________________
૨/૪૪
૧૬૯
૧૩૦
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
પામીને. યોગનિરોધરૂપ ધ્યાનનું ચૌદમાં ગુણસ્થાનકવતી હોવાથી કેવલીને જ સંભવે છે.
એ રીતે ફાગણવદ-૧૧ ના પૂર્વાર્ણ કાળરૂપ જે સમય-અવસર, તેમાં કામ ભકત : આગમ કથિત વણ ઉપવાસરૂપ અને તે પણ નિર્જળ, તેમાં ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્ર સાથે યોગ થયો ત્યારે - x - અનુત્તર-ક્ષપક શ્રેણિ સ્વીકારીને કેવળ આસપણે પરમ વિશુદ્ધિપદ પ્રાપ્તપણાથી જેમાં ઉત્તર-પ્રધાન પ્રવર્તી કે છાપાસ્પિક જ્ઞાન વિધમાન રહેલ નથી તે. તેવા જ્ઞાનથી - તવાવબોધરૂપ.
એ પ્રમાણે યાવત શબ્દથી દર્શન વડે - ક્ષાયિક ભાવ પામીને, સમ્યકત્વ વડે. ચાત્રિ - વિરતિ પરિણામરૂપ ક્ષાયિક ભાવને પામીને, તપ વડે, બળ-સંહનથી ઉઠેલ પ્રાણ વડે, વીર્ય-મનના ઉત્સાહ વડે, આલય - નિર્દોષ વસતિ વડે, વિહા-ગોચરચયદિથી ફરવા રૂપ વડે, ભાવના-મહાવત સંબંધી મનોગુપ્તિ આદિરૂપ થવા પદાર્થોના અનિત્યવાદિ ચિંતનરૂપ વડે તિયા] - -
- - - ક્ષાંતિ - ક્રોધ નિગ્રહ વડે, ગુપ્તિ-પૂર્વે વ્યાખ્યા કરેલ છે, તેના વડે, મુક્તિ - નિલભતા વડે, તુષ્ટિ - ઈચ્છાની નિવૃત્તિ વડે, આર્જવ-માયાના નિગ્રહ વડે, માર્દવ-માનના વિગ્રહ વડે, લાઘવ-ક્રિયામાં દક્ષ ભાવથી, સોપયિત - ઉપચય સહિત, પુષ્ટ. આવા પ્રકારના પ્રસ્તાવથી નિર્વાણ માર્ગ સંબંધી, સુચરિત - સત્ આચરણ વડે ફળ-ક્રમથી મુક્તિ લક્ષણ જેમાંયી છે, તેવો જે નિર્વાણ માર્ગ- અસાધારણ રાગિયરૂપ, તેના વડે આત્માને ભાવિત કરતાં, શ્રેષ્ઠ કેવળ જ્ઞાન-દર્શન સમુત્પન્ન થયા. એ પ્રમાણે અન્વય છે.
તેમાં અવિનાશીપણાથી અનંત, સર્વોત્તમપણાથી અનુત્તર, ભીંત આદિ વડે અપતિંહતપણાથી નિવ્યઘિાત, ક્ષાયિકપણાથી નિરાવરણ, સર્વ અર્થના ગ્રાહકપણાથી સંપૂર્ણ, પૂર્ણચંદ્રની માફક સર્વ કલશોથી યુક્ત હોવાથી પરિપૂર્ણ, કેવલ-અસહાય કેમકે “છાાસ્થિક જ્ઞાન નષ્ટ થતાં” એવું વચન છે. પરમ-પ્રધાન જ્ઞાન અને દર્શન • x • તેમાં સામાન્ય-વિશેષ ઉભયાત્મક ોય વસ્તુનું જ્ઞાન તે વિશેષ અવબોધરૂ૫ છે અને દર્શન-સામાન્ય અવબોધરૂપ છે. અહીં કહેવાનો આશય આ પ્રમાણે છે –
દૂરથી જ તાલ-તમાલ આદિ વૃક્ષસમૂહને વિશિષ્ટ વ્યક્તિ રૂપપણે અનવઘારિત અવલોકતા પુરુષને સામાન્યથી વૃક્ષમામની જ પ્રતિતિ કરાવે છે, તે અપરિસ્કૂટ કંઈપણ રૂપને ચકાસે છે તે દર્શન. - x• પરંતુ તે જ તાલ-તમાલાદિને વ્યકિતરૂપપણે અવધાવું, તે જ વૃક્ષ સમૂહને જોતા વિશિષ્ટ વ્યક્તિ પ્રતીતિ જનક પરિસ્કૂટ રૂપને જુએ છે, તે જ્ઞાન છે.
(શંકા) આ અનુભવસિદ્ધ જ્ઞાનમાં છાસ્થોને વિશેષ ગ્રાહકતા અને દર્શનમાં સામાન્ય ગ્રાહકતા, પરંતુ કેવલીને જ્ઞાન લક્ષણમાં સામાન્યાંશના અગ્રહણથી દર્શન વડે વિશેષાંશ ગ્રહણનો અભાવ વડે, બંને પણ સવર્થ વિષયવ વિરુદ્ધ ન થાય ?
(સમાધાન) જ્ઞાન ક્ષણમાં જ કેવલીને જ્ઞાનમાં ચાવતું વિશેષને ગ્રહણ કરે ત્યારે સામાન્ય પ્રતિભાસે જ છે. અશેષ વિશેષ શશિરૂપપણાથી સામાન્ય, દર્શન ક્ષણમાં દર્શનમાં સામાન્યને ગ્રહણ કરતાં યાવતું વિશેષ પ્રતિભાસે છે જ, કેમકે વિશેષના અલિંગિંતમાં સામાન્યનો અભાવ હોય છે. ઈત્યાદિ • x •
અહીં શો અર્થ છે ? જ્ઞાનમાં પ્રધાનભાવથી, વિશેષ ગૌણભાવથી સામાન્ય, દર્શનમાં પ્રધાનભાવથી સામાન્ય અને ગૌણ ભાવથી વિશેષ, એમ બંનેમાં તફાવત જાણવો.
સમુNa • સમ્યક, કેમકે ક્ષાયિકપણાને લીધે દેશ સ્થાપનાનો અભાવ છે, ઉત્પન્ન • પ્રાદુભૂત ઉત્પન્ન કેવળ ભગવંતનું જ સ્વરૂપ છે તે પ્રગટ કરે છે – ગિન • રાગાદિના જિતનાર, કેવલ-શ્રુતજ્ઞાનાદિની સહાય વિના જ્ઞાન જેને છે, તે કેવલી. તેથી જ સર્વજ્ઞ-વિશેષાંશ પુરસ્કારથી સર્વજ્ઞાતા. સર્વદર્શ - સામાન્યાંશના પુરસ્કારથી સર્વજ્ઞાતા.
(શંકા) અરહંતોને કેવળજ્ઞાન-કેવળદર્શન આવરણ, ક્ષીણ મોહતા ત્ય સમયે જ ક્ષીણ થવાથી એક સાથે ઉત્પન્ન થવા પણાનો ઉપયોગ સ્વભાવ છે, અને ક્રમ પ્રવૃત્તિમાં સિદ્ધોને માટે સર્વજ્ઞ-સર્વદર્શી એવું સૂત્ર, જેમ જ્ઞાન પ્રાથમ્ય સૂચક રહેલ છે. તેમ સર્વદર્શી સર્વજ્ઞ એ પ્રમાણે. દર્શનની પ્રથમતાનું સૂચક કેમ નથી ?
તુચ ન્યાયત્વથી. તેમ નથી. બધી લબ્ધિઓ સાકારોપયુક્તને ઉપજે છે, અનાકારોપયુક્તને નહીં. એ પ્રમાણે આગમના ઉત્પતિકમથી સર્વદા જિનોને પહેલા સમયે જ્ઞાન અને બીજા સમયે દર્શન હોય છે, એમ જ્ઞાપનપણાથી આ ઉપચાસ છે. પરંતુ છઘસ્યોને તો પહેલાં સમયે દર્શન અને બીજા સમયે જ્ઞાન હોય છે તેમ જાણવું. [અહીં સમય શબ્દ અવસરવાચકપણે જાણવો.] .
ઉકત બંને વિશેષણને વિશેષથી કહે છે – નૈરયિક, તિર્યચ, મનુષ્ય, દેવ સહિતના પંચાસ્તિકાયાત્મક ક્ષેત્ર ખંડના અને ઉપલક્ષણથી લોકના અને અલોકનાપણ - આકાશ પ્રદેશ માત્ર ક્ષેત્ર વિષયના પયિોને - અનુક્રમે ભાવિ સ્વરૂપ વિશેપને કેવળજ્ઞાન વડે જાણે છે અને કેવળદર્શન વડે જ છે. “પર્યાય* એમ કહેવાથી દ્રવ્ય અને પર્યાય બંને ગ્રહણ કરવા, કેમકે દ્રવ્ય રહિત પયય કે પાયિ રહિત દ્રવ્ય હોતા નથી. તે આધાર અને આધ્યેય છે. અન્યથા આધેયપણું ન રહે. *
અથવા સામાન્યથી પર્યાયિોને કહ્યા. જ્ઞાનને સ્પષ્ટરૂપે નિરૂપણ કરતાં કહે છે - ઉમાતિ - જીવો વિવક્ષિત સ્થાને જે સ્થાનથી આવે છે તે. ગતિ • જ્યાં મરીને ઉત્પન્ન થાય છે તે. સ્થિતિ - કાય અને ભવ સ્થિતિરૂપ, ચ્યવન - દેવલોકથી દેવોનું મનુષ્ય કે તિર્યંચમાં અવતરણ. ઉપપાત - દેવે કે નારકનું જન્મસ્થાન. ભુક્ત - અશનાદિ, કૃત + ચોરી આદિ. પ્રતિસેવિત - મૈથુનાદિ. આવિ કર્મ • પ્રગટ કાર્ય, રહ:કર્મ - પ્રચ્છન્ન કાર્ય.