________________
સૂત્ર૧૦૬ થી ૧૦૮
૧૪૧ નવ માંસ ગર્ભમાં રહે છે. યોનિમુખથી બહાર નીકળ્યો. સ્તનપાનથી વૃદ્ધિ પામ્યો, સ્વભાવથી જ આશુચિ અને મળયુક્ત એવા આ શરીરને કઈ રીતે ધોવું શક્ય છે ? અરે, અશચિમાં ઉતા અને જ્યાંથી તે મનુષ્ય બહાર નીકળેલ છે, કામક્રીડાની આસક્તિથી તે જ અશશિ યોનિમાં મણ કરે છે..
• વિવેચન-૧૦૬ થી ૧૦૮ -
જનનીના જઠરાંતરમાં વીર્ય અને લોહીના એશ થવાથી પહેલાં ઉત્પન્ન, તે જ વિષ્કારસને પીતો, નવ માસ સુધી રહે. યોનિનું મુખ ફાડીને, સ્તનના દુધથી વૃદ્ધિ પામીને, વિષ્ઠામય થયેલા, આવા દેહને કઈ રીતે ધોવાનું શક્ય છે? ખેદની વાત છે કે અશુચિમાં ઉત્પન્ન જે દ્વારેથી નીકળ્યો, ચૌવન પામ્યા પછી જીવ વિષયરત બની ત્યાં જ કીડા કરે છે.
• સૂત્ર-૧૦૯ થી ૧૪ર :
અશુચિથી યુક્ત ના કટિભાગને હજારો કવિઓ દ્વારા શ્રાંત ભાવથી વણન કેમ કરાય છે ? તેઓ રીતે સ્વાર્થવશ મૂઢ બને છે, તેઓ બિચારા રાગને કારણે આ કટિભાગ અપવિત્ર મળની થેલી છે, તે જાણતા નથી. તેથી જ તેને વિકસિત નીલકમલનો સમૂહ માનીને તેનું વર્ણન કરે છે.
વધારે કેટલું કહીએ ? પ્રચુર મેદયુક્ત, પરમ પવિત્ર વિષ્ઠાની રાશિ અને ધ્રા યોગ્ય શરીરમાં મોહ કરવો ન જોઈએ. સેંકડો કૃમિ સમૂહોથી યુક્ત અપવિત્ર મળતી વ્યાખ, અશુદ્ધ, અશશ્ચત, સારરહિત, દુધિયુકત, પરસેવા અને મળથી મલિન આ શરીરમાં તમે નિર્વેદ પામો.
આ શરીર દાંત-કાન-નાકનો મેલ અને મુખની પ્રચુર લાળથી યુક્ત છે. આવા બિભત્સ અને ઘણિત શરીર પ્રત્યે રાગ કેવો ? સડ-ગલન-વિનાશવિધ્વંસન:ખકર અને મરણધર્મો, સડેલા લાકડાં સમાન શરીરની અભિલાષા કોણ કરે ?
આ શરીર કાગડાં, કુતર, કીડી, મંકોડા, માછલી અને શ્મશાનમાં રહેતા ગીધ વગેરેનું ભોજ્ય તથા વ્યાધિથી ગ્રસ્ત છે. એ શરીરમાં કોણ સગ કરે ?
અપવિત્ર, વિષ્ઠાથી પૂરિત, માંસ અને હાડકાંનું ઘર, મલયાવિ, રજવીથિી ઉત્પન્ન, નવ છિદ્રોથી યુક્ત, અશાશ્વત જણ. તિલકયુકત, વિશેષથી રકત હોઠવાળી યુવતિના બાહ્ય રૂપને જુઓ છો પણ અંદર રહેલાં ડુંગધિત મળને જોતાં નથી.
| મોહથી ગ્રસિત થઈ નાયો છો અને કપાળના અપવિત્ર સને પીઓ છો, કપાળથી ઉત્પન્ન રસ, જેને સ્વયં યુકો છો. ધૃણા કરો છો અને તેમાં જ અનુક્ત થઈ અત્યંત આસક્તિથી તે સ પીઓ છો.
- કપાળ અપવિત્ર છે. નાક-વિવિધ અંગ છિદ્ર-વિછિદ્ર પણ અપવિત્ર છે. શરીર પમ અપવિત્ર ચામડાથી ઢાંકેલું અંજન વડે નિર્મળ, નાન-ઉદ્વર્તનથી સંસ્કારિત, સુકુમાલ પુણોથી સુશોભિત કેશરાશિયુક્ત મીનું મુખ અજ્ઞાનીને
૧૪૨
તંદુલવૈચારિક્તકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ રાગ ઉત્પન્ન કરે છે. જ્ઞાન બુદ્ધિવાળો જે ફૂલોને મસ્તકનું આભુષણ કહે છે, તે કેવળ ફૂલ જ છે. મસ્તકનું આભુષણ નથી.
સાંભળો, ચરબી, વસા, કફ, ગ્લેમ, મેદ આ બધાં માથાના ભૂષણ છે. આ પોતાના શરીરના સ્વાધિન છે. શરીર ભૂષિત થવા માટે યોગ્ય છે. વિષ્ઠાનું ઘર છે. બે પગ અને નવ છિદ્રોથી યુકત છે. નવ દુર્ગાથી ભરેલું છે. તેમાં અજ્ઞાની મનુષ્ય અત્યંત મૂર્શિત થાય છે.
કામરાગથી રંગાયેલા તમે ગુપ્ત અંગોને પ્રગટ કરીને દાંતોના ચીકણા મળ અને ખોપરીમાંથી નીકળતી કાંજી અથ વિકૃત સને પીઓ છો.
હાથીના દાંત, સસલા અને મૃગનું માંસ, ચમરી ગાયના વાળ અને ચિત્તાનું ચામડું તથા નખને માટે તેમનું શરીર ગ્રહણ કરાય છે. માનવ શરીર શું કામનું છે ?
હે મૂર્ખ ! આ શરીર દુર્ગન્ધયુક્ત અને મરણસ્વભાવી છે, તેમાં નિત્ય વિશ્વાસ કરી તમે કેમ આસકત થાઓ છો ? એનો સ્વભાવતો કહો – દાંત કોઈ કામના નથી, મોટા વાળ ધૃા યોગ્ય છે, ચામડી પણ બિભત્સ છે. હવે કહો કે તમે શેમાં રાગ રાખો છો ? કફ, પિત્ત, મૂત્ર, વિષ્ટા, ચરબી, દાઢો આદિ શેનો રામ છે?
જંઘાના હાડકાં ઉપર સાથલ છે, તેના ઉપર કટિભાગ છે, કટિ ઉપર પૃષ્ઠભાગ છે, પૃષ્ઠ ભાગમાં ૧૮ હાડકાં છે. બે આંખના હાડકા છે અને સોળ ગર્દનના હાડકાં જાણવા. પીઠમાં બાર પાંસળી છે. શિરા અને નાયુથી બદ્ધ કઠોર હાડકાંનો આ ઢાંચો માંસ અને ચામડામાં લપેટાયેલો છે.
- આ શરીર વિષ્ઠાનું ઘર છે, આવા મળગૃહમાં કોણ રાણ કરે છે ? જેમ વિષ્ઠાના કુળ નજીક કાગળા ફરે છે, તેમાં કૃમિ દ્વારા સુળખુળ શબ્દ થયા કરે છે અને સ્રોતોથી દુધ નીકળે છે [મરેલા શરીરની પણ આ જ દશા છે.] - મૃત શરીરના નેત્રને પક્ષી ચાંચથી ઓદે છે. ઉdીની માફક હાથ ફેલાય છે, આંત બહાર કાઢી લે છે, ખોપરી ભયંકર દેખાય છે. મૃત શરીર ઉપર માખી બણબણ કરે છે. સડેલા માંસમાંથી શૂળ-શુળ અવાજ આવે છે. તેમાં ઉત્પન્ન કૃમિ સમૂહ મિસ-મિસ અવાજ કરે છે. આંતરડામાં શિવ-થિવ શબ્દ થાય છે. આમ આ ઘણું બિભત્સ લાગે છે.
પ્રગટ પાંસળીવાળું, વિકરાળ, સુકા સાંધાથી યુકત, ચેતના હિત શરીરની અવસ્થા જાણો. નવ દ્વારોથી અશુચિને કાઢનાર કરતાં ઘડાં સમાન આ શરીર પ્રતિ નિર્લોભ ભાવ ધરો.
બે હાથ, બે પગ અને મસ્તક, ધડ સાથે જોડેલ છે તે મલિન મલનું કોઠાગાર છે. આ વિષ્ઠાને તમે કેમ ઉપાડીને ફરો છો ? આ રૂપાળા શરીરને રાજપથ ઉપર ફરતું જોઈને પ્રસન્ન થાઓ છો, પગંધથી સુગંધિતને તમારી ગંધ માનો છો, ગુલાબ, ચંપો, ચમેલી, અગર, ચંદન, તુર્કની ગંધને પોતાની ગંધ