________________
સૂત્ર-૧૧
૮૨
• સૂગ-૧૧ -
હું ઉત્તમાને - આશન કરવાને ઈચ્છું છું. હું ભુતકાળના, ભાવિમાં થનારા અને વર્તમાન પાપ વ્યાપારને પ્રતિકકું છું. કરેલા, કરાવેલા અને અનુમોદિત પાપને પ્રતિક છું. મિથ્યાત્વ, અસંયમ કષાય અને પાપપયોગને પ્રતિકકું છું.
મિથ્યાદર્શનના પરિણામને વિશે, આલોક કે પરલોકને વિશે, આલોક કે પરલોકને વિશે, સચિત કે અચિતને વિશે, પાંચ ઈન્દ્રિયોના વિષયમાં –
- અજ્ઞાન, અનાચાર, કુદર્શન, કોહ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, ઈચ્છા, મિચ્છા, મૂર્ય, શંકા, કાંહ્ય, ગૃદ્ધિ કે ગૃહ, આશા, તૃણા, સુધા, પંથ, પથાન, નિદ્રા, નિયાણુ, સ્નેહ, કામ, કલુષતા, કલહ, યુદ્ધ, નિયુદ્ધ, સંગ, સંગ્રહ, વ્યવહાર -વિક્રય, અનર્થદંડ, આભોગ, અનાભોગ, ઋણ, વેર, વિતર્ક, હિંસા, હાસ્ય, પહાસ્ય, પહેજ, પરુષ, ભય, ૫, આત્મપ્રશંસા, પરિબંદા, પmહાં, પરિગ્રહ, પરંપરિવાદ, પરદૂષણ, આરંભ, સંરંભ, પાપાનુમોદન, અધિકરણ, અસમાધિમરણ, ગાઢ કર્મોદય, 28દ્ધિગારવ, સગારવ, શાતાગારવ, અવિરતિ, અમુક્તિમરણ...
ઉક્ત બધું ચિંતવતા... દિવસ કે રાત્રિ સંબંધી, સુતા કે જાગતાં ઉત્તમાર્થના વિષયમાં કંઈ પણ અતિકમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર થયા હોય તેનું મિચ્છામિદુક્કમ્.
• વિવેચન-૧૧ :
હું અભિલાષા કરું છું. ગુરને વિજ્ઞપ્તિ કરે છે. હું અનશન સ્વીકારવા ઈચ્છે છે. સામાન્ય પાપોથી નિવર્તી, સર્વ સન્માર્ગ સ્વીકારી, સામાન્યથી પ્રતિક્રમણ ભણવા છતાં વિશેષથી ત્રિકાળ વિષયક પણ કહે છે. તે અતિતાદિ કણ કાળથી, કરવા આદિ ત્રણ, મિથ્યાત્વ - આભિગ્રહિમાદિ પાંચ પ્રકારે છે. અસંયમ અનેકવિધ છે. કપાય ચાર પ્રકારે, પાપપ્રયોગ ત્રણ ભેદે, પાંચ ઈન્દ્રિયોમાં અનુરાગ કે વિરાગાદિ કર્યો. અહીં સૂત્રમાં ૬૨-વિષયનું મિથ્યાદુકૃત આપેલ છે. તેમાં કેટલાંક શબ્દોની વ્યાખ્યા અહીં નોંધેલ છે –
સ્વ ઉત્કર્ષ તે માન, બીજાને છેતરવા તે માયા, અત્યંગ રાગથી જે અભિનંગ - આસક્તિ, તે મૂછ, સંશય કરવો તે શંકા, બીજા-મ્બીજાના દર્શન ગ્રહણની ઈચ્છા તે કાંક્ષા, ભૂખ-તરસથી જન્મેલ કટ વિશેષ છે, પ્રસ્થાન - શુભમનથી ગમત અથવા મહાનું પંથનું ધ્યાન. સ્વગદિની પ્રાર્થના તે નિયાણું, સ્નેહ તે મોહોદય જન્ય, કામવિષયાભિલાષ, કલહ-રાડો પાડવી, યુદ્ધ - પરસ્પર પ્રાણ લેવાના અધ્યવસાય, નિયુધ - અધમ યુદ્ધ છોડવું અને દૃષ્ટિ આદિ યુદ્ધ કરવું છે. તાજેલાનો જે ફરી સંયોગ છે. સંગ ક્રયવિક્રય • લાભને માટે અનામૂલ્યથી બહુમૂલ્ય વસ્તુનું ગ્રહણ.
અનર્થદંડ-નિપ્રયોજન પ્રાણીઘાત, ભોગ- જ્ઞાનોપયોગ સહ, અનાભોગ - અત્યંત વિસ્મૃતિ, અણ-sણ, હિંસા-મહિષ આદિ જીવને મારવા, હાસ્ય - બીજાની મજાક, પ્રહાસ - ઉપહાસ, પ્રદ્વેષ - પ્રકુષ્ટ દ્વેષ. ફરુસ-નિષ્ફર, ભય-મોહાંતર્ગતુ કમ 2િ8/6]
આતુપ્રત્યાખાન કીર્ણકસૂત્ર-સટીક અનુવાદ પ્રકૃતિ, પરગહ-બીજાના દોષોનું ઉદ્ઘાટન, પરિગ્રહ - બાહ્ય અત્યંતર બે ભેદે છે તે. બીજા વિશે વિકથન તે પરસ્પરિવાદ. બીજાએ ન કર્યા છતાં પોતાના દોષનું તેનામાં સ્થાપન તે પરદુષણ. સંરભ - વિષયાદિમાં તીવ્ર અભિલાષ અધિકરણ - આત્માને ગતિમાં નાંખે છે, કમોંપાદાન હતુ. ઋદ્ધિ-રાજ્ય ઐશ્વર્યાદિની પ્રાપ્તિ. * * * * *
કઈ અવસ્થામાં ઉક્ત અતિચારાદિ થયા? સુતા કે જાગતાં, કઈ રીતે ? બહુ કે અલા, દૈવસિક કે સત્રિક. તે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર કે અનાયાનું મિચ્છામિદુક્કડમ્.
• સૂp-૧૨,૧૩ :
[૧] જિનવરવૃષભ વર્તમાન સ્વામીને તથા ગણદર સહિત બાકીના બધાં તીર્થકરોને હું નમસ્કાર કરું છું.
[૧૩] સર્વ પ્રાણારંભ, અસત્ય વચન, સર્વ અદત્તાદાન, મથુન અને પરિગ્રહના હવે પચ્ચખાણ કરું છું.
• વિવેચન-૧૨,૧૩ :
હવે હું સર્વ સંઘને પ્રત્યક્ષ કરીને, સામાન્ય કેવલીઓમાં શ્રેષ્ઠ એવા વર્ધમાના નામક, તથા બીજા પણ ઋષભાદિ જિનો, ગણધરો, નિજ-નિજ સંઘ સમેત એવા તેમને નમસ્કાર કરું છું.
• સૂઝ-૧૪ થી ૧૮ :
(૧૪] મારે બધાં પ્રાણીઓ સમાન છે. મારે કોઈ સાથે વૈર નથી, વાંછાઓનો ત્યાગ કરીને હું સમાધિ રાખું છું.
[૧૫] બધાં પ્રકારની આહાર વિધિનો, સંજ્ઞા-ગારવ અને કષાયોનો અને સર્વે મમતાનો ત્યાગ કરું છું. બધાંને ખમાવું છું.
[૧] જે મારા જીવિતનો ઉપક્રમ આ અવસરમાં હોય તો આ પચ્ચક્ખાણ અને વિસ્તારવાળી આરાધના અને થાઓ.
| [૧] સર્વ દુઃખ ક્ષય થયાં છે, જેમનાં એવો સિદ્ધો, અરહંતોને નમસ્કાર થાઓ. જિનેરોએ કહેલ તત્વ સંધહું છું, પાપોને પરચખું છું.
[૧૮] જેમના પાપો ક્ષય થયા છે, એવા સિદ્ધો અને મહર્ષિને નમસ્કાર થાઓ. જે રીતે કેવળીએ બતાવ્યો, તે રીતે સંથારો સ્વીકારીશ.
• વિવેચન-૧૪ થી ૧૮ :
[૧૪] સમનો ભાવ તે સામ્ય-સમતા મને બઘાં જીવો પ્રતિ છે, વૈર વિરોધ કોઈ સાથે નથી. સમાધિ-મન સ્વાથ્ય.
| [૧૫] ચતુવિધ આહાર વિધિ હું ત્યજુ છું. ચાર સંજ્ઞા અથવા દશવિધ સંડા, ત્રણ પ્રકારે ગૌરવ, ૧૬-કષાય, મૂછને તાજું ચું.
[૧૬] જો મારું જીવન ટુટે તો, મને પ્રત્યાખ્યાનાદિનો હેતુ થાઓ.
[૧] અહીં સાકાર પ્રત્યાખ્યાન કહેલ છે. હવે પંડિત ક્ષપક જે ભક્ત પ્રત્યાખ્યાન કરે છે, તે કહે છે –