________________
૧ થી ૧૦/૧ થી ૫
૨૦ કલ્પવતંસિકા-ઉપાંગસૂત્ર-૯
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
૦ આને નિરયાવલિકા સૂત્રનો બીજો વર્ગ પણ કહે છે.
Ð અધ્યયન-૧ થી ૧૦ છે
— * — * — * -
39
- સૂત્ર-૧ ઃ
ભગવન્ ! જો શ્રમણ ભગવંતે-ઉપાંગના પહેલાં વર્ગમાં નિરયાવલિકાનો આ અર્થ કહેલ છે, તો ભગવન્ ! કલ્પવતંસિકા નામે બીજા વર્ગનો ભગવંતે કેટલાં અધ્યયનો કહ્યા છે? હે જંબૂ ! શ્રમણ ભગવંતે કલ્પવતંસિકાના દશ અધ્યયનો કહ્યા છે. તે આ પ્રમાણે પડા, મહાપા, ભદ્ર, સુભદ્ર, પાભદ્ર, પાસેન, પાગુલ્મ, નલિનિગુલ્મ, આનંદ અને નંદન.
ભગવન્! જો શ્રમણ ભગવંતે યાવત્ કલ્પવતંસિકાના દશ અધ્યયનો કહ્યા છે, તો પહેલાં અધ્યયનનો - ૪ - શો અર્થ કહેલ છે ? હે જંબૂ ! તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય, કોણિક રાજા, પદ્માવતીદેવી હતી. તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાની પત્ની, કોણિકની લઘુમાતા કાલી નામે સુકુમાલદેવી હતી, તે કાલીદેવીને કાલ નામે સુકુમાલ પુત્ર હતો.
તે કાલકુમારને પદ્માવતી નામે રાણી હતી. જે સુકુમાલ ચાવત્ વિચરતી હતી. તે પદ્માવતીને અન્ય કોઈ દિને તેવા પ્રકારના વાસગૃહ જે અત્યંતર સચિત્ર કર્મ યુક્ત હતું યાવત્ સીંહનું સ્વપ્ન જોઈને જાગી. એ રીતે મહાબલવત્ જન્મ કહેવો યાવત્ નામ રાખ્યું, જ્યારથી અમારો આ બાળક કાલકુમારનો પુત્ર અને પદ્માવતીનો આત્મજ થાય ત્યારે તેનું પા નામ પાડીશું બાકી બધું મહાબલ મુજબ, આઠ દયાજા યાવત્ ઉપરના પ્રાસાદે રહે છે.
સ્વામી સમોસા, પર્યાદા નીકળી, કોણિક નીકળ્યો, પા પણ મહાબલવત્ નીકળ્યો. તે રીતે જ માતા-પિતાની રજા લીધી સાવ દીક્ષા લઈ અણગાર સવત્ ગુપ્તાચારી થયા. પછી તે પદ્મ અણગાર શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ સ્થતીરો પાસે સામાયિક આદિ અગિયાર અંગો ભણ્યા, ભણીને ઘણાં ઉપવાસ, છઠ્ઠ, અક્રમાદિ કરતાં યાવત્ વિચરે છે.
ત્યારપછી તે પત્ર અણગાર તે ઉદાર તપ વડે મેઘની જેમ ધર્મ જાગરિકા
કરતા, મેઘની જેમ ભગવંતને પૂચીને વિપુલ પતિ યાવત્ પાદોપગત અનશન કરી તથારૂપ સ્થવિર પાસે સામાયિક આદિ ૧૧-ગ ભણી, બહુ પ્રતિપૂર્ણ પાંચ વર્ષનો શ્રામણ્ય પર્યાય પાળી, માસિકી સંલેખનાથી ૬૦ ભકતો છેદી, અનુક્રમે
કલ્પવતંસિકા-ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ કાળ કર્યો. સ્થવિરો ઉતર્યા. ગૌતમસ્વામીએ પૂછ્યું. સ્વામીએ કહ્યું યાવત્ સૌધર્મકો બે સાગરોપમાયુવાળા દેવપણે ઉપજ્યા.
ભગવન્ ! તે પદ્મદેવ તે દેવલોકથી આયુક્ષય કરી કાં જશે ? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં દૃઢપ્રતિજ્ઞવત્ યાવત્ અંત કરશે. હે જંબૂ ! શ્રમણ ભગવંતે કલ્પવતસિકાના પહેલાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તેમ હું કહું છું.
સૂત્ર-૨ થી ૫ :
૩૮
[૨] ભગવન્ ! ભગવંતે પહેલાં અધ્યયનનો ઉંક્ત અર્થ કહ્યો, તો બીજાનો શો અર્થ કહ્યો છે? હે જંબૂ ! તે કાળે ચંપા નગરી, પૂર્ણભદ્ર ચૈત્ય, કોણિક રાજા, પદ્માવતી રાણી હતી. ત્યાં શ્રેણિક રાજાની પત્ની, કોશિકરાજાની લઘુમાતા સુકાલી રાણી હતી. તેણીને સુકાલ નામે પુત્ર હતું. સુકાલને મહાપડા નામે રાણી હતી. મહાપડો કોઈ દિને પૂર્વવત્ સ્વપ્ન જોયું. મહાપદ્મ બાળક થયો. ચાવત્ મોક્ષે જશે વિશેષ એ કે ઈશાનકરે ઉત્કૃષ્ટ સ્થિતિક દેવ થયો. હે જંબૂ ! ભગવંતે આ અર્થ કહ્યો છે.
[૩] એ પ્રમાણે બાકીના આઠે અધ્યયનો કહેવા. માતાની સશ નામો છે. અનુક્રમે કાલાદિ દશ પુત્રો .
-
[૪] પહેલાં બે નો પાંચ, પછીના ત્રણનો ચાર, પછીના ત્રણનો ત્રણ, છેલ્લા બેનો બે વર્ષ ચાત્રિ ચયિ જાણવો.
[૫] દર્શનો ઉપપ્પાત અનુક્રમે સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહાલોક, લાંતક, મહાશુક્ર, સહસાર, નવમાનો પણ તે અને દશમાનો અચ્યુત કરે છે. બધાંની ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી. બધાં મહાવિદેહે મોક્ષે જશે.
• વિવેચન-૧ થી ૫ ઃ
શ્રેણિકના પૌત્રો એટલે કાલ, મહાકાલાદિના પુત્રોનો ક્રમશઃ વ્રત-પર્યાય કહેનારી ગાથા કહી. તે દશમાં પહેલાં બે એટલે કાલ અને સુકાલના પુત્રોના વ્રતપર્યાય પાંચપાંચ વર્ષનો હતો ઈત્યાદિ. તેમાં પહેલો પુત્ર પદ્મ, કામભોગ ત્યજી ભગવંત મહાવીર પાસે વ્રત ગ્રહી ૧૧-અંગધારી થઈ, અતિ ઉગ્ર તપ તપી, શરીરે અતિ કૃશ થઈ, વિચાર્યુ કે મારે બળ, વીર્યાદિ છે ત્યાં ભગવંતની અનુજ્ઞાથી મારે પાદપોપગમન કરવું શ્રેય છે. તેમ કરી, પાંચ વર્ષ વ્રતપાળી, માસિકી સંલેખનાથી કાળ કરી સૌધર્મ ઉત્કૃષ્ટ સ્થિકિ દેવ થયો. - X •
- તે
એ રીતે સુકાલ અને મહાપાનો પુત્ર મહાપડાનું કથન છે. - ૪ - ઈશાનકલ્પે ઉત્કૃષ્ટ સ્થિતિક દેવ, મહાવિદેહે મોક્ષે જશે.
ત્રીજી મહાકાલના પુત્રની, ચોથી કૃષ્ણકુમારના પુત્રની, પાંચમી સુકૃષ્ણના પુત્રની વક્તવ્યતા છે. ત્રણે ચાર વર્ષનો પર્યાય પાળ્યો અનુક્રમે ત્રીજા, ચોથા, પાંચમા દેવલોકે ઉત્પન્ન થયા. . ૪ - બધાંનું તે-તે કો ઉત્કૃષ્ટાયું પામ્યા. ત્યાંથી મહાવિદેહમાં
મોક્ષે જશે.
અધ્યયન-૬-માં મહાકૃષ્ણના પુત્રની, ૭-માં વીરકૃષ્ણના પુત્રની ૮-માં