________________
નિરીક્ષછેદરા - સુરાસુદ [૩૪] જે સાધુ-સાળી અસ્વાધ્યાયકાળમાં સ્વાધ્યાય રે છે અથવા સ્વાધ્યાય ક્રનારની અનુમોદના ક્રે છે.
[૧૩૪) જે સાધુ-સાધ્વી પોતાના શારીરિક અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય ક્રે છે કે સ્વાધ્યાય ક્રનારની અનુમોદના છે.
[૧૩૪૮] જે સાધુ-સાધ્વી પહેલાં વાંચના દેવા યોગ્ય સૂત્રોની વાંચના આપ્યા સિવાય પછી વાંચના દેવા યોગ્ય સૂત્રોની વાંચના આપે છે અથવા તેવી વાંચના આપનાર્ને અનુમોદે છે.
જિave] જે સાધુ-સાધ્વી “નવબ્રહ્મચર્ય” અધ્યયન નામક પહેલાં શ્રુતસ્કંધની વાંચના આપ્યા વિના ઉત્તમ શ્રતની વાંચના આપે છે અથતિ આચારાંગના પહેલાં શ્રુતસ્કંધની વાંચના આપ્યા સિવાય સીધી જ છેદન કે દષ્ટિવાદની વાંચના આપે કે આપનારની અનુમોદના રૈ તો પ્રાયશ્ચિત્ત.
[૧૩] જે સાધુ-સાધ્વી અપાત્ર-અયોગ્યને વાંચના આપે છે અથવા વાંચના આપનારને અનુમોદે છે. - ૧૩૫૧] જે સાધુ-સાધ્વી પાત્ર-ચોગ્યને વાંચના ન આપે અથવા વાંચના આપનારને અનુમોદે.
૩િ૫જે સાધુ-સાધ્વી અપ્રામ-અવિનિતને વાંચના આપે છે અથવા વાંચના આપનારને અનુમોદે છે.
વિરૂ૫૩] જે સાધુ-સાધ્વી પ્રાપ્ત-વિનિતને વાંચના ન આપે અથવા ન આપનારની અનુમોદના કરે.
૩િ૫] જે સાધુ-સાળી અવ્યક્ત-૧૬ વર્ષનો ન થયો હોય તેવાને વાંચના આપે કે આપનારને અનુમોદે.
૩િ૫૫) જે સાધુ-સાધ્વી વ્યક્ત-૧૬ વર્ષની ઉંમરનાને વાચના ન આપે કે ન આપનારને અનુમોદે.
[૧૫] જે સાધુ-સાધ્વી બે સમાન યોગ્યતાવાળા હોય તેવા શિષ્યોમાં એક ને શિક્ષિત કરે છે અને એળે શિક્ષિત ક્રેતાં નથી. એન્ને વાચના આપે છે અને એને વાચના આપતા નથી. આવું સ્વયં રે યાવત્ કરનારૂં અનુમોદે.
[૩] જે સાધુ-સાધ્વી, આચાર્ય અને ઉપાધ્યાયે આપ્યા વિના વાચના લે છે અથવા લેનારાનું અનુમોદન રે. ૩િ૫૮] જે સાધુપાર્શ્વસ્વને વાચના આપે છે અથવા વાચના આપનારને અનુમોદે છે. [૧૩પ૯] જે સાધુ પાસ્ય પાસેથી વાયના લે કે વાયના લેનારની અનુમોદના . વિ૬) જે સાધુ આવસન્ન ને વાચના આપે છે અથવા વાચના આપનાને અનુમોદે છે.
૩િ૬૧] જે સાધુ અવસા પાસેથી વાયના લે છે અથવા વારના લેનારને અનુમોદે છે. [૩૬] જે સાધુ અન્યતીથિંક કે ગૃહસ્થને વાચના આપે છે અથવા આપનારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org