________________
૧૩૬
વ્યવહાર-દસૂત્રક પોતાના હિસ્સાના ફળ આપે તો સાધુ-સાધ્વીને સ્પે.
[૨૩] સાત સાત દિવસીય ભિક્ષાપ્રતિમા ૪૯ આહોરાગમાં ૧૬ ભિક્ષાદત્તીઓથી સૂત્રાનુસાર યાવન જિનાજ્ઞાનુસાર પાલિત થાય.
[૩૮] આઠ આઠ દિવસીય ભિક્ષાપ્રતિમા ૬૪-અહોરાગમાં ૨૮૮ ભિક્ષાદત્તીઓથી સૂત્રાનુસાર યાવતુ આજ્ઞાનુસાર પાલિત થાય.
[૩૯] નવ નવ દિવસીય ભિક્ષાપતિમા ૮૧-અહોરણમાં ૪૦૫ ભિક્ષાદરીઓથી સૂબાનુસાર યાવતુ આજ્ઞાનુસાર પાલિત થાય.
રિ૪૦] દશ દશ દિવસીય ભિક્ષાપતિમા ૧૦૦-અહોરાગમાં ૫૫૦ ભિક્ષાદળીઓથી ત્રાનુસાર ચાવતુ આજ્ઞાનુસાર પાલિત થાય. રિ૪૧] બે પ્રતિમા કહી છે - (૧) લઘુમોક (૨) બૃહમોક પ્રતિમા. [૪૨] લઘુમોક – નાની પ્રમ્રવણ પ્રતિમા શાળાના પ્રારંભે અથવા ગ્રીખકાળના અંતમાં ગામ યાવત રાજધાની બહાર વનમાં કે વનકાળમાં, પર્વન – પર્વતર્ગમાં સાધુએ ધારણ ક્રવી કહ્યું.
જો તે ભોજન કરી તે દિવસે આ પ્રતિમાને ધારણ ક્રે, તો છ ઉપક્રણથી પૂર્ણ કરે, ભોજન ક્યાં વિના પ્રતિમા સ્વીકારે તો સાત ઉપવાસથી પૂર્ણ કરે છે. આ પ્રતિમામાં સાધુને જેટલી વાર મૂત્ર આવે એટલી વાર પી લેવું જોઈએ. પણ રાત્રિના પીવાનું હોતું નથી.
કૃમિયુક્ત મૂત્ર આવે તો પીવું નહીં, પણ કૃમિરહિત આવે તે મૂત્ર પીવું જોઈએ. વીર્યસહિત આવે તો નહીં પીવું, વીર્યરહિત આવે તો મૂત્ર પીવું જોઈએ. ચીણાશયુક્ત હોય તો ન પીવું, ચીકણાશરહિત આવે તો ખૂબ પીવું જોઈએ. રક્તકણ સહિત આવે તો ન પીવું, પણ રક્તષ્ણ રહિત હોય તો પીવું જોઈએ. જેટલું જેટલું મૂત્ર આવે તે ચોડું હોય કે વધુ તે પીવું જોઈએ.
રિ૪૩] મોટી પ્રસવણ પ્રતિમા શરતાના પ્રારંભે કે ગ્રીમાળના અંતમાં ગામ ચાવતુ રાજધાની બહાર વન યાવતુ પર્વતદુર્ગમાં સાધુએ ધારણ કરવી કહ્યું. ભોજન દિને પ્રતિમા ધારણ ક્લે તો સાત ઉપવાસથી અને ઉપવાસને દિવસે ધારણ રે તો આઠ ઉપવાસથી આ પ્રતિમા પૂર્ણ ક્રવી જોઈએ. શેષ સર્વ ક્યન નાની મોક પ્રતિમા અનુસાર સમજી લેવું.
રિ૪૪) દીઓની સંખ્યાનો અભિગ્રહ સ્નારો પાનધારી સાધુ ગૃહસ્થના ઘેર આહાર માટે પ્રવેશ કરે ત્યારે (૧) આહાર દેનાર ગૃહસ્થ પાત્રમાં જેટલી વાર ઝુકાવીને આહાર આપે, તેટલી જ દત્તીઓ હેવી જોઈએ, (૨) આહાર દેનારો જો છાબડી, પાત્ર, ચાલણીથી રોકાયા વિના પાત્રમાં ઝુકાવીને આપે, તે બધી એક્ટની કહેવાય છે. (૩) આહાર દેનાર ગૃહરશે જ્યાં અનેક હોય અને બધાં પોત-પોતાનો આહાર સામેલ ક્રી રોકયા વિના પાત્રમાં ઝુકવીને આપે તો તે બધી દત્તીને એકદત્તિ કહેવી જોઈએ.
રિ૪૫] દત્તી સંખ્યા અભિગ્રહધારી ૫ત્રભોજી નિર્ચન્ય ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશે ત્યારે – (૧) આહાર દેનાર ગૃહસ્થ જેટલી વાર ઝુકવીને સાધુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org