________________
નિરીછેદસૂત્ર • સુરાવાદ મજ ઉદેશો-૩ શા • નિશીસસૂત્રના આ ઉદ્દેશા-૩માં સૂત્રો ૧૧૮ થી ૧૯૬ એ પ્રમાણે કુલ-૭૯ સૂત્રો છે. માં દશવિલ દોષનું ત્રિવિધે સેવન ક્રનારને સ્થાતિયં નામક પ્રાયશ્ચિત્ત આવે. જેને
જિ” પ્રાયશ્ચિત્તાના નામે પણ ઓળખાવાય છે.
• ઉદ્દેશા-૧-ની માફક અહીં પણ પ્રત્યેક સૂત્રને અંતે “પ્રાયશ્ચિત્ત” આવે શબ્દ જોડવો, અમે આ ઉદ્દેશમાં ક્યાંક પ્રાયશ્ચિત્ત એમ લખેલ છે અને ક્યાંક નથી પણ લખેલ, પણ પ્રત્યેક દોમાં લધુમાસિક પ્રાયશ્ચિત આવે તે સૂત્ર ક્યન સ્પષ્ટ જાણવું.
[૧૧૮] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉદ્યાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ માંગી-માંગીને ચાયના કરે કે માંગી-માંગીને યાચના કરનારને અનુમોદે. આ સૂત્ર એક્વચનમાં છે. હવે પછી આ જ સૂત્ર બહુવચનમાં છે.
[૧૧] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિો કે ગૃહસ્થો પાસે અશન, પાન, ખાદિમ માંગી-માંગીને યાયે કે યાચળે અનુમોદે.
[૧૨] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં અન્યતીર્થિક કે ગૃહસ્થ સ્ત્રી પાસે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ માંગીને યાચે કે અનુમોદે.
સૂિત્ર-૧૧૮, ૧૧૯માં ગૃહસ્થ પુરુષ એકવચન અને બહુવચન લીધા છે. આ સૂત્ર-૧૨માં ગૃહસ્થ સ્ત્રી એક્વચન છે, હવેના સૂત્રમાં રુરીઓ – બહુવચન છે..
[૧૧] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમમાં અન્યતીર્થિક કે ગૃહસ્થી સ્ત્રીઓ પાસે અશન, પાન, ખાદિમ, સ્વામિને માંગી-માંગીને ચાચે કે યાચળે અનુમોદે.
• હવે સૂમ-૧રથ્થી ૧૫માં જ આ ચાર સૂત્રો છે. પણ તેમાં “માંગી-માંગીને" શબ્દોને બદલે “તૂહલવશ” એમ ઉમેરેલ છે. જે અનુક્રમે એ યન, બહુવચન પુરુષ અને એ.વ.-બ.વ. સ્ત્રીને આશ્રીને છે.
[૧૨] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં કુતુહલવશ અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ માંગીમાંગીને યાયે છે કે માંગી-માંગીને સાયનારને અનુમોદે છે. | [૧૨] જે સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં તૂહલવશ અન્યતીચિકે કે ગૃહસ્થો પાસે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ માંગીમાંગીને યાયે કે તેમ યાચનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૨૪] સાધુ-સાધ્વી ધર્મશાળામાં, ઉધાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં તૂહલવશ અન્યતીથિંક કે ગૃહસ્થ સ્ત્રી પાસે આશન, પાન, ખાદિમ, સ્વાદિમ માંગીમાંગીને યાચે રે માંગી-માંગીને ચાયનારને અનમોહે
[૧૫] જે સાધુ-સાધ્વી ઘર્મશાળામાં, ઉધાનગૃહોમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં કુતૂહલવશ અન્યતીર્થિક કે ગૃહસ્થી સ્ત્રીઓ પાસે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org