________________
૧૮૮
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩
૩૪૪ થી ૩૪૭
૧૮૩ [૪૫] સોળ-સોળ હજાર દેવો ચંદ્ર અને સૂર્ય વિમાનનું, અને આઠ-આઠ હજાર દેવો એકૈક ગ્રહ વિમાનનું વહન કરે છે.
[૩૪૬] ચારચાર હજાર દેવો એક-એક નમ્ર વિમાનનું અને બન્ને હજાર દેવો એક-એક તારા વિમાનોનું વહન કરે છે.
[૩૪] એ પ્રમાણે સૂર્યવિમાન યાવત તારારૂપ વિમાનોનું વર્ણન છે, માત્ર દેવની સંખ્યામાં અંતર છે.
• વિવેચન-૩૪૪ થી ૩૪૭ :
ભગવન ! ચંદ્ર વિમાનને કેટલા હજાર દેવો વહન કરે છે ? ગૌતમ ! ૧૬,૦૦૦ દેવો વહન કરે છે. એકૈક દિશામાં ચાર-ચાર હજાર દેવ હોય છે. અહીં ભાવના આ પ્રમાણે છે –
આ ચંદ્રાદિના વિમાનો તેવા જગત્ સ્વભાવથી નિરાલંબન વહન કરાતા રહેલાં છે, માત્ર જે આભિયોગિક દેવો છે, તે તેવા પ્રકારના નામ કમદય વશ સમાનજાતિય કે હીનજાતિય દેવો પોતાના મહિમાનો અતિશય દર્શાવવા માટે પોતાને બહુમ માનતા પ્રમોદથી ભરેલા, સતત વહનશીલ વિમાનોમાં નીચે રહી રહીને કેટલાંક સિંહરૂપ, કેટલાંક હાથી રૂ૫, કેટલાંક વૃષભરૂ૫ અને કેટલાંક અશ્વરૂપ વિક્ર્વીને તે વિમાનોનું વહત કરે છે. તે આ રીતે -
જેમ અહીં કોઈપણ તેવા પ્રકારના અભિયોગ્ય નામ કર્મના ઉપભોગી દાસ, બીજા સમનાજાતિય કે હીન જાતિયોના પૂર્વપરિચિતોના “હું આનો નાયક છું' એમ સુપ્રસિદ્ધ અને સંમત હોય, એ રીતે પોતાના માહામ્ય અતિશયના દર્શનાર્થે બધાં જ સ્વોચિત કર્મ આનંદથી કરે છે. તે રીતે આભિયોગિક દેવો પણ તેવા પ્રકાસ્તા આભિયોગ્ય નામકર્મના ઉપભોગ ભાજ સમાન કે હીન જાતિય દેવાના, બીજામાં અમે સમૃદ્ધ છીએ એવા સર્વલોક પ્રસિદ્ધ ચંદ્રાદિ વિમાનોનું વહન કરે છે. એ પ્રમાણે પોતાના માહાભ્યના દર્શનાર્થે ઉક્ત પ્રકારે ચંદ્રવિમાનોને વહે છે.
હવે આ ૧૬,000ને વ્યક્તિગત કહે છે -
ચંદ્રવિમાનની પૂર્વમાં-છે કે જંગમ સ્વભાવથી જ્યોતિકોના સૂર્યોદયાંકિત જ હોવાથી પૂર્વ દિશા ન સંભવે કેમકે ચારાનુસાર પૂર્વ-પશ્ચિમ દિશાના પરાવર્તનો સંભવ છે. તો પણ જવાની ઈચ્છાવાળી દિશામાં જતાં તે દિશા પૂર્વ રૂપે વ્યવહાર પામે છે.
સિંહરૂપધારી ૪૦૦૦ દેવો પૂર્વનું પાર્શ-બાહાને વહે છે. તેને જ વિશેષથી કહે છે. શેત વર્ણવાળા, સૌભાગ્યવાલા-જનપિય, શોભનપ્રભા-દીપ્તિ જેની છે તેવા. શંખનો મધ્યભાગ, અત્યંત નિર્મળ જે જામેલું દહીં, ગાયના દુધના ફીણ, રૂપાના ઢગલાના જેવા પ્રકાશ-તેજ પ્રસાર જેનો છે તેવા, તથા દૃઢ, કાંત, પ્રકોઠકવાળા તથા વર્તુળ, પુષ્ટ, વિવર રહિત, તીરૂણ ભેદિકા જે દાઢા, તેના વડે વિસ્તૃત મુખ જેમનું થયેલું છે. તેવા, કેમકે પ્રાયઃ સિંહજાતિયો દાઢા વડે પહોળા મુખવાળા જ હોય છે, અથવા વિડંબિત - શોભિત મુખવાળા છે.
તથા ક્ત ઉત્પલપત્રવત્ અતિ કોમળ તાલુ અને જિલ્લાવાળા, મધુગુટિકા
ધનીભત ક્ષૌદ્રપિંડની જેમ પિંગલ આંખવાળા, પ્રાયઃ હિંસક જીવોના ચક્ષુ પીતવર્ણવાળા હોય છે તથા પીવર-ઉપચિત, પ્રઘાન જંઘાવાળા, પરિપૂર્ણ, તેથી જ વિસ્તીર્ણ ઢંધવાળા, મૃદુ--પાતળા, લક્ષણો વડે પ્રશસ્ત પ્રધાનવર્સી જે સ્કંધ કેસરછટા, તેના વડે શોભતા તથા ઉર્વીકૃતુ સારી રીતે અધોમુખી કરાયેલ શોભનપણે રહેલ અને ભૂમિ ઉપર પછાડેલ પુંછડાવાળા.
તથા વજમય નખો, વજમય દાઢો, વજમય દાંત. અહીં ત્રણે પણ અવયવોના ભંગુરત્વને દેખાડવા માટે વજની ઉપમા છે, તથા તપનીયમય જિલ્લા અને તપનીયમય તાલુવાળા, તપનીય યોજ્ઞક જેમાં સુયોજિત છે તેવા, તથા સ્વેચ્છાથી ગમનવળા
જ્યાં ઈચ્છા થાય ત્યાં જવાવાળા. પ્રીતિ-ચિતોલ્લાસપૂર્વક ગમન કરનાર, મનની જેમ ગમન વેગવાળા, મનોરમ અને મનોહર ગતિવાળા તથા અમિત-બહુતર ગતિવાળા. તથા અમિતબલાદિવાળા, મોટા આસ્ફોટ સિંહનાદ બોલના મધુર કલકલ વ વડે મનોહર શબ્દોથી પૂરતા, અંબર-આકાશમંડલની પૂર્વદિ દિશાને શોભાયમાન કરતાં દેવો વહન કરે છે.
હવે બીજી બાહાના વાહકોને કહે છે –
ચંદ્રવિમાનની દક્ષિણમાં - જવાની ઈચ્છાની દિશાના દક્ષિણ પાર્શમાં હાથીનું રૂપ ધારણ કરેલા ૪૦૦૦ દેવો દક્ષિણની બાહાનું પરિવહન કરે છે. તેમને વિશેષથી કહે છે -
શ્રોતાદિ વિશેષણ પૂર્વવત તથા વજમય કુંભ યુગલવાળા, સુસંસ્થાનવાળા પુષ્ટ વર વજમયી શુંઢ, દીપ્ત-સુકત જે પાબિંદુજાળરૂપ, તેનો પ્રકાશ-વ્યક્તભાવ જેનો છે તે. બીજે પણ કહ્યું છે કે – તારુણ્યમાં હાથીના દેહમાં થતાં તબિંદુઓ પડા રૂપે જ ઓળખાવાય છે તથા અમ્યુન્નત-મુખોની આગળ ઉguતપણાથી, તપનીયમય અવાંતર રણવથી વિશાલ-બીજા જીવના કાનની અપેક્ષાથી વિસ્તીર્ણ, સહજ ચપળતાયુક્ત, તેથી જ અહીં-તહીં ડોલતા એવા, આગંતુકમલ હિત, ઉજ્જવલભદ્રાતિય હસ્તિ અવયવથી બહાર શ્વેતવર્ણવાળા બંને કાનો જેમના છે તેવા પ્રકારના હાથી.
તથા મધુવર્ણ-ક્ષૌદ્ર સદંશ ભાસતા સ્નિગ્ધ, પાંખવાળા, નિર્મળ-છાયાદિ દોષરહિત, ગવર્ણ-લાલ, પીળો અને શ્વેત એવા મણિરત્નમય લોચનવાળા, તેમનાં અતિ ઉad મુકુલ મલ્લિકા સમાન ધવલ તથા સર્દેશ-સમ સંસ્થાનવાળા, વ્રણ વર્જિત, દેઢ, સંપૂર્ણપણે સ્ફટિકમય, જન્મદોષરહિત, દંતકુશલો વડે શોભતાં તથા વિમલમણિરત્નમય, ચિર, પર્યન્ત ચિત્રરૂપક અર્થાત કોશીમુખવર્તી, તેના વડે વિરાજિત જે સુવર્ણકોશી ખોલિકા રૂપે પ્રસિદ્ધ છે, તેમાં પ્રવિષ્ટ જે અગ્ર દાંત જેમના છે તેવા હાથીઓ.
તથા તપનીયમય વિશાળ તિલક આદિ જે મુખાભરણો આદિ શબ્દથી રસ્ત શંડિકા ચામરાદિને લેવા, તેના વડે પરિમંડિત, તથા વિવિધ મણિરત્નમય મૂદ્ધ જેના છે તે, તથા વેય સાથે બદ્ધ કંઠના આભરણો, ઘંટ આદિ જેમાં છે તે. તથા બે