________________
૨/૨૨ થી ૨૬
૧૦૩
આયુ સ્થિત્યાદિ કાળ છે.
તેનાથી આગળ ઉપમા વડે નિવૃત ઔપમિક કાળ છે. ઉપમા -x- કાળ વિશે
પ્રશ્ન કરે છે -
• સૂત્ર-૨૭ થી ૩૧ :
[૨] તે ઔપમિકકાળ શું છે ? બે ભેદે છે – પલ્યોપમ અને સાગરોપમ. તે પલ્યોપમ શું છે? પલ્યોપમની પ્રરૂપણા કરીશ.
પરમાણુ બે ભેદે કહેલ છે. તે આ રીતે - સૂક્ષ્મ અને વ્યવહારિક. અનંત સુખપરમાણ પગલોના સમુદાય સમિતિ સમાગમથી વ્યવહારિક પરમાણુ નિપજે છે, તેને શસ્ત્રો કાપી ન શકે.
[૨૮] સુતિણ શસ્ત્ર વડે જેનું છેદન-ભેદન કરવું શક્ય નથી, તે પ્રમાણુ એમ સિદ્ધો કહે છે, તે પ્રમાણોની આદિ છે.
(રવ્યવહારિક પરમાણુના સમુદય સમિતિ સમાગમથી તે એક ઉdલ્લા -લક્ષિકા થાય છે, શ્લષ્ણ શ્વણિકા-જાવત્ ઉોધાંગુલ જણવું. તિ આ રી- આઠ ઉdGણ-શ્લેક્સિકાની એક Gણ શ્વર્ણિકા, આઠ Gણ-ક્ષણિકાનો એક ઉદAરિણ, આઠ ઉદ્ધરણનો એક પ્રસરેણુ, આઠ બસરેણુનો એક રથરેણુ, આઠ રથરેણુના એક દેવકૂરુ-ઉત્તરકુરના મનુષ્યનો વાલા, આઠ દેવકર-ઉત્તર કુરના મનુષ્યના વાતાગ્રનો એક હરિવર્ષ-રમ્યફવર્ષના મનુષ્યનો વાલાણ, એ પ્રમાણે હેમવંત-èરણ્યવંતના મનુષ્યોનો, પૂર્વ-પશ્ચિમ વિદેહના મનુષ્યનો, તેના આઠ વાલાની એક લિંક્ષા, આઠ લીંખની એક જ આઠ જૂનો એક જવમધ્ય, આઠ જયમદાનો એક અંગુલ.
આ ગુલ પ્રમાણથી છ અંગુલનો એક પાદ, ભાર મુકની એક વેત, ૨૪- ગુલની એક રની, ૪૮-અંગુલની કુક્ષી, ૯૬ ગુલનો એક અક્ષ, • દંડ, , યુગ, મુસલ, નાલિકા એમ ગણતાં ૨૦૦૦ ધનુષનો એક ગાઉ, ચાર ગાઉનો એક યોજન થાય.
આ યોજનામાણનો જે પચ, આયામ-વિકંભથી એક યોજન હોય, ઉd ઉચ્ચત્વથી એક યોજન હોય, તેનાથી સાધિક ત્રણગણી પરિધિ હોય, તે પરાને એક, બે, ત્રણ યાવતું ઉત્કૃષ્ટ સાત અહોરાત્રના જન્મેલ યૌગલિકના વધેલા વાલાયોથી સઘન, નિચિત, નિબિડ પે ભરવામાં આવે. તે વાલાય ના ખરાબ થાય, ન વિવસ્ત થાય, ન અનિ બાળે, ન વાયુ હરે, સડી જાય. ત્યારપછી સો-સો વર્ષે એક-એક લાશને બહાર કાઢતા જેટલા કાળે તે પત્ર ક્ષીણ, નીરજ, નિર્લેપ, નિષ્ઠિત થાય છે, તે પલ્યોપમ.
[] આવા કોડાકોડી પલ્યોપમને દશગણાં કરવાથી એક સાગરોપમનું પરિમાણ થાય છે.
[31] સાગરોપમ પ્રમાણથી (૧) ચાર કોડાકોડી સાગરોપમ કાળ તે સુષમસુષમા. () સાગરોપમ કોડાકોડી કાળ તે સુષમા. ૩) બે સાગરોપમ
૧૦૪
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કોડાકોડી કાળ કે સુષમદુષમા, (૪) એક સાગરોપમ કોડાકોડીમાં ૨,૦૦૦ વર્ષ જૂન કાળ ને દુષમસુષમા, (૫) ૨૧,૦૦૦ વર્ષનો કાળ તે દુષમા (૬) ૨૧,૦૦૦નો કાળ તે દુષમgષમા.
ફરી ઉત્સર્પિણીમાં ૧,૦૦૦ વર્ષનો કાળ તે દુષમદુષમા, એ પ્રમાણે ઉલટાકમથી જાણવું યાવતુ ચાર સાગરોપમ કોડાકોડી કાળ સુષમસુષમા.
એમ દશ સાગરોપમ કોડાકોડી કાળ અવસર્પિણીનો છે, દશ સાગરોપમ કોડાકોડી કાળ ઉત્સર્પિણીનો છે. એમ વીશ સાગરોપમ કોડાકોડી કાળ અવસર્પિણી-ઉત્સર્પિણીનો છે.
• વિવેચન-૨૭ થી ૩૧ -
તે પમિક શું છે ? બે ભેદે છે - પલ્સ વડે કહેવાનાર સ્વરૂપથી ઉપમા જેની છે, તે તથા દુર્લભ પારપણથી સમુદ્ર વડે જેની ઉપમા છે તે. ‘' કાર બંનેની તુચકક્ષતા જણાવે છે. જે તુચ કક્ષતા બંનેના અસંખ્યાતકાળને સૂચવે છે.
- તે પલ્યોપમ શું છે ? તે હું કરીશ. આના દ્વારા કિયારંભ સૂચક વચનથી શિષ્યને મનની પ્રસક્તિ કરાવી. અન્યથા “પરમાણુ બે ભેદે છે" એ દૂરસાધ્ય પલ્યોપમ પ્રરૂપણાં પ્રતિ સંદેહવાળો થઈ શિષ્ય આદરવાળો ન થાય. શિષ્યને વાચના દાનમાં આ વિધિ છે. અતિ સુંદર ધર્મમય ઉપનીત કારણ ગુણો વડે શિષ્યના મનને પ્રહલાદ કરતાં આચાર્ય બોલે.
પરમાણુ બે ભેદે - સૂક્ષ્મ અને વ્યવહારિક - તેમાં સૂક્ષ્મના “કારણ જ અન્ય સૂમ અને નિત્ય એક - રસ, વર્ણ, ગંધ અને બે સ્પર્શ તથા કાર્યલિંગ પરમાણુ હોય છે ઈત્યાદિ લક્ષણ લક્ષિત અત્યંત પરમ નિકૃષ્ટતા લક્ષણ કહ્યું, વૈશેષિક રૂપનું પ્રતિપાદન કરેલ નથી. તેની સ્થાપના કરી વ્યવહારનું સ્વરૂપ કહે છે -
અનંતા સૂમ પરમાણુરૂપ પુદ્ગલો સંબંધી જે સમુદાય - ત્રણ, ચાર દિનો સંયોગ, તેની જે સમિતિ - ઘણું મીલન, તેમના સંયોગથી - એકી ભાવથી, એક વ્યવહારિક પરમાણું થાય છે. અર્થાત નિશ્ચયનય જ નિર્વિભાગ સૂમ પુદ્ગલ પરમાણુને ઈચ્છે છે, જ્યારે વ્યવહાર પરમાણુ અનેક વડે હોવાથી સ્કંધ જ કહેવાય છે. વ્યવહાર નય, તે અનેક સંઘાત નિષ્પન્ન હોવા છતાં પણ જે શસ્ત્રછેદ, અગ્નિદાહ આદિનો વિષય ન હોય, તે હજી પણ તથાવિધ સ્કૂલ ભાવ ન પામ્યા હોવાથી પરમાણપણે વ્યવહાર કરે છે. તેથી આ નિશ્ચયથી સ્કંધ હોવા છતાં પણ વ્યવહારનયના મતથી વ્યવહારિક પરમાણુ કહ્યો. - X - X - અનંત પરમાણુ વડે નિષ્પન્ન કાષ્ઠાદિ શસ્ત્ર છેદાદિ વિષય દેટ, તો પણ અનંતના અનંત ભેદવથી તેટલાં પ્રમાણમાં નિષ્પન્ન હજી પણ સમત્વથી શસ્ત્ર છેદાદિ વિષયતાને પામતો નથી. આને અગ્નિ વડે બાળવું, જળથી ભીંજાવું, ઈત્યાદિ બધાને નિરસ્ત કરેલ છે.
આ અર્થ માટે પ્રમાણ કહે છે - સુતીક્ષ્ણ શસ્ત્ર વડે પણ ખગ આદિથી બે ભેદ કરવા, અનેક પ્રકારે વિદારવા, સોય વડે વસ્ત્રાદિ માફક છિદ્ર સહિત કરવાનું જે પુદ્ગલાદિ વિશેષ નિશ્ચયથી સમર્થ નથી, તે વ્યવહારિક પરમાણુ સિદ્ધ છે. તેમ