________________
૧૮૧
તા નથી.
જો શય્યાતર કંઈ ન ધે, પણ ભાડે લેનાર હે તો તે શય્યાતર છે, તેથી પરિહાર્ય છે.
જે ભાડે લેનાર અને દેનાર બંને કહે તો બંને શય્યાતર છે તેથી બંને પરિહાર્ય છે.
[૧૮] શ્યયાતર જ ઉપાશ્રયવેચે અને ખરીદનારને એમ હે કે “આટલા-આટલા સ્થાનમાં ભ્રમણ નિગ્રન્થ રહે છે તો તે શય્યાતર પરિહાર્ય છે.
વેચનાર ન હે અને ખરીદનાર કહે તો તે શય્યાતર છે.
વેચનાર-ખરીદનાર બંને ધે તો બંને શય્યાતર છે. [૧૮] પિતાના ઘેર જીવન વિતાવતી વિધવાની પણ આજ્ઞા લઈ શકાય છે. તો પછી પુત્ર, ભાઈ કે પિતાની આજ્ઞા લઈ શwય તેમાંતો વિચારવાનું જ શું હોય ?
[૧૮] જો માર્ગમાં રોકવાનું હોય તો તે સ્થાનની પણ આજ્ઞા ગ્રહણ ક્રવી જોઈએ.
[૧૯૫] રાજાના મૃત્યુ પછી નવા રાજાનો અભિષેક હોય પરંતુ અવિભક્ત અને શત્રુઓ દ્વારા અનાકાંત રહે, રાજવંશ અવિચ્છિન્ન રહે અને રાજ્ય વ્યવસ્થા પૂર્વવત રહે તો સાધુ-સાધ્વીઓને માટે પૂર્વગ્રહીત આજ્ઞા જ અવસ્થિત રહે છે.
[૧૮૬] રાજાના મૃત્યુ પછી નવા સજાનો અભિષેક હોય અને તે સમયે રાજ્ય વિભક્ત થઈ જાય, કે શત્રુ દ્વારા આક્રાંત થઈ જાય રાજવંશ વિચ્છિન્ન થઈ જાય કે રાજ્ય વ્યવસ્થા પરિવર્તિત થઈ જાય તો સાધુ-સાધ્વીને સંચમ મર્યાદાની રક્ષા માટે ફરીવાર આજ્ઞા લેવી જોઈએ.
વ્યવહારશુરાના ઉદેશ- નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂચ્છનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org