________________
130
વ્યવહાર-છેદસૂત્ર-૩
ભોજન કરવાને માટે નિર્દેશ કરવો, સાધ્વીને કલ્પતો નથી તથા અલ્પાલને માટે તેની દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો તથા ધારણ કરવું ન Ò.
[૧૬૮] સાધુને બીજા સાધુનો શિષ્ય બનાવવા માટે દીક્ષાદેવી સાથે બેસી ભોજન
કરવાને માટે નિર્દેશ કરવો સાધ્વીને ક્લે છે. તથા અલ્પકાવને માટે તેની દિશા કે અનુદિશાનો નિર્દેશાદિ ક્લ્પ છે,
[૧૬૯] સાધ્વીને દૂર રહેલ પ્રવર્તિની કે ગુરુણીને ઉદ્દેશ કરવો કે ધારણ કરવું ન ક્લે.
[૧૦] સાધુને દૂર રહેલ આચાર્ય કે ગુરુ આદિનો ઉદ્દેશ કરવો ને ધારણ કરવું
પે છે.
[૧૧] સાધુઓમાં જો પરસ્પર ક્લહ થઈ જાય તો તેને દૂર ક્ષેત્રમાં રહીને જ ઉપશાંત થવું કે ક્ષમાયાચના કરવી ન ક્યાં.
[૧૭૨] સાધ્વીઓમાં જો પરસ્પર ક્લહ થઈ જાય તો તેને દૂરવર્તી ક્ષેત્રમાં રહીને પણ ઉપશાંત થવું કે ક્ષમાયાચના કરવી કલ્પે છે.
[૧૭૩] સાધુને વ્યતિકૃષ્ટ કાળમાં [ઉત્કાલિક આગમના સ્વાધ્યાય કાળમાં કાલિક આગમનો] સ્વાધ્યાય કરવો ન પે,
[૧૭૪] સાધુની નિક્ષામાં સાધ્વીને વ્યતિકૃષ્ટ કાળમાં પણ સ્વાધ્યાય કરવો ૫ે. [૧૭૫] સાધુ અને સાધ્વીને અસ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય કરવો ક્ળતો નથી. [૧૭૬] સાધુ અને સાધ્વીને સ્વાધ્યાયજ્ઞળમાં સ્વાધ્યાય રવાનું ક્લ્પ છે [સ્વાધ્યાય કાળ અન્યત્રથી જણાવો.
[૧૭૭] સાધુ અને સાધ્વીને સ્વશરીર સંબંધી અસ્વાધ્યાય હોય તો સ્વાધ્યાય કરવો ન પે.
પરંતુ પરસ્પર એકબીજાને વાચના આપવી ક્લ્પ છે.
[૧૭૮] ત્રીશ વર્ષના શ્રમણપર્ચાચવાળા આધ્વીને ઉપાધ્યાયનાં રૂપમાં ત્રણ વર્ષના શ્રમણપર્યાય વાળા સાધુને સ્વીકારવા ક્લે,
[૧૯] સાઈઠ વર્ષના શ્રમણ પર્યાયવાળા સાધ્વીને આચાર્ય અથવા ઉપાધ્યાય રૂપે પાંચ વર્ષના શ્રમણ પર્યાયવાળા સાધુનો સ્વીકાર કરવો પે છે.
[૧૮૦] ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ જો અકસ્માત માર્ગમાં મૃત્યુને પ્રાપ્ત થઈ જાય અને તેના શરીરને કોઈ સાધુ જુએ અને એમ જાણે કે અહીં કોઈ ગૃહસ્થ નથી તો તે મૃત સાધુના શરીરને એકાંત નિર્જીવ ભૂમિમાં પ્રતિલેખન અને પ્રમાર્જના કરીને પરઠવવાનું ૨ે છે જો તે મૃત શ્રવણના કોઈ ઉપકરણ ઉપયોગમાં લેવા યોગ્ય હોય તો તેને સાગરીત ગ્રહણ કરી ફરી આચાર્યદિની આજ્ઞા લઈને ઉપયોગમાં લેવાનું Ò છે.
—
[૧૮૧] શય્યાદાતા જો ઉપાશ્રયને ભાડે આપે અને ભાડે લેનાર વ્યક્તિનું એમ કહે કે 'આટલા આટલાં સ્થાનમાં' સાધુ રહે છે.
આ પ્રમાણે કહેનાર ગૃહસ્વામી સાગરિક છે. તેથી તેના ઘેર આહારાદિ લેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org