રયોગ કરણ કહ્યું. હવે જીવ પ્રયોગ કરણ કહે છે –
જીવ પ્રયોગકરણ બે ભેદે - મૂલગુણકરણ અને ઉત્તરગુણ કરણ. તેનો વિસ્તાર પ્રથકાર જ કહેશે. તેમાં અાવક્તવ્યતા હોવાથી પહેલા અજીવકરણને જણાવવા કહે છે -
• ભાગ-૧૫૩-વિવેચન :
જે-જે નિર્જીવ પદાર્થના જીવપ્રયોગથી તે-તે વણદિ કુસંભ આદિ રૂપ કમદિ કે કુમિ-ભોયતળીયુ આદિ અજીવ વિષયત્વથી જીવકરણ.
• ભાગ-૧૫૮-વિવેચન :
જીવ પ્રયોગકરણ બે ભેદે છે . મૂલ પ્રયોગકરણ અને ઉત્તર પ્રયોગકરણ. મૂલ પ્રયોગ કરણમાં પાંય શરીર આવે છે.
E:\Maharajsaheb\Adhayan-33\Book33AL