________________
૮/૧૯૭
૧૩૩ જો એમ જાણે કે સાધુ-સાધ્વીને અહીં પ્રાતિહારિક શય્યા સંથારો સુલભ નથી તો પહેલાં સ્થાન કે શય્યા સંથારો ગ્રહણ કરી પછી તેની આજ્ઞા લેવી કલ્પે છે, પણ જે તેમ ક્રતા સંતો અને શય્યાદિના સ્વામી મધ્યે કોઈ ક્લત થઈ જાયતો આચાર્ય અનુક્કા વચનો બોલીને તે વસતિના સ્વામીને અનુકૂળ રે.
[૧૮] સાધુ, ગ્રહસ્થના ઘેર આહારને માટે પ્રવેશ કરે અને ક્યાંક તેનું કોઈ લઘુ ઉપક્રણ પડી જાય, તે ઉપક્રણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ તો જેનું આ ઉપક્રણ છે તેને આપીશ' એ ભાવનાથી લઈને જાય અને જ્યાં કોઈ સાધુને જુએ ત્યાં કહે કે- હે આર્ય ! આ ઉપરાણને ઓળખો છો ?
જે તે કહે “હાં ઓળખું છું” તો તે ઉપક્રણ આપી દે પણ જે તે એમ કહે કે “હું જાણતો નથી. તો તે ઉપક્રણનો સ્વર્ય ઉપયોગ ન કરે, ન કોઈને આપે પણ એકંતમાં પાસુક ભૂમિમાં પરઠવે.
[૧૯] સ્વાધ્યાયભૂમિમાં કે ઉચ્ચાર-પ્રસવણ ભૂમિમાં આવતા જતાં સાધુનું કોઈ લઘુ ઉપકરણ પડી જાય તે ઉપક્રણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ તો જેનું ઉપક્રણ છે. તેને આપીશ' એ ભાવનાથી લઈલે. ઈત્યાદિ બધું સૂત્ર-૧૯૮ મુજબ. | Foo] રામાનુગ્રામ વિહાર કરતાં સાધુનું કોઈ ઉપકરણ પડી જાય તે ઉપક્રણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ “આ જેનું ઉપક્રણ છે તેને આપી દઈશ' એવી ભાવનાથી તેને ગ્રહણ કરે, ઈત્યાદિ આખો આલાવો સૂઝ-૧૮૮ મુજબ જાણવો.
[૨૦૧] સાધુ-સાધ્વીને એક બીજાને માટે વધારાના પાત્રા ઘણે દૂર સુધી લઈ જવાનું ક્યું છે.
તે ધારણ કરી લેશે, હું રાખી લઈશ અથવા બીજા કોઈને આવશ્યક્તા હશે તો તેને આપી દઈશ”
આ પ્રમાણે જેના નિમિત્તે પાત્ર લીધું હોય તેને લેવાને માટે પૂજ્યા સિવાય, નિયંત્રણા ક્યાં વિના, બીજાને આપવું કે નિમંત્રણા ક્રવી કલ્પની નથી. તેમને પૂછીને અને નિમંત્રણા કરીને પછી બીજા કોઈને દેવું કે નિમંત્રાણા #વી લે છે.
૨િ૦૨] પોતાના મુખ પ્રમાણ આઠ કવલ આહાર #વાથી અલ્પાહાર કહેવાય છે. પોતાના મુળ પ્રમાણ બાર ક્વલ આહાર લવાથી કંઈક અધિક અર્ધ ઉણોદરિકા કહેવાય છે. -
પોતાના મુખ પ્રમાણ સોળ કવલ આહાર ક્રવાથી બેભાન પ્રાપ્ત આહાર અને અર્ધ ઉણોદરી હેવાય છે. ચોવીશ ક્વલ આહાર કરવાથી એક ભાગ ઉણોદરી કહેવાય છે. ૩૧ ક્વલ આહારથી કંઈક ઉણોદરી કહેવાય છે. બત્રીશ કવલથી પ્રમાણ પ્રાપ્ત આહાર કહેવાય છે.
વ્યવહારના ઉપ-૮ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂપનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org