________________
૧/૧૮
૧૦૯ (૧) માયારહિત આલોચના સંકલ્પ, માયારહિત આલોચના. (૨) માયારસહિત આલોચના સં૫, માયાસહિત આલોચના. (૩) માયા સહિત આલોચના સં૫, માયારહિત આલોચના. (૪) માયાસહિત આલોચના સં૫, માયાસહિત આલોચના.
આમાંના કોઈપણ પ્રકારના ભંગથી આલોચના ક્રતા, તેના સર્વ સ્વક્તા અપરાધના ને સંયુક્ત કરીને પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં સંમિલિત કરી દેવું જોઈએ,
જે આ પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતમાં સ્થાપિત થઈને વહન કરતાં પણ ફરી કોઈ પ્રાસ્ત્રી પ્રતિસેવના રે તો તેને સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વપદત્ત પ્રાયશ્ચિત્તમાં આરોપિત કરી દેવું જોઈએ.
[અહીં ચાર સૂત્રો છે. તે માટે ઉપર [૧], [૨], [3], [૪] લખ્યું છે.] [૧૯] અનેક પારિભાષ્કિ સાધુ અને અનેક અપરિહારિક સાધુ જે એક સાથે રહેવા કે બેસવા ઇચ્છે તો તેમને સ્થવિરોને પૂછયા વિના એક સાથે રહેવું કે બેસવું ન સ્પે. સ્થવિરને પૂછીને જ બેસી કે રહી શકે. જે સ્થવિર આજ્ઞા આપે તો એક સાથે રહી કે બેસી શકે, આજ્ઞા ન આપે તો નહીં. સ્થવિરની આજ્ઞા વિના જે સાથે રહે કે બેસે તો તેમને મર્યાદાના ઉલ્લઘંન માટે છેદ કે પરૂપ પ્રાયશ્ચિત્ત આવે.
રિ૦] પરિહાર ૫ સ્થિત સાધુ કોઈ બિમાર સ્થવિરની વૈયાવચ્ચ માટે જાય, તે સમયે સ્થવિર તેને પરિહારતપ છોડવાની અનુમતિ આપે તો તેને માર્ગના પ્રામાદિમાં એએક સબિ વિશ્રામ ક્રમાં જે દિશામાં સાધર્મિક બિમાર સાધુ હોય, તે જ દિશામાં જાવું કહ્યું છે.
માર્ગમાં વિચરણના લક્ષ્યથી રોકવું ન ક્યું. પણ રોગાદિના કારણે રહેવું કહ્યું. મરણ સમાપ્ત થતાં જો કોઈ હે કે – હે આર્ય ! તમે અહીં એક-બે સત્રિ વધુ રોકાઓ તો તેને રહેવું જે, પણ એબે સળિથી અધિક રહેવું તેને કલ્પતું નથી. છતાં જો રહે તો તેને મર્યાદા ઉલ્લંઘનનું છેદ કે તપ પ્રાયશ્ચિત્ત આવે.
[ર પરિવાર કલ્યસ્થિત સાધુ કોઈ બિમાર સ્થવિરની વૈયાવચ્ચ માટે જાય. તે સમયે સ્થવિર પરિહારતપ છોડવાની અનુમતિ ન આપે તો પરિહારતા વહન જતાં માર્ગમાં પ્રામાદિમાં – શેષ આલાવો – ઉપરોકત સૂત્ર-૨૦-મુજબ જાણવો.
રિ] ઉપરોક્ત ભિક્ષ કોઈ બિમાર સ્થવિરની વૈયાવચ્ચ માટે જાય, ત્યારે સ્થવિર તેને પરિહારતપ છોડવાની સ્વીકૃતિ આપે કે ન આપે ત્યારે –– બાકી ઉપરોક્ત સૂત્ર મુજબ સમગ્ર આલાવો જાણવો.
[૩] જો કોઈ સાધુ ગણશી નીળી એક્લવિહારચયાં ધારણ ક્રીને વિચરણ રે, ફરી તે એ જ ગણમાં સામેલ થઈ રહેવા ઇચ્છે તો પૂર્વાવસ્થાની પૂર્ણ આલોચના અને પ્રતિક્રમણ ક્રવું તથા આચાર્ય તેમની આલોચના સાંભળી, જે કંઈ છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્ત આપે તેનો સ્વીકાર રે.
[૨] જો કોઈ ગણાવચ્છેદક ગણથી નીકળી એક્લવિહારચર્યા ધારણ વા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org