________________
૩૪૮ થી ૩૫૦
૧૯૩
૧૯૪
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩
અહીં ભાવના આ પ્રમાણે છે - ગતિ વિચારણામાં જે જેનાથી શીઘ કહેલ છે, તે તેનાથી ઋદ્ધિ વિચારણામાં ઉત્ક્રમથી મહદ્ધિક જાણવા. હવે બારમાં દ્વાર સંબંધી yote
ભગવદ્ ! જંબૂદ્વીપ દ્વીપમાં તારાથી બીજા તારાનું અંતર કેટલી અબાધાથી કહેલ છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! અંતર બે પ્રકારે છે - વ્યાઘાતિક અને નિર્ભાધાતિક.
વ્યાઘાત - પર્વતાદિ ખલન, તેમાં થાય તે વ્યાઘાતિક. નિર્વાધિાતિક - વ્યાઘાત રહિત, સ્વાભાવિક. - તેમાં જે નિવ્યઘિાતિક અંતર છે, તે જઘન્યતી ૫૦૦ ધનુષ અને ઉત્કૃષ્ટથી બે ગાઉ છે. આ જગતુ સ્વાભાવથી જાણવું. જે વ્યાઘાતિક અંતર છે, તે જઘન્યતી ૨૬ યોજન છે. આ નિષઘકૂટાદિની અપેક્ષાથી જાણવું. તેથી કહે છે – નિષદ્ પર્વત સ્વભાવથી ૪૦૦ યોજન ઉંચો છે, તેની ઉપર ૫oo યોજન ઉંચો કૂટ છે તે મૂળમાં ૫૦૦ યોજન લંબાઈ-પહોળાઈથી મધ્યમાં ૩૩૫ યોજન, ઉપર-૨૫ યોજન છે. તેના ઉપરના ભાગમાં સમશ્રેણિ પ્રદેશમાં તથાગતુ સ્વાભાવથી આઠ-આઠ યોજનની અબાધા કરીને તારા વિમાન ભ્રમણ કરે છે, તેથી જઘન્ય વ્યાઘાતિમ અંતર ૨૬૬ યોજન થાય છે, ઉત્કૃષ્ટથી ૧૨,૨૪૨ યોજન મેરુની અપેક્ષાથી છે.
મેરુ અપેક્ષા કહેવાનું કારણ - મેરુમાં ૧૦,૦૦૦ યોજન, મેરુની બંને બાજુ અબાધાથી ૧૧ર૧ યોજન છે. તેથી ૧0,000 + ૧૧૨૧ + ૧૧૧ ચોમ બધી સંખ્યાનો સરવાળો કરતાં ૧૨,૨૪ર યોજન થાય. એ પ્રમાણે તારાથી બીજા તારાનું અંતર કહેલ છે.
હવે તેમાં દ્વારનો પ્રશ્ન કરતાં કહે છે – • સૂત્ર-૩૫૧ થી ૩૫૫ :
[૩૫૧) ભગવાન ! જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્રની કેટલી આગમહિણીઓ કહેલી છે?
ગૌતમ! ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે - ચંદ્રપ્રભા, જ્યોનાભા, અર્ચિમાલી, પ્રભંકરા.
તેમાં એક એક અગમહિણીનો ચાચાર હજાર દેવીનો પરિવાર બતાવાયેલ છે. એક-એક આગમહિલી બીજી હજારો દેવીની વિકવણા કરવાને સમર્થ હોય છે. એ પ્રમાણે ઘી મળીને ૧૬,ooo દેવી નિષજ્ઞ થાય છે તે આ કુટિલ-ચંદ્રનું અંત:પુર છે.
ભગવન જ્યોતિન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતુંસક વિમાનમાં ચંદ્રા રાજધાનીમાં સુધમાં સભામાં કુટિત-અંતઃપુર સાથે મહતું હતુથી નૃત્ય-ગીતવાજિંત્ર યાવત દિવ્ય ભોગોપભોગ ભોગવીને વિચરવાને માટે શું તે ચંદ્ર સમર્થ છે ખરો?
ગૌતમ! ના, એ અર્થ સમર્થ નથી. [2713
ભગવન જ્યોતિન્દ્ર ચંદ્રની ચંદ્રાવતુંસક વિમાનમાં ચંદ્રા રાજધાનીમાં સુધમાં સભામાં માણવક ચૈત્ય તંભમાં વજમય ગોળ-વૃત્ત-સમુગકમાં ઘણાં જિનસક્રિય રહેલા હોય છે. તે ચંદ્ર તથા બીજ ઘણાં દેવો અને દેવીને અર્ચનીય યાવતું પર્યાપાસનીય છે. તે કારણથી ગૌતમ ! ચંદ્ર ત્યાં ભોગ કરવો] સમર્થ નથી.
પરંતુ ચંદ્ર સુધમ સભામાં અooo સામાનિકો સાથે એ પ્રમાણે યાવત દિવ્ય ભોગોપભોગ કરતો વિચારવા કેવળ પરિવાર ઋદ્ધિથી સમર્થ છે, પણ મૈથુન નિમિતે ભોગ કરવા સમર્થ નથી.
બધાં ગ્રહો આદિની વિજા, વૈજયંતી, જયંતી, અપરાજિતા નામે ચાર અગમહિષિઓ છે. એ પ્રમાણે ૧૭૬ ગ્રહોની આ વિજયાદિ નામથી ચાર અગમહિણીઓ છે, તેમ જાણ.
| [ પર ગ્રહો – (૧) સાંગારક, (૨) વિકાલક, (૩) લોહિતાંક, (૪) શનિઘર, (૫) આધુનિક, (૬) પાધુનિક, (૩) કણ, (૮) કણક, (૯) કણકણક, (૧૦) કવિતાનક, (૧૧) કણસંતાનક.
[૩૫] ગ્રહો – (૧ર) સોમ, (૧૩) સહિત, (૧૪) આશ્વાસન, (૧૫) કાયોંપગ, (૧૬) કબૂક, (૧૭) અજન્ક, (૧૮) દુંદુભક, (૧૯) fખ, (૨૦) શંખનાભ, (૨૧) શંખ વણભ એ ત્રણ.
[૩૫૪] એ પ્રમાણે ભાવકેતુ પર્યન્ત ગ્રહોના નામો કહેવા જોઈએ. તે બધાંની અગમહિણીઓ વિજયાદિ ચાર નામે છે.
(૩૫૫] ભગવન! ચંદ્રવિમાનો દેવોની સ્થિતિ કેટલો કાળ છે ?
ગૌતમ ! જઘન્યથી તેમની સ્થિતિ ૧/૪ પલ્યોપમ છે, ઉત્કૃષ્ટથી તેમની સ્થિતિ એક લાખ વર્ષ અધિક પલ્યોપમ છે.
ચંદ્ધવિમાનમાં દેવીની સ્થિતિ જધન્યથી /૪ પલ્યોપમ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૦,૦૦૦ વષધિક આઈપલ્યોપમ છે.
o સૂર્ય વિમાનમાં દેવોની સ્થિતિ જઘન્યથી /પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦૦૦ વષધિક પલ્યોપમ છે.
સૂર્ય વિમાનમાં દેવીની સ્થિતિ જઘન્યથી ૧/૪ પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૫oo વર્ષાધિક અર્ધ પલ્યોપમ ચે.
0 ગ્રહ વિમાનમાં દેવોની સ્થિતિ જઘન્ય / પલ્યોપમ, ઉત્કૃષ્ટથી એક પલ્યોપમ કહેલી છે.
ગ્રહ વિમાનમાં દેવીની સ્થિતિ જઘન્ય પલ્યોપમ, ઉત્કૃષ્ટથી સ્થિતિ અર્ધપલ્યોપમ કહેલી છે.
નામ વિમાનમાં દેવોની જઘન્ય સ્થિતિ / પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધપલ્યોપમ કહેલી છે.
નાગ વિમાનમાં દેવીની જઘન્ય સ્થિતિ પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ