________________
ર૨૭ થી ૩૧
૧૦૩
એક યોજન પ્રમાણ વૃત ક્ષેત્રના કરણરીતિથી આવેલ ત્રણ યોજન અને યોજનાનો છઠો ભાગ - ૩/૧/૬. સવર્ણથી થશે ૧૯/૬ અને વૃત્તપત્ર પરિધિ ક્ષેત્ર, આના વડે સમચતુરસ પથ પરિધિ ક્ષેત્ર ચાર યોજન રૂપ ગુણીએ. સ્થાપના આ રીતે - ૧૬ * * આ ૧૬, સમછેદમાં ૨૪ લાઘવ માટે બંનેનો છેદ કરતાં થશે. ૧૯-૨૪. અર્થાત્ - સમચતુસ્ત્ર પરિધિ ક્ષેત્રથી વૃત પરિધિ હોમથી શૂળ વૃત્તિથી પાંચ ભાગ ન્યૂન છે. તેના કરણ માટે આ ઉપક્રમ છે અને સ્થૂળ વૃત્તિ યોજનના છ ભાગની કંઈક અધિકતાની વિવક્ષા કરી નથી.
તે વાલાણો પ્રચયના વિશેષથી પોલાણ અભાવે અને વાયુના અસંભવથી અસારતાં થતી નથી. તેથી પરિવિવંસ પામતા નથી. કંઈક પરિસડન આશ્રીને વિનંસા પામતા નથી. તેને અગ્નિ બાળે નહીં, વાયુ હરે નહીં. કેમકે અતિ ઘન હોવાથી અગ્નિ કે વાયુ તેને અતિક્રમે નહીં. તે કદી પૂતિભાવ ન પામે - અર્થ કદી દુર્ગધીવ ન પામે.
તે વાલાથી અથવા તે પ્રકારે પચ ભર્યા પછી સો-સો વર્ષે એકૈક વાલાણને હરતા કાળ માપવો. તેથી જેટલા કાળ વડે તે પચ ક્ષીણ થાય - વાલાગ્ર કાઢી લેતા ખાલી થાય.
તથા નરન - જ હિત સમાન સૂક્ષ્મ વાલાઝ. • x - નિર્લેપ - અત્યંત સંશ્લેષથી તન્મયતામત વાલાણના લેપના અપહારથી. દ્રવ્યના અપનયને આશ્રીને નિષ્ઠાને પામેલ તે નિષ્ઠિત.
અથવા આ એકાર્ચિક શબ્દો છે અથવા આ શબ્દો અતિ વિશુદ્ધિ પ્રતિપાદનપર છે. • x - તે આ પલ્યોપમ છે.
આ પરાગત વાલાણોના સંખ્યાત વર્ષથી ઉપહારના સંભવથી સંખ્યાત વર્ષ કોટાકોટી માનથી બાદર પલ્યોપમ જાણવું. આના વડે કહેવાનાર સુષમસુષમાદિ કાળમાનાદિ અધિકાર ન જાણવો. પણ સૂક્ષ્મ પલ્યોપમ સ્વરૂપને સરળતાથી સમજવાને પ્રરેપણા કરેલી છે, તેમ જાણવું. તેથી પૂર્વકોત એકૈક વાલાણના અસંખ્યાત ખંડ કરીને ભરેલ ઉોધ અંગુલ યોજન પ્રમાણ આયામ, વિઠંભ અવગાહ પલ્યને સોસો વર્ષે એકૈક વાલાણ અપહારથી સર્વ વાલાણખંડ નિર્લેપના કાળરૂપ અસંખ્યાત વર્ષ કોટાકોટી પ્રમાણ સૂક્ષ્મ પલ્યોપમ છે. - X - X -
એ પ્રમાણે આગળ સાગરોપમમાં પણ જાણવું. હવે સાગરોપમ સ્વરૂપ પદ્ય ગાયા વડે જાણવું –
અનંતરોત પલ્યોપમને દશ વડે ગુણેલ કોડાકોડી તે સાગરોપમ થાય છે. તે બધું સરળ છે. વિશેષ એ કે આ સાગરોપમ પ્રમાણથી જૂનાધિક નહીં એવા ચાર કોડાકોડી સાગરોપમ કાળ, તે સુષમ સુષમા - ચાર સાગરોપમ કોડાકોડી લક્ષણકાળા તે પહેલો આરો કહેવાય છે. જે કાળમાં ૪૨,૦૦૦ વર્ષ જૂન છે. તે ચોથો આરો કહેવાય છે. તે ૨૧,૦૦૦ વર્ષના દુઃષમ કાળ અને ૧,000 વર્ષના દુઃષમ દુ:ષમાં રૂપ છે, તેના વડે પૂર્ણ એક કોડાકોડી થાય છે. અવસર્પિણીકાળ દશ સાગરોપમ કોડાકોડીથી
૧૦૮
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પૂર્ણ થાય. એ પ્રમાણે પદ્યાનુપૂર્વીથી ઉત્સર્પિણી કહેવી. અવસર્પિણી-ઉત્સર્પિણીથી કાળચક્ર થાય.
ભરતમાં કાળનું સ્વરૂપ કહ્યું, હવે કાળમાં ભરતનું સ્વરૂપ પૂછતાં કહે છે - તેમાં અવસર્પિણીના વર્તમાનપણાથી સુષમ સુષમાનો પ્રશ્ન કહે છે -
• સૂત્ર-૩૨ -
ભગવન / જંબૂદ્વીપ હીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સુષમ સુષમાં નામે પહેલાં આરામાં ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ભરતમના કેવા સ્વરૂપે આચાર-ભાવપ્રત્યવતાર છે?
- ગૌતમાં બહુસમરમણીય ભૂમિભાગ છે. જેમ કોઈ આલિંગપુષ્કર યાવતું વિવિધ પંચવણ મણિ વડે અને તૃણ-મણિથી ઉપશોભિત છે. જેમકે – કૃષ્ણ યાવત શુકલ. એ પ્રમાણે વર્ણ, ગંધ અને શબ્દશી વ્રણ અને મણિ કહેવા યાવત ત્યાં ઘણાં મનુષ્યો અને માનુષીઓ ત્યાં બેસે છે, સુવે છે, રહે છે, નિષધા કરે છે, વણ વર્તન કરે છે, હસે છે, રમે છે, ક્રીડા કરે છે.
તે સમયમાં ભd વર્ષમાં ઘણાં ઉદ્દાલ, કુદ્દાલ, મુદ્દાહ, કૃમાલ, નૃતમાલ, દંતમાલ, નાગાલ, ગૃગમાલ, શંખમાલ, શેતમાલ નામક વૃ1 સમૂહો હતા. તે કુશ-વિકુશ રહિત મૂળવાળા હતા, તે મૂળમંત, કંદમંત ચાવતુ બીજમંત, xપુષ્પ અને ફળ વડે ઢંકાયેલા રહેતા હતા. શ્રી વડે અતીવ-અતીવ શોભતા રહેલા હતા.
તે સમયગાળામાં ભરતક્ષેત્રમાં ત્યાં-ત્યાં ઘણાં ભેટતાલ, હેરતાલ, મેરતાલ, પ્રભતાલ, શાલ, સરલ, સપ્તપર્ણ, પૂગફલી, ખજૂરી, નાળિયેર એ બધાંના વનો હતા. જે કુશાવિકુશ રહિત મૂળવાળા વૃક્ષ હતા યાવત્ રહેલા હતા.
તે આરામાં ભરતક્ષેત્રમાં ત્યાં-ત્યાં ઘણાં સેરિકા, નોમાલિકા, કોરંટક, બંજીવક, મનોજ બીજ બાણ, કણેર, કુજાય, સિંદુવાર, મોગર, જુહિકા, મલ્લિકા, વાસંતિકા, વસુલ, ખુલ, સેવાલ, અગસ્તિ, મગદંતિકા, ચંપક, જાતિ, નવનીતિકા, કુંદ, મહાજાતિ એ બધાંના ગુલ્મો હતા. તે બધાં રમ્ય, મહામેપ નિરંભભૂત, પંચવણ પુષ્પોથી કુસુમિત હતા. તે ભરતોત્રના બહુસમરણીય ભૂમિભાગને વાયુ વડે કંપિત અJશાખાથી ફૂલને પાડીને પુણના પંજોપચારયુક્ત કરતા હતા.
તે આરામાં ભરતક્ષેત્રમાં ત્યાં-ત્યાં, ત્યારે ત્યારે ઘણી વનરાજીઓ કહેલી હતી. જે કૃષ્ણ-સ્કૃણાવભાસ યાવત મનોહર હતી. પુષ્પ પરાગની સૌરભથી મત્ત, ભ્રમર, કોક, ભંગાસ્ક, કુંડલક, ચકોર, નંદીમુખ, કપિલ, પિંગલાક્ષક, કરંડક, ચકવાક, બતક, હંસ આદિ અનેક પક્ષીના યુગલો ત્યાં વિચરતા હતા. તે વનરાજીઓ પક્ષીઓના મધુર શબ્દોથી સદા પ્રતિધ્વનિત રહેતી હતી. તે વનરાજીના પ્રદેશ યુપોના આસવ પીવામાં ઉત્સુક, મધુર ગુંજન કરતા ભમરીના સમૂહથી પરિવૃત્ત, દd, મત ભ્રમરોના મધુર ધ્વનિથી મુખરિત હતા. તે વનરાજીઓ