________________
સૂત્ર-૧૨,૧૩
૧૦૯ પછી વીર્યના વિનાશથી ગર્ભનો અભાવ છે તથા મનુષ્યગર્ભમાં ગર્ભજ જંતુનું પ્રમાણ બે થી નવ લાખ સંખ્યક હોય. હવે કેટલાં વર્ષ પછી ફરી ગર્ભને સ્ત્રી ન ધારણ કરે, પુરુષ અબીજ થાય તે કહે છે –
સ્ત્રીઓને પ્રાયઃ પ્રવાહથી ૫૫ વર્ષ પછી યોનિ ગર્ભ ધારણ સમર્થ રહેતી નથી. નિશીથમાં કહેલ ભાવાર્થ-સ્ત્રીઓ ૫૫ વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી યોનિમાં આdવ રહે અને ગર્ભને ગ્રહણ કરે છે, પછી નહીં. તાનાંગની ટીકામાં પણ કહેલ છે કે - રીને મહિને-મહિને ત્રણ દિવસ જ શ્રવે છે, બાર વર્ષ પછી અને ૫૦ વર્ષ સુધી રહે. ઈત્યાદિ છ ગાથાથી અહીં પ્રતિપાદન કર્યું છે.
- તથા (૧) અવિધવત યોનિ - અવિવસ્ત બીજ, (૨) અવિધ્વસ્ત યોનિ - વિધ્વસ્ત બીજ, (૩) વિધવત યોનિ - અવિવસ્ત બીજ, (૪) વિવસ્વ યોનિ - વિશ્વસ્ત બીજ. ચાર ભંગોમાં આધ ભંગમાં જ ઉત્પત્તિનો અવકાશ છે, બાકીના ત્રણમાં નહીં. તેમાં ૫૫ વર્ષની સ્ત્રી અને ૩૭ વર્ષનો પુરુષ વિધ્વસ્ત છે. • x •
કેટલાં પ્રમાણવાળા આયુ, આ માન બાતવે છે ? – • સૂત્ર-૧૪ -
૧૦૦ વર્ષથી પૂવકોટિ સુધી જેટલું આયુ હોય છે, તેના અડધા ભાગ પછી સ્ત્રી સંતાનોત્પત્તિમાં અસમર્થ થઈ જાય છે અને આયુનો ર૦ ટકા ભાગ બાકી રહેતા પુરુષ શુક રહિત થાય.
• વિવેચન-૧૪ :
આ યુગમાં ૧૦૦ વર્ષના આયુમાં આ ગર્ભધારણાદિ કાળ-પ્રમાણ કહેલ છે. સો વર્ષ પછી બે વર્ષ ત્રણ વર્ષ ઈત્યાદિથી મહાવિદેહ મનુષ્યોની જે પૂર્વકોટિ સવયુિ. થાય, તેના અર્ધ ભાગ સુધી સ્ત્રીની યોનિ ગર્ભધારણ યોગ્ય કહી છે, પછી નહીં - x• પુરોને પૂઈકોટિ પર્યત આયુનો અંત્ય વીસમો ભાગ અબીજ થાય છે. હવે વળી કેટલાં જીવો એક રુપીના ગર્ભમાં એક જ સાથે ઉત્પન્ન થાય, કેટલાં પિતાનો એક પુત્ર થાય?
• સૂઝ-૧૫ -
તોકટ યોનિ ૧ર-મુહૂમાં ઉત્કૃષ્ટા લાખ પૃથકવ જીવોને સંતાનરૂપે ઉત્પન્ન કરવામાં સમર્થ છે. ૧ર વર્ષે અધિકતમ ગર્ભકાળમાં એક જીવના અધિકતમ સો પૃથd પિત થઈ શકે છે.
• વિવેચન-૧૫ -
માસને અંતે ત્રણ દિવસ સુધી સ્ત્રીને નિરંતર જે જ શ્રવે છે, તે અહીં રક્ત કહેલ છે, તે રુધિરથી ઉત્કટ પુરુષ વીર્યયુક્ત યોનિમાં એક સ્ત્રીના ગર્ભમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી બે થી નવ લાખ ગર્ભ જીવો ઉપજે. તેમાં પ્રાયઃ એક કે બે નિ થાય. બાકીના અભજીવિતપણાથી તેમાં જ મરી જાય છે. વ્યવહારથી એક કે બે કહ્યા. નિશ્ચયથી તેનાથી અધિક કે ન્યૂન પણ થાય છે. શબ્દથી સ્ત્રીની સંસકત યોનિમાં બેઈન્દ્રિય જીવો જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી નવ લાખ
૧૧૦
તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ પ્રમાણ ઉપજે. તપેલ લોહશલાકા દેહાંતથી પુરુષના સંયોગમાં તે જીવોનો વિનાશ થાય છે.
સ્ત્રીપુર મૈથુનમાં મિથ્યાર્દષ્ટિ, અંતર્મુહર્ત આયુવાળા પિયતા, નવ પ્રાણધાક, નાક અને દેવને વજીને શેષ સ્થાને જનારા અને નાક, દેવ, અગ્નિ, વાયુ સિવાયના સ્થાનેથી આવનારા મુહૂર્ત પૃથકત્વ કાય સ્થિતિક અસંખ્યાત સંમૂર્ણિમ મનુષ્યો ઉપજે છે. પુરષવીર્યનું કાલમાન બાર મુહૂર્ત છે. આટલા કાલમાં શુક્ર અને શોણિત અવિધ્વસ્તયોનિક હોય છે. પિતૃ સંખ્યા તેની સો પૃથકવ થાય છે. ઉત્કૃષ્ટ ૯૦૦ પિતાનો એક પુત્ર થાય.
કોઈ દઢ સંહનની, કામાતુર સ્ત્રીને જો બાર મુહૂર્તમાં ઉત્કૃષ્ટ ૯૦૦ પુરષો વડે સંગમ થાય, તો તેના બીજમાં જે પુત્ર થાય, તે 60 પિતાનો પુત્ર થાય. એ રીતે તીચિ • x• માટે જાણવું. મસ્યાદિમાં લાખ પૃચકવ જીવ ગર્ભમાં ઉપજે અને નિષ્પ થાય. એ રીતે એક જ ગર્ભમાં લાખ પૃયત્વ પુરો થાય. દેવોને શુક પુદ્ગલ હોય કે નહીં ? હોય જ, પરંતુ તે પૈકિય શરીર અંતર્ગતું હોવાથી ગભધાન હેતુ માટે નથી. પ્રજ્ઞાપના સૂરમાં કહ્યું છે - દેવોને શુક પુદ્ગલો હોય, તે અસરાને શ્રોત્ર-ચા-ઘાણ
સ-સ્પર્શ ઈન્દ્રિયપણે ઈષ્ટ, કાંત, મનોજ્ઞ, મણામ, સુભગ, સૌભાગ્યાદિરૂપે પરિણમે છે ચાવતું તેમાં જે મન પચિાક દેવો છે, તેમાં પણ • x - x • તે રીતે પરિણમે છે. હવે કેટલો કાળ જીવો ગર્ભમાં વસે છે ? -
ગર્ભસ્થિતિ બાર વર્ષ પ્રમાણ હોય છે. કોઈ પણ પાપી, વાત-પિતાદિ દુષિત કે દેવાદિ તંભિતમાં ગર્ભ બાર વર્ષ નિરંતર ઉત્કૃષ્ટથી રહે છે. જઘન્યતી અંતર્મુહર્ત જ રહે. ભવસ્થિતિ ગભધિકારથી - ઉદકગર્ભ, કાલાંતરે વૃષ્ટિ હેતુ પુદ્ગલ પરિણામ સમયથી છ માસમાં વરસે છે. - X... મનુષ્ય અને તિર્યંચની કાયસ્થિતિ ૨૪-વર્ષ પ્રમાણ જાણવી. જેમકે કોઈપણ સ્ત્રીકામાં બાર વર્ષ જીવીને પછી મરીને તેવા કર્મને વશ, તે જ ગર્ભસ્થિતિ કલેવરમાં ઉપજી ફરી બાર વર્ષ જીવે, એ રીતે ૨૪-વર્ષ ઉત્કૃષ્ટથી થાય. - ૪ -
હવે કુક્ષિમાં પુરુષાદિ કયાં વસે છે ? ' સૂઝ-૧૬ :
જમણી કુHી પરનું, ડાબી કુક્ષી રીનું નિવાસ સ્થળ હોય છે. બંને મણે વસે તે નપુંસક હોય. તિચિયોનિમાં ગર્ભની ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ વર્ષ માનેલી છે.
• વિવેચન-૧૬ :
(૧) દક્ષિણ કુક્ષિામાં વસતો જીવ પુરુષ થાય. (૨) ડાબી કુાિમાં વસતો જીવ ઝી થાય. (૩) ઉભય મળે તે નપુંસક થાય. સ્ત્રીલક્ષણ - યોનિ, મૃદુત્વ, અસ્વૈર્યાદિ છે. પુરા લક્ષણ - લિંગ, કઠોરતા, દૃઢતાદિ છે. નપુંસક લક્ષણ • સ્તનાદિ, શ્મશ્ર આદિ છે.
હવે તિર્યંચની ગર્ભસ્થિતિ કહે છે – ઉત્કૃષ્ટથી આઠ વર્ષ, પછી નાશ પામે કે