________________
વ્યવહાર- સુર૩ ઉદેશો-૯ જ • વ્યવહાસૂમના આ ઉદ્દેશામાં સૂન-૨૦૩ થી ૨૪૮ એ રીતે કુલ-૪૬ સૂત્રો છે. આ સૂત્રોનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે
[૨૦૩ થી ૨૦૬] શય્યાતરને ત્યાં કોઈ આગંતુક્મ માટે આહાર બનાવાયેલ હોય તે આહારને
(૧) પ્રાતિહારિક દેવાયેલ હોય
તે ઘરની અંદરના ભાગે જમતો હોય તે આહારમાંથી તે આગંતુક આપે તો સાધુને લેવું ક્યું નહીં.
(૨) અપ્રાતિહારિક દેવાયેલ હોયઅને ઉપર મુજબ આપે તો સાધુને લેવો કલ્પે છે. (૩) ખાવાને માટે પ્રાતિહારિક દેવાયેલ હોય
તે ઘરના બહાર ભાગમાં જમતો હોય તે આહારમાંથી તે આગંતુક દે તો સાધુને લેવો ન સ્પે.
(૪) ખાવાને માટે અપાતિહારિક દેવાયેલ હોય
અને ઉપર મુજબ આપે તો સાધુને લેવો કહ્યું છે. રિ૦૭, ૨૦૮] શય્યાતરના દાસ, શ્રેષ્ય, ભૂતક અને નોને માટે આહાર બનાવાયેલ હોય તે (૧) પ્રતિહારિક દેવાયેલ હોય - ઘરમાં બેસી જમતો હોય તે આહારમાંથી સાધુને આપે તો લેવું ન કહ્યું. (૨) અપ્રતિહારિક અપાયેલ હોય, ઘરમાં બેસી જમતો હોય તે આહારમાંથી તે સાધુને આપે તો લેવું .
રિ૦૯, ૨૧ શય્યાતરના દાસ, પ્રેષ્ય, ભૂતક, નોકરને માટે આહાર બનાવાયેલ હોય તેને (૧) પ્રતિહારિક અપાયેલ હોય, તે ઘરની બહાર જમતો હોય તેમાંથી સાધુ આપે તો લેવું ન સ્પે. (૨) અપાતિહારિક દેવાયેલ હોય, ઘરના બહારના ભાગમાં જમતો હોય તે આહારમાંથી તે સાધુને આપે તો લેવું ક છે.
રિ૧૧, ૨૧] શય્યાતસ્તા સ્વજન, શય્યાતરના ઘરમાં, શય્યાતરના (૧) એક જ ચુલ્લા ઉપર સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવીને જીવન નિર્વાહ જતો હોય જે તે આહારમાંથી સાધુ-સાધ્વીને આપે તો લેવો ન કલ્પે. (૨) જુદા ચુલ્લા ઉપર સાગારિકની જ સામગ્રી થી આહારદિ બનાવીને જમતો હોય અને તે આહાર આપે તો પણ લેવો ન .
રિ૧૩, ૨૧૪ સાગારીશ્નો સ્વજન સાગરિકના ઘરના બાહ્ય ભાગમાં (૧) સાગારીના ચુલ્લા ઉપર, (૨) સાગારીના ચુલ્લાથી જુદા ચુલ્લા ઉપર સાગારીકની જ સામગ્રીથી આહાર બનાવી જીવનનિર્વાહ જતો હોય, જો તે આહારમાંતી તે સાધુ-સાધ્વીને આપે તો તેઓને લેવું ન કલ્પે.
રિ૧૫, ૨૧૬] સાગારીશ્નો સ્વજન સાગારીન્ના ઘરના જુદા ગૃહવિભાગમાં તથા એક નિષ્ક્રમણ - પ્રવેશદ્વારવાળા ગૃહના બાહ્ય ભાગમાં (૧) સામારીમના ચુલ્લા
Jain Education International
pal
For Private & Personal Use Only
www.jainelibrary.org