________________
૧૦/૧૦૮
(૪) મને ન પક્કો. બીજાને પક્કો. (૫) મને ભયભીત ન રો. બીજાને ભયભીત ક્રો
• આ પ્રમાણે તે સ્ત્રી સંબંધી કામ ભોગોમાં મૂર્શિત-ગ્રચિત શુદ્ધ અને આસક્ત લઈને - ચાવત - જીવનની અંતિમ ક્ષણોમાં દેહ ત્યાગ ક્રીને કોઈ અસરલોમાં િિલષિક દેવ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાંના સુખાદિ ભોગવે છે.
ત્યાંથી દેહ છોડી કરી બેડ-બરી સમાન મનુષ્યોમાં મૂક રૂપમાં ઉત્પન્ન થાય છે. હે આયુષ્યમાન શ્રમણો !
તે નિદાનનું આ પાપકારી પરિણામ છે કે- તે કેવલિ પ્રજ્ઞમ ધર્મ પરત્વે શ્રદ્ધા, પ્રતીતિ અને યિ રાખતો નથી.
ાિ છઠ્ઠા નિયાનું સ્વરૂપ ી [૧૦] હે આયુષ્યમાન શ્રમણો !
મેં ધર્મનું પ્રરૂપણ કરેલું છે ચાવત સંયમની સાધનામાં પરાક્રમ તો એવો નિગ્રન્થ માનવ સંબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે એમ વિચારે કે
માનવ સંબંધી કામભોગ આધવ અને ત્યાજ્ય છે. • જે ઉપર દેવલોકમાં દેવ છે, તે ત્યાં - – (૧) બીજા દેવોની દેવી સાથે વિષય સેવન કરતાં નથી -- (૨) સ્વયંની વિકૃતિ દેવીઓ સાથે વિષય સેવન Wતાં નથી. – (3) પરંતુ પોતાની દેવી સાથે મક્રિડા રે છે.
જો સમ્યક પ્રશ્નરે આચરિત મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્યનું કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો
હું પણ આગામી કળમાં આવા પ્રકારના દિવ્ય ભોગોને ભોગવતો વિચરણ કરું – તે એ શ્રેષ્ઠ થશે.
• હે આયુષ્યમાન શ્રમણો :
આ પ્રમાણે સાધુ કે સાધ્વી કોઈપણ નિયાણું કરીને ચાવત દેવરૂપમાં ઉત્પન્ન થાય છે.
તે ત્યાં મહાદ્ધિવાળો દેવ થાય છે. યાવત્ દિવ્યભોગોને ભોગવતો એવો વિયરે છે.
તે દેવ ત્યાં દેવલોકમાં ઉપજીને- (૧) બીજા દેવોની દેવી સાથે વિષય સેવન જતો નથી. - (૨) સ્વયં જ પોતાની વિર્ધિત દેવી સાથે વિષય સેવન ન કરે, - (૩) પરંતુ પોતાની દેવીઓ સાથે જ વિષય સેવન કરે છે.
તે દેવ તે દેવલોકથી આયુનો ક્ષય થતાં - યાવત્ • પુરુષરૂપમાં ઉત્પન્ન થાય છે • ચાવત “ તેના દ્વારા કોઈ એકને બોલાવતા ચાર-પાંચ ન બોલાવેલા પણ ઊઠીને ઉભા થઈ જઈ આવે છે અને પૂછે છે કે હે દેવાનુપ્રિય ! બોલો અમે શું કરીએ યાવતું આપને કેવા-કેવા પદાર્થ પ્રિય લાગે છે ?
પ્રશ્ન – આવા પ્રકારની પ્રાદ્ધિથી યુક્ત તે પુરૂષને તપ-સંયમના મૂર્તરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org