________________
ગાથા-૪૧,૪૨
૧૮૫
સંવેગવાન, વૈયાવૃત્યાદિમાં આળસરહિત, સુનિશ્ચલ, મહાવ્રત લક્ષણ જેને છે, તે દઢવત, અતિસાર હિત ચાગ્નિ-૧૩ ભેદે જેને છે તે અખલિત ચાત્રિ. સતત રણમાયા, લોભરૂપ અને દ્વેષ-ક્રોધ, માનરૂપ. કુળ, ૫, બળ આદિ આઠ મદસ્થાનોને ક્ષય કરતાં, દુર્બલ કરેલ કષાય - ક્રોધાદિ ભેદયુક્ત, આત્મવશીકૃત શ્રોત્રાદિ પાંચે ઈન્દ્રિયોવાળા, તેવા છાસ્થ સાથે કેવળજ્ઞાની વિચરે.
હવે ઉક્ત વિપરીત સાથે વિહાર ન કરે. • ગાથા-૪૩ :
સંયત હોવા છતાં હે ગૌતમ પરમાને ન જાણનાર અને દુર્ગતિપથદાયક એવા અગીતાને દૂરથી જ તજવા.
• વિવેચન-૪૩ :
જે મુનિઓ અભ્યસ્ત નથી, પરમાર્થ - જે કર્મબંધના સ્થાનો છે, તે કમ નિર્જરાના સ્થાનો છે, જે નિર્જરા સ્થાનો છે, તે જ કર્મબંઘના સ્થાનો છે - X• ઈત્યાદિ પરિજ્ઞાન રૂ૫ જેમને નથી તે અનન્સસ્ત પરમાર્યા. તેમને દૂરથી તન્યા. કેમકે તે દુર્ગતિપથદાયક છે. તિર્યંચાદિ ગતિ પ્રાપક છે.
હવે ગીતાર્યોપદેશ બધે સુખાવહ થાય, તે કહે છે – • ગાથા-૪૪,૪૫ -
ગીતાના વચને બુદ્ધિમાન હળાહળ ઝેર પણ નિઃશંકપણે પી જાય, કારણ પમાડે તેવા પદાર્થ પણ ખાઈ જાય. કેમકે તે પરમાર્થથી ઝેર નથી, અમૃત રસાયણ છે. નિર્તિનકારી અને મારતું નથી, મરે તો પણ અમર થાય છે.
• વિવેચન-૪૪,૪૫ -
ગીતાર્થ ગુરુપાસે સૂત્રાર્થ ભણેલ, તેમના ઉપદેશથી ઉત્કટ ઝેર પીએ છે કેવા ? સર્વથા શંકારહિત થઈ વિષગુટિકા ખાઈ જાય, મરણ પામે. તવથી તે વિષ નથી, અમૃતરસ તુલ્ય છે. નિશે તે ઝેર વિતરહિત છે, તેથી તે વિષ પ્રાણત્યાગ કરાવતું નથી. જો કોઈ રીતે મરણ પામે તો પણ જીવતા એવા જ થાય છે. કેમકે શાશ્વત સુખનો હેતુ છે.
ગીતાની આ ચતુર્ભગી છે – (૧) સંવિપ્ન છે, પણ ગીતાર્થ નથી, (૨) સંવિપ્ન નથી, ગીતાર્થ છે. (3) સંવિપ્ન પણ હોય અને ગીતાર્થ પણ હોય, (૪) સંવિપ્ન નથી, ગીતાર્થ પણ નથી. તેમાં પહેલાં ભંગમાં રહેલ ધર્માચાર્યને આગમ પરિજ્ઞાનનો અભાવ છે, (૨) બીજા ચાત્રિ હિત છે. જો શુદ્ધ પ્રરૂપક હોય તો - સાધુને વાંદે, પણ વંદાવે નહીં, ત્યારે સંવિગ્ન પાક્ષિક થાય છે. (3) સર્વ સાબિજ્ઞાન યુકત આચાર્ય છે.
(શંકા) આવા તો ગણઘાદિ હોય, હાલ તેવા પ્રમાદી ન મળે તો તેમનું ધમચાર્યવ કઈ રીતે? હાલ જે સૂમ વર્તે છે, તે ગુરુ પરંપરાથી ગૃહીતાર્થ, વિનિશ્ચિતાર્થ છે. ઈત્યાદિ - x - ચોથા ધર્માચાર્ય જ કહેવાય. હવે વિપરીત કહે છે
• ગાથા-૪૬,૪૩ * અગીતાના વચનથી અમૃત પણ ન પીવું, કેમકે અગીતાર્થે કહેલ તે
૧૮૬
ગચ્છાચારપકીર્ણકસત્ર-સટીક અનુવાદ વાસ્તવિક અમૃત નથી. પરમાર્થથી તે અમૃત નહીં પણ હળાહળ ઝેર છે. તેનાથી અજરામર ન થાય, પણ તાણ નાશ પામે.
• વિવેચન-૪૬,૪૭ :
બતાઈ . પૂર્વોક્ત ચોથો ભંગના વચનથી અમૃત પણ ન પીએ. તે કારણે અમૃત ન થાય, અગીતાર્થે ઉપદેશેલ પરમાર્થથી અમૃત નથી, હળાહળ ઝેર છે. • x • ઈત્યાદિ.
• ગાથા-૪૮ :
અગીતાર્થ અને કશીલીયાના સંગને કવિધ જી દે. કેમકે પંથમાં ચોરો જેમ વિનકારી છે, તેમ આ મોક્ષમાર્ગમાં વિનકારી છે.
• વિવેચન-૪૮ -
અગીતાર્થ અને કુશીલીયા, ઉપલક્ષણથી ભેદસહ પાણિ, અવસગ્ન, સંસક્ત, અથાણંદનો સંસર્ગ મન, વચન, કાયાથી તજવો. તેમાં મનથી ચિંતવન, વાયાથી આલાપ-સંતાપ, કાયાથી સંમુખ ગમનાદિ, વિશેષથી તજવું. મહાનિશીથમાં કહેલ છે. - લાખ વર્ષ શૂળીથી ભેદાવું, પણ અગીતાર્થ સાથે એક ક્ષણ પણ ન વસવું. નિવણ પથમાં આ બધાં વિનકર છે. જેમ લોકમાર્ગમાં ચોરો છે.
• ગાથા-૪૯ :
દેદીપ્યમાન અનિ જોઈ, તેમાં નિઃશંક પ્રવેશ કરીને પોતાને બાળી નાંખવા, પણ કુશીલીયાને આશ્રય ન કરવો.
• વિવેચન-૪૯ -
પ્રજ્વલિત વૈશ્વાનર, યુદ્ધ • નિર્દય અથવા જોઈને નિઃશંક તે વૈશ્વાનરમાં પ્રવેશ કરીને પોતાને બાળી નાંખવા, પણ કુશીલથી દૂર રહેવું - તેનો સંગ ન કરવો અથવા કશીલ, ઉપલક્ષણથી અગીતાર્થનો સંગ ન કરવો. કેમકે અનંતસંસાનો હેતુ છે. મહાનિશીયમાં કહ્યું છે - સમાર્ગે રહેલ જીવ, ઘોર વીરતપ કરે, પણ આ પાંચને ન છોડે તો બધું નિરર્થક છે - પાર્થસ્થા, ઓસ, યયા છંદ, કુશીલ, શબલ. આ પાંચને દૃષ્ટિથી પણ ન જોવા. હવે ગચ્છ સ્વરૂપ -
• ગાથા-૫o -
જે ગચ્છમાં ગરના પ્રેરિત શિણો, રાગદ્વેષના પIndiષ વડે ધગધગાયમાન અગ્નિ માફક સળગી ઉઠે છે, તે ગચ્છ નથી.
• વિવેચન-૫o :
પ્રજવલિત અગ્નિવતુ જે ગણમાં, કઈ રીતે ? ધગધગતા. સ્વ આચાર્યથી, પિ શબ્દથી ગણાવચ્છેદક, વિવાદિ વડે પણ, “આપને આ અયુક્ત છે.” તેમ પ્રેરિત કરે, કોને ? સ્વ શિષ્યોને, રાગદ્વેષથી બાળે છે, કઈ રીતે ? નિરંતર ક્રોધ કરવા પડે અથવા રાગદ્વેષથી. - x • હે ગૌતમ ! તે ગચ્છ નથી.
• ગાથા-પ૧ :ગચ્છ મહાપ્રભાવશાળી છે, કેમકે તેમાં રહેનારાને વિપુલ નિર્જરા થાય છે.