________________
/૧૦૭
લી વિભાજિત થઈ ગયું હોય. બીજા વડે પરિગ્રહિત હોય, તો ભિક્ષભાવથી રહેવા માટે બીજી વાર આજ્ઞા લેવી જોઈએ.
[૧૮] ઘર, ભીંત, કિલ્લા અને નગર મધ્યેનો માર્ગ, ખાઈ, રરતા કે વાડ નજીક સ્થાન ગ્રહણ ક્રવું હોય તો તેના સ્વામી, રાજાની પૂર્વાનુજ્ઞા છે, ત્યાં કોઈની આજ્ઞા લીધા વિના સાધુ રહી શકે.
[૧૯] ગામ યાવત્ રાજધાનીની બહાર શત્રસેનાનો પડાવ હોય તો સાધુસાધ્વીને ગૌચરી માટે વસતીમાં જઈને તે જ દિવસે પાછું આવવું કહ્યું છે. પણ ત્યાં સત રહેવું ન કહ્યું. જે તેઓ રાત્રિ રહે કે રહેનારને અનુમોદે તે જિનાજ્ઞા અને રાજાજ્ઞા બંનેને અતિક્રમતા ચાતુમસિક અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત પામે છે.
[૧૦] સાધુ-સાધ્વીને ગામ યાવત્ સંનિવેશમાં ચોતરફથી સવા યોજનાનો અવગ્રહ ગ્રહણ ક્રી રહેવું ક્યું છે – એક દિશામાં અઢી કોશ આવવું-જવું સ્પે.
બૃહકલ્પસૂટાના-ઉદ્દેશા- નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂત્રાનુવાદ પૂર્ણ
છી? Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org