________________
૧૫
શ-૧૩૮૦થી ૧૩૦૪
ગૌચરી લઈને પાછા આવ્યા પછી લાધેલા આહાર-પાણી, ઔષધ જેણે આપ્યા, જે રીતે ગ્રહણ ક્યાં તે પ્રમાણે તે ક્રમે જો આલોચે નહીં તો પુરિમટ્ટ, ઇરિયાવહી પ્રતિકમ્યા વિના આહાર-પાણી આદિ આલોવે તો પરિમ, રજયુક્ત પગોને પ્રમાજ્યિાં વિના ઇરિયા પ્રતિક્રમે તો પુરિમ ઇરિયં પ્રતિક્રમવાની ઇચ્છાવાળો ગની નીચેના
ભૂમિ ભાગને ત્રણ વખત ન પ્રમાર્જે તો નિવી, કાન સુધી અને હોઠ સુધી મુહપત્તિ રાખ્યા વિના ઇરિયા પ્રતિક્રમે તો મિચ્છામિ દુક્ક, પુરિમ.
સઝાય પરઠવતા અને ગૌચરી આલોવતા ધખો મંગલ ગાથાનું પરાવર્તન ર્યા વિના, ચૈત્ય અને સાધુને વાંધા વિના,
પન્માણ પારે તો પુરિમ, પચમ્માણ પાર્યા વિના ભોજન, પાણી, ઔષધનો પબ્લિોગ રે તો ચોથ ભકત, ગુરુ સન્મુખ પચ્ચખાણ ન પારે તો, ઉપયોગ ન કરે, પ્રાકૃતિક ન આલોવે, સઝાય ન પરઠવે, આ દરેક પ્રસ્થાપનામાં ગુરુ પણ શિષ્ય પ્રતિ ઉપયોગવાળા ન થાય, તો તેમને પારંચિત પ્રાયશ્ચિત્ત.
સાધર્મિક સાધુને ગોચરીમાંથી આહારાદિ આપ્યા વિના, ભકિત ર્યા વિના કંઈ આહારાદિ પરિભોગ કરે તો છઠ્ઠ, ભોજન રતાં પીરસતો જો નીચે વેરે તો છ. ડવા, તીખાં, ફ્લાયેલા, ખાટાં, મધુર, ખારા રસોનો અસ્વાદ રે, વારંવાર આસ્વાદે, તેવા સ્વાદુ ભોજન તો ઉપવાસ, તેવા સ્વાદિષ્ટ રસોમાં રાગ પામે તો ઉપવાસ કે અઠ્ઠમ, કઉસ્સગ્ગ ક્યાં વિના વિગઈ વાપરે તો પાંચ આયંબિલ, બેથી વધારે વિગઈ વાપરે તો પાંચ નિવિષ્ણુઈ, નિષ્કરણ વિગઈ વાપરે તો અઠ્ઠમ, ગ્લાન માટેના અશન, પાન, પથ્ય, અનુપાન જ લાવેલા હોય અને વગર આપેલું વાપરે તો પારંચિત.
ગ્લાનની સેવા માવજત ક્યાં વિના ભોજન કરે તો ઉપસ્થાપન પોત-પોતાના સર્વે ર્મવ્યોનો ત્યાગ ક્રીને, ગ્લાન કાર્યોનું આલંબન લઈને અર્થાત તેના બહાને સ્વ કર્તવ્યોમાં પ્રમાદ સેવે તો અવંદનીય. ગ્લાન યોગ્ય ક્રવા લાયક કાર્યો જે કરી ન આપે તો અઠ્ઠમ, ગ્લાન બોલાવે અને એક શબ્દ બોલવા સાથે તુરંત જઈને જે આજ્ઞા કરે તેનો અમલ ન રે તો પારંચિત. પરંતુ જો પ્લાન સાધુ સ્વચિત હોય તો. જો સનેપાત આદિ કારણે ભ્રમિત માનસવાળા હોય તો જે તે ગ્લાને કહ્યું હોય તેમ ક્રવાનું ન હોય. તેને યોગ્ય જે હિતારી થતું હોય તે જ જવું. ગ્લાનના કર્ય ક્રનારને સંઘ બહાર જવો.
આધાર્મ, ઓઘેશિક, તિર્મ, મિશ્રમત, સ્થાપના, પ્રાભૃતિક, પ્રાદુક્રણ, ક્રીત, પ્રામિયક, અભ્યાહત, ઉભિન્ન, માલોહિત, અચ્છેધ, અનિસૃષ્ટ, અધ્યપૂરક, ધાત્રી, તિ, નિમિત્ત, આજીવક, વનીપક, ચિત્સિા , કોધ-માન-માયાલોભ, પૂર્વે-પશ્ચાત્ સંસ્તવ, વિધા, મંત્ર, ચૂર્ણ, યોગ, મૂળ ર્મ, શંકિત, પ્રક્ષિત, નિક્ષિપ્ત, પિહિત, સંહત, દાયક, ઉદ્દિભન્ન, અપરણિત, લિપ્ત, છદિત, આ ૪૨ દોષોમાંથી કોઈ પણ દોષથી દૂષિત આહાર, પાણી, ઓષધનો પરિભોગ રે તો યથાયોગ્ય ક્રમથી ઉપવાસ, આયંબિલનું પ્રાયશ્ચિત્ત આપવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org