________________
fo
બૃહત્સ્ય-છેદસૂત્ર-૨
તે બંને અર્થાત્ તીર્થ અને રાજાની આજ્ઞાનું અતિક્ર્મણ કરતાં
અનુદ્ઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્તના પાત્ર થાય છે. [અહીં વૈન શબ્દના અનેક અર્થ હોય છે.
(૧) જે રાજ્યમાં રહેનારાને પેઢી દરપેઢીથી ઔર ચાલતું હોય. (૨) જે બે રાજ્યોમાં વૈર ઉત્પન્ન થયેલ હોય.
(૩) જ્યાંના રાજા બીજા રાજ્યના ગ્રામાદિ સળગાવતા હોય.
(૪) જ્યાંના મંત્રી આદિ તેના રાજાથી વિરુદ્ધ હોય.
(૫) જ્યાં રાજા મરી ગયો હોય કે હરાવી દેવાયો હોય.
જ્યાં બે રાજાના રાજ્યમાં પરસ્પર ગમનાગમન નિષેધ હોય એવા રાજ્યોને
વિરુદ્ધરાજ્ય ક્હ છે.
[૩૮] ગૃહસ્થના ઘરમાં આહારને માટે પ્રવિષ્ટ નિર્ગુન્થને જો કોઈ વસ્ત્ર, પાત્ર, કંબલ કે પાદપ્રોંછન લેવા માટે ક્લે તો તેને ‘સાકાકૃત’ ગ્રહણ કરી અર્થાત્ આગાર રાખીને લે પછી
આચાર્યના ચરણોમાં રાખીને પુનઃ તેમની આજ્ઞા લઈને તેને પોતાની પાસે રાખવું અને ઉપયોગ કરવાનું ક્શે છે.
[૩૯] વિચારભૂમિ [મળ-મૂત્ર વિસર્જન સ્થાન] કે વિહાર ભૂમિ [સ્વાધ્યાય ભૂમિ]ને માટે ઉપાશ્રયથી બહાર નીકળેલ સાધુને જો કોઈ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપોંછન લેવાને માટે ક્લે તો વસ્ત્ર આદિને ‘સાકારત્' આગાર સહિત ગ્રહણ કરે તેને આચાર્યના ચરણોમાં રાખીને ફરી તેમની આજ્ઞા લઈને તે વસ્ત્રાદિને પોતાની પાસે રાખે અને તેનો ઉપયોગ કરવાનું ક્લ્પ છે.
[૪૦] ગૃહસ્થાના ઘરમાં આહારને માટે પ્રવિષ્ટ નિગ્રન્થીને જો કોઈ વસ્ત્ર, પાત્ર, કંબલ કે પાદપ્રોંછન લેવાને માટે હે તો તેને સાકારત આગાર સખીને ગ્રહણ કરે. ત્યારપછી પ્રવર્તિનીના ચરણોમાં રાખીને, તેમની ફરી આજ્ઞા લઈને તેને પોતાની પાસે રાખે અને તે વસ્ત્રાદિનો ઉપયોગ કરવાનું તે સાધ્વીને ૫ે છે.
[૧] વિચારભૂમિ કે સ્વાધ્યાયભૂમિને માટે ઉપાશ્રયની બહાર ગયેલ સાધ્વીને જો કોઈ વસ્ત્રાદિ લેવા માટે કહે તો આગાર રાખી ગ્રહણ કરે પછી પ્રવર્તિની ચરણોમાં રાખી, ફરી આજ્ઞા લઈને તેને પોતાની પાસે રાખે કે ઉપયોગ કરવાનું કહ્યું છે.
[૨] સાધુ અને સાધ્વીને રાત્રિમાં કે વિકાસમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ લેવા કલ્પતા નથી.
[૪૩] માત્ર એક પૂર્વ પ્રતિલેખિત શય્યા લેવી કલ્પે છે.
[૪૪] સાધુ અને સાધ્વીને રાત્રિમાં કે વિાલમાં વસ્ત્ર, પાત્ર, ક્ર્મબ કે પાદપ્રૌંછનક લેવું કલ્પાતું નથી.
[૪૫] માત્ર એક હતાકૃતિક પહેલા હરાઈ ગયેલ અને પછી આહત કરેલ પાછું મેળવેલ વસ્ત્ર.
તે વસ્ત્ર પભુિક્ત, ધોત, રંગેલ, ધૃષ્ટ, ભૃષ્ટ કે સંપ્રધૂમિત પણ કરી દેવાયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org