________________
૯૬
બૃહકલ્પ-દસ-ર ૫િ થી ૯] સાધુ-સાધ્વીઓને યાત્રિ પર્યાયના ક્રમથી
(૧) વસ્ત્ર ગ્રહણ કરવા યો છે. (૨) શય્ય-સંસ્કારક ગ્રહણ કરવા ક્યું છે.
(૩) વંદન કરવાનું ક્યું છે. [૯૮ થી ૧૦૦) સાધુ-સાધ્વીઓને ગૃહસ્થના ઘરમાં
(૧) રોકાવું, બેસવું, સુવું, નિદ્રા લેવી, ઊંઘવું, અશન-પાન-ખાદિમ-સ્વાદિમ આહાર કરવો, મળ-મૂત્ર-ક્ન-બળખા પરઠવવા, સ્વાધ્યાય-ધ્યાન જવું, ક્યોત્સર્ગમાં રહેવું ન સ્પે.
અહીં આ વિશેષ જાણવું કે સાધુ વ્યાધિગ્રસ્ત, વૃદ્ધ, તપસી, દુર્બળ, થાક્લ કે ગભરાયેલ હોય તે કદાચ મૂર્હિત થઈને પડે તો તેને ગૃહસ્થના ઘેર રહેવું યાવત ાયોત્સર્ગ #વો ધે છે,
(૨) ચાર કે પાંચ ગાથા દ્વારા ક્યન કરવું, અર્થ કહેવો, ઘમચિરણનું ફળ કહેવું અને વિસ્તૃત વિવેચન કરવું ન સ્પે. પણ આવશ્યક હોય તો કેવળ એક દષ્ટાંત, એક પ્રશ્નોત્તર, એક ગાથા કે એક શ્લોક દ્વારા ક્યા ક્રવું સ્પે છે. તે પણ ઊભા રહીને, બેસીને નહીં.
(3) ભાવના સહિત પંચ મહાવ્રત ક્વન, અર્થ-વિસ્તાર કે મહાવત ચરણનું ફળ ફ્લેવું અને વિસ્તૃત વિવેચન ક્રવી ન ધે. પણ આવશ્યક્તાનુસાર એક દૃષ્ટાંતથી યાવત ઊભા રહીને કહે.
[૧૦૧ પ્રાતિહારિક શય્યા-સંથારો, તેના સ્વામીને સોંપ્યા વિના ગ્રામાંતર ગમન ક્રવું સાધુ-સાધ્વીને ન સ્પે.
[૧૦] સાગરિક શય્યા-સંસ્તારન્ને વ્યવસ્થિત કર્યા વિના ગ્રામાંતર જવું સાધુસાધ્વીને ન કલ્પે. પરંતુ તેને વ્યવસ્થિત કરીને ગ્રામાંતર જવું સાધુ-સાધ્વીને ધે છે.
[૧૦] સાધુ-સાધ્વીને પ્રાતિહારિક કે સાગરિક શય્યા-સંથારો જો ગુમ થઈ જાય તો તેને શોધવો જોઈએ. શોધતા મળે તો આપી દેવો જોઈએ, શોધતા પણ ક્યાય ન મળે તો ફરી આજ્ઞા લઈને બીજા સચ્ચા-સંસ્તારક ગ્રહણ કરી ઉપયોગમાં લેવો સ્પે.
[૧૦] જે દિવસે સાધુ શય્યા-સંથારો છોડીને વિહાર રે તે દિવસે, તે સમયે બીજા સાધુ આવી જાય તો તે જ પૂર્વગ્રહિત આજ્ઞાથી જેટલો સમય રહેવું હોય, તે શથ્યાદિ ગ્રહણ કરી રહી શકે.
[૧૫] જો ઉપયોગમાં આવનાર કોઈ અચિત ઉપક્રણ ત્યાં હોય તો પૂર્વની આજ્ઞાથી જેટલો કાળ રહે, ઉપયોગ કરી શકે છે. | [૧૬] જે ઘરમાં કામમાં ન આવતું હોય, કુટુંબ દ્વારા વિભાજિત ન હોય, બીજા કોઈનું પ્રભવ ન હોય કે દેવ દ્વારા અધિકૃત હોય તેમાં તે જ પૂર્વસ્થિત સાધુની આજ્ઞાથી જેટલું રહેવું હોય તે રહે.
[૧] તે જ ધર આગંતુક સાધુના રહ્યા પછી કામમાં આવવા લાગે. ટુંબ દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org