________________
૧૦/૧૧૨
આ ફળ છે, કે તે એ જ ભાવે સિદ્ધ થઈ યાવત્ સર્વે દુઃખોનો અંત કરે છે. [૧૧૩] તે સમયે અનેક નિર્પ્રન્થ-નિગ્રન્થવાસીઓએ શ્રમણ ભગવંત મહાવીર પાસે પૂર્વોક્ત નિદાનોનું વર્ણન સાંભળીને -
શ્રમણ ભગવંત મહાવીને વંદન-નમસ્કાર ર્ડા. પૂર્વત નિદાન શલ્યોની આલોચના, પ્રતિક્રમણ કરીને દશાશ્રુતસંઘ છેદ સૂત્ર-અનુવાદ
યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત સ્વરૂપ તપ સ્વીકાર્યું. [૧૧૪] તે-કાળ અને તે સમયે
—
શ્રમણ ભગવંત મહાવીરે રાજગૃહ નગરની બહા— ગુણશીલ ચૈત્યમાં એક્ઠા થયેલા
દેવ, મનુષ્ય આદિ પર્ષદા મધ્યે અનેક શ્રમણ-શ્રમણીઓ, શ્રાવક, શ્રાવિકાઓને આ પ્રકારે આખ્યાન, ભાષણ પ્રજ્ઞાપના, પ્રરૂપણા કરી.
હે આર્ય ! આયતિ સ્થાન નામના અધ્યયનનો અર્થ-હેતુ-વ્યાણ યુક્ત તથા સૂત્ર-અર્થ અને સ્પષ્ટીણ યુક્ત સૂત્રાર્થનો વારંવાર ઉપદેશ ર્યો. તે પ્રમાણે હું તમને કહું છું.
અહીં આયતિસ્થાન માં આયતિ શબ્દનો અર્થ છે સંસાર કે કર્મબંધ. સંસાર ભ્રમણ કે કર્મબંધના પ્રમુખ સ્થાનને આયતિ સ્થાન હે છે.
દશાશ્રુતસ્કંધની દસા-૧૦ નો મુનિ દીપરત્નસાગરે કરેલો સૂત્રાનુવાદ પૂર્ણ
દશાશ્રુતસ્કંધ-છેદ-સૂત્ર-૪ આગમ-૩૭ નો મૂળ સૂત્રાનુવાદ - પૂર્ણ
Jain Education International
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org