________________
૭-૨૧૪૪૪, ૧૪૪૫
જાય છે.
[૧૪૪૬] વીંઝણા, તાડપત્રના પંખા, ચામર ઢોળવા, હાથના તાલ ઠોક્વા, દોડવું, કુદવું, ઉલ્લંઘવું, શ્વાસ લેવો-મૂક્યો, ઇત્યાદિ કારણોથી વાયુકાયના જીવની વિરાધના કે વિનાશ થાય છે.
[૧૪૪૭, ૧૪૪૮] અંકુર, ફણગાં, કૂંપળ, પ્રવાલ, પુષ્પ, ફૂલ, કંદલ, પત્ર, આદિ ઘણાં વનસ્પતિકાયિાના જીવ હાથના સ્પર્શથી નાશ પામે છે. બે, ત્રણ, ચાર, પાંચ ઇંદ્રિયવાળા ત્રસ જીવ અનુપયોગથી અને પ્રમત્તપણે હાલતા, ચાલતા, જતા-આવતા, બેસતા, ઉઠતા, સુતા નિો ક્ષય પામે છે. મૃત્યુ પામે છે.
[૧૪૪૯] પ્રાણાતિપાતની વિરતિ મોક્ષફળ આપનાર છે. બુદ્ધિશાળી તેવી વિસ્તીને ગ્રહણ કરીને મરણ સમાન આપત્તિ આવે તો પણ તેનું ખંડન તો નથી. [૧૪૫૦ થી ૧૪૫૨] જૂઠ વચન ન બોલવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરીને પાપવાળું એવું સત્ય વચન પણ ન બોલવું.
પારકી વસ્તુ વિના આપેલી ન લેવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરીને કોઈ તેવો પદાર્થ આપે તો પણ લોભ ન કરીશ.
-
દુર્ધર બ્રહ્મચર્યને ધારણ કરીને, [તથા] પરિગ્રહનો ત્યાગ કરીને,
—
૧૬૯
રાત્રિભોજનની વિરતિ સ્વીકારીને, વિધિપૂર્વક પાંચ ઇંદ્રિયનો નિગ્રહ કરીને,
બીજા પણ ક્રોધ, માન, લોભ, રાગ, દ્વેષના વિષયમાં આલોચના આપીને પછી મમત્વભાવ, અહંકાર વગેરે પ્રયત્નપૂર્વક ત્યાગ કરવા જોઈએ.
[૧૪૫૩ થી ૧૪૫૫] હે ગૌતમ ! આ વિજળી લતાની ચંચળતા સમાન જીવતરમાં શુદ્ધ ભાવથી તપ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાનાદિ અનુષ્ઠાનોમાં ઉધમ કરવો યુકત છે. હે ગૌતમ ! વધારે કેટલું ક્ચન કરવું ?
આલોચના આપીને પછી પૃથ્વીકાયની વિરાધના કરવામાં આવે પછી ક્યાં જઈને તેની શુદ્ધિ ીશ ?
હે ગૌતમ ! વધુ શું કહેવું કે અહીં આલોચના-પ્રાયશ્ચિત્ત કરી તે જન્મમાં સચિત્ત અથવા રાત્રે પાણીનું પાન કરે અને અપ્રકાય ના જીવોની વિરાધના કરે તો ક્યાં જઈને શુદ્ધિ પામશે ?
[૧૪૫૬ થી ૧૪૫૯] હે ગૌતમ ! કેટલું વધારે ક્શન ક્યું કે આલોયણા લઈ પછી તાપણાની જ્વાળાઓ પાસે તાપવા જાય અને તેનો સ્પર્શ કરે અથવા થઈ ગયો તો પછી તેની શુદ્ધિ ક્યારે થશે ?
એ પ્રમાણે વાયુકાયના વિષયમાં તે જીવોની વિરાધના કરનાર ક્યાં જઈને શુદ્ધ થશે ?
જે લીલી વનસ્પતિ, કુલ આદિનો સ્પર્શ કરશે, તે ક્યાં શુદ્ધ થશે ? તેવી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org