________________
૧૯/૧૩૨ અનુમોદના કરે છે.
૧૩૩] જે સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસેથી વાચના લે છે અથવા લેનારની અનુમોદના કરે છે.
[૧૩] જે સાધુ કુશીલને વાચના આપે છે અથવા તેવાને વાચના આપનારની અનુમોદના ક્રે છે.
[૩૫] જે સાધુ કુશીલ પાસેથી વાયના લે છે અથવા તેવા પાસેથી વાચના લેનારની અનુમોદના કરે છે.
[૧૩] જે સાધુ નિત્યક પાસેથી વાચના લે છે અથવા તેવા વાચના લેનારની અનુમોદના ક્રે છે.
[૧૬] જે સાધુ નિત્યક જે વાચના આપે છે અથવા તેવાને વાચના આપનારની અનુમોદના કરે છે.
૩િ૬૮) જે સાધુ સંસક્તને વાચના આપે છે અથવા તેવાને વાચના આપનારની અનુમોદના કરે છે.
[૩૯] જે સાધુ નિત્યક પાસેથી વાચના લે છે અથવા વાયના લેનારની અનુમોદના ક્રે છે.
નોધ - પાસત્યા, અવસત્ત, કુશીલ, નિત્યક, સંસક્ત આ શબ્દોની વ્યાખ્યા ઉદ્દેશા૧૩ના સૂત્ર-૮૩૦ થી ૮૪૭માં અપાયેલી છે ત્યાંથી જાણી-સમજી લેવી પુનરુક્તિ ફ્રી નથી.
એ પ્રમાણે ઉકશ-૧૯માં જણાવેલા જોઈપણ દોષનું સેવન સ્વર્ય રાવતુ ક્રાવાનાની સાવમોદના રે તો
ચતુમાસિક પરિક્ષારસ્થાન ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત આવે જેને “લઘુ ચૌમાસી' પ્રાયશ્ચિત્ત આવે છે.
નિશીથ-ઉદ્દેશાન નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂવાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org