________________
૧૦/૧૦ર
૧૬
- જો આ સુચરિત, નિયમ, બ્રહાચર્ય પાલનનું કોઈ લ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો અમે પણ ભવિષ્યમાં આવા પ્રકારના ઔદારિક માનષિક ભોગો ભોગવતા વિયરીએ.
કેટલાક સાધુઓએ વિચાર્યું કે
અરે ! આ ચેલણા દેવી મોટી અદ્ધિવાળી છે. ચાવતુ ઘણી સુખી છે. તે સ્નાન ક્રી, બલિમ્ ક્રી, ચાવતુ બધા અલંક્ષરોથી વિભૂષિત થઈને શ્રેણિક રાજાની સાથે
દારિક માનષિક ભોગોને ભોગવતી વિચારી રહી છે. અમે દેવલોકની દેવી તો જોઈ નથી. પણ અમારે તો આ ચલણા જ સાક્ષાત દેવી છે.
જો અમારા સુચરિત તપ, નિયમ, બ્રહ્મચર્યનું બ્રેઈ કલ્યાણકારી ફળ વિશેષ હોય તો ભવિષ્યમાં અમે પણ આવા ભોગોને ભોગવનારા થઈએ. એમ કેટલાક સાધુસાધ્વીએ સંકલ્પ ક્યોં.
૧૦૩] શ્રમણ ભગવંત મહાવીરે ઘણા નિર્ચન્વ-નિર્ચન્થીને આમંત્રિત કરીને આ પ્રમાણે કહ્યું
પ્રશ્ન - હે આયોં ! શ્રેણિક રાજા અને વેલણા દેવીને જોઈને આવા પ્રકારનો અદયવસાય યાવત્ વિચાર ઉત્પન થયો કે
અહો ! શ્રેણિક રાજા મહદ્ધિક છે ચાવતું આ શ્રેષ્ઠ થશે ? અહો ! ચેલણા દેવી મહદ્ધિક છે ચાવતુ આ શ્રેષ્ઠ થશે ? હે આર્યો ! શું આ વૃતાંત યથાર્થ છે ? ઉત્તર – હા, ભગવંત ! આ વૃતાંત યથાર્થ છે. • હે આયુષ્યમાન શ્રમણો ! મે ધર્મનું નિરૂપણ રેલ છે.
આ નિર્ગસ્થ પ્રવચન જ સત્ય છે, શ્રેષ્ઠ છે, પ્રતિપૂર્ણ છે, અદ્વિતીય છે, શુદ્ધ છે, ન્યાય સંગત છે, શલ્યોનો સંહાર કરનારું છે. સિદ્ધિ-મુક્તિ-દિર્યાણ અને નિર્વાણનો માર્ગ છે. આ જ યથાર્થ છે. સદા શાશ્વત છે અને બધા દુઃખોથી મુક્ત થવાનો આજ માર્ગ છે.
આ સર્વજ્ઞ પ્રાપ્ત ધર્મના આરાધક સિદ્ધ, બુધ, મુક્ત થઈને નિવણ પ્રાપ્ત થાય છે. સર્વે દુઃખોનો અંત ક્રે છે.
જે કોઈ નિર્ગવ્ય કેવલિ પ્રરૂપિત ધર્મની આરાધના માટે ઉપસ્થિત થઈને આરાધના કરતા ભુખ-તરસ, ઠંડી-ગરમી આદિ અનેક પરિગ્રહ અને ઉપસર્ગોથી પીડિત થતા પણ કામવાસનાનો પ્રબળ ઉદય થઈ જાય અને તે ઉદિમ ક્રમવાસનાના શમન માટે પ્રયત્ન કરતો હોય ત્યારે વિશદ્ધ માતા-પિતાના પક્ષના ઉગ્રવંશીય કે ભોગવંશીય રાજશ્નારને આવતા-જતા જુએ.
તેમાંથી કોઈના ઘરમાં પ્રવેશ ક્રતા કે નીકળતી વખતે છત્ર છારી આદિ ગ્રહણ રેલા અનેક દાસ-દાસી, નોક્ર અને Íક્ર પુરૂષો આગળ-આગળ ચાલતા હોય.
ત્યારપછી તે રાજમારની આગળ ઉત્તમ અશ્વ, બંને બાજુ ગજરાજ અને પાછળ-પાછળ શ્રેષ્ઠ સુસજ્જિત રથ ચાલતો હોય, અને તે અનેક પગે ચાલનારા પુરૂષોથી ઘેરાયેલો રહેતો હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org