SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યસહાયકો (અનુદાન દાતા આગમ સટીક અનુવાદના કોઈ એક પગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચારિત્ર ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આ દેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુરાગી રવ આચાર્યદેવશ્રી વિજય ઋચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્રેમૂ પૂ. સંઘ, ભાવનગર બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન દોમૂપૂ સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જેન જે. મૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ. (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જેન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ. પરમપૂજ્ય આયાદિલ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવતી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009072
Book TitleAgam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 37, & agam_dashashrutaskandh
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy