________________
દશાશ્રુતસ્કંધ-દસુર-૩ ૮. આક્રોશ જવા, બળ્યા ક્રવું તે. ૯. ક્રોધ રવો, સ્વ-પર સંતાપ કરવો. ૧૦. પીઠ પાછ નિંદા કરવાવાળા થવું. ૧૧. વારંવાર નિશ્ચયારી ભાષા બોલવી. ૧૨. અનુત્પન એવા નવા જીયા ઉત્પન્ન ક્રવા. ૧૩. ક્ષમાપનાથી ઉપશાંત ક્રાયેલા જીયા ફરી ઉભા ક્રવા. ૧૪. માત્ર સ્વાધ્યાય વર્જિન કાળે સ્વાધ્યાય ક્રવો. ૧૫. સચિત્ત રજયુક્ત હાથ-પગવાળા પાસેથી ભિક્ષાદિ લેવા. ૧૬. અનાવશ્યક મોટે-મોટેથી બોલવું, ૧૭. સંઘ કે ગણમાં ભેદોત્પાદક વચનો બોલાવ. ૧૮. ૬ વાક્યુદ્ધ કે જીયા કરવા. ૧૯. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કંઈ કંઈ ખાતા રહેવું. ૨૦. નિર્દોષ ભિક્ષાદિ ગવેષણામાં સાવધાન ન રહેવું.
સ્થવિર ભગવંતોએ આ વીસ અસમાધિસ્થાન કહ્યા. તે પ્રમાણે હું કહું છું. (જો કે આ વીસની સંખ્યા તો આધાર તરીકે મૂકાઈ છે. આવા અન્ય અનેક અસમાધિસ્થાનો હોઈ શકે છે. તેનો સમાવેશ વીસની અંદર જાણવો. જેમ કે વધારાના શય્યા-આસન ફ્લા, તેમાં વધારાના વસ્ત્ર, પાત્ર, ઉપણ એ સર્વે દોષનો સમાવેશ સમજી લેવો.) ચિત્ત સમાધિને માટે આ સર્વે સ્થાનોનો ત્યાગ કરવો.
દશાક્ષતધની દસા-૧ નો મુનિ દીપરત્નસાગરે સૂરાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org