________________
૩૨૯ થી ૩૩૧
૧૧
૧૨
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩
હોય છે, કેમકે ઉત્તરાફાલ્ગનીથી આરંભીને પૂર્વાભાદ્રપદા નક્ષત્ર ચૌદમું છે. આ ફાગણમાસને આશ્રીને કહ્યું.
એ પ્રમાણે આ આલાવાથી આ પૂર્ણિમા અને અમાવાસ્યા જાણવી. જયારે અશ્વિની નક્ષત્રયુક્ત હોય છે, ત્યારે પાશ્ચાત્ય અનંતર અમાવાસ્યા યિમાનમ યુક્ત થાય છે. કેમકે અશ્વિનીથી આરંભીને પૂર્વે ચિત્રા નક્ષત્ર પંદરમું છે. આ વ્યવહારનયને આશ્રીને જાણવું. નિશાયથી એક જ આસો માસ ભાવિની અમાવાસ્યામાં વિમા નાગનો સંભવ છે, તે પૂર્વે દશર્વિલ છે.
- જ્યારે ચિત્રા નક્ષત્રયુકત પૂર્ણિમા હોય ચે, ત્યારે પાશ્ચાત્ય અમાવાસ્યા અશ્વિની નયુક્ત હોય છે. આ પણ વ્યવહારથી કહ્યું, નિશ્ચયથી એક જ ચૈત્રમાસ ભાવિની અમાવાસ્યામાં અશ્વિની નક્ષત્રનો સંભવ છે. આ સૂત્ર પણ આસો અને ચૈત્રમાસને આશ્રીને પ્રવર્તે છે, તેમ જાણવું.
- જ્યારે કૃતિકા નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે વિશાખા નક્ષત્રયુક્ત અમાવાસ્યા થાય છે, કેમકે કૃતિકા પૂર્વે વિશાખા પંદરમું છે. જ્યારે વિશાખાનામયુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે તેની અનંતર પાશ્ચાત્ય અમાવાસ્યા કૃતિકા નક્ષત્રયુક્ત હોય છે. કેમકે વિશાખાથી પૂર્વે કૃતિકા ચોદયું છે અને આ કારતક અને વૈશાખ માસને આશ્રીને કહેલ છે, તેમ જાણવું.
જ્યારે મૃગશિર્ષયુક્ત પૂર્ણિમા હોય ત્યારે જ્યેષ્ઠામૂલ નક્ષત્રયુક્ત અમાવાસ્યા હોય, જ્યારે જ્યેષ્ઠામૂલી પૂર્ણિમા હોય ત્યારે માણશિષ અમાવાસ્યા હોય. આ માણસર અને જયેષ્ઠ માસને આશ્રીને ભાવિત કરવું જોઈએ.
- જ્યારે પુષ્ય નક્ષત્રયુક્ત પૂર્ણિમા હોય, ત્યારે પૂર્વાષાઢાનાગ યુકત અમાવાસ્યા હોય, જ્યારે પૂર્વાષાઢા યુક્ત પૂર્ણિમા હોય છે, ત્યારે પુષ્યનક્ષત્રયુક્ત અમાવાસ્યા હોય છે. આ પોષ અને અષાઢ માસને આશ્રીને કહેવું. માસાર્ધમાસ પરિસમાપક નક્ષત્રો કહ્યા.
હવે સ્વયં અસ્ત થઈને અહોરાત્ર પરિસમાપકપણાથી માસ પરિસમાપક નાગ છંદ કહે છે.
તેમાં પહેલાં વર્ષાકાળ અહોરાત્ર પરિસમાપક નક્ષત્ર. • સૂત્ર-338,333 -
]િ ભગવતુ વષકાળનો પહેલો મહિનો કેટલાં નtત્ર સમાપ્ત કરે છે? ગૌતમાં ચાર નો પરિસમાપ્ત કરે છે, તે આ પ્રમાણે – ઉત્તરાષાઢા, અભિજિતું, શ્રવણ, ઘનિષ્ઠા.
ઉત્તરાષાઢા નક્ષત્ર શ્રાવણ માસના ૧૪ અહોરામને સમાપ્ત કરે છે, અભિજિતું સાત અહોરમને, શ્રવણ આઠ અહોરાત્રને, ધનિષ્ઠા એક અહોરને પરિસમાપ્ત
થાય છે.
o ભગવન ! વષકાળના બીજા માસને કેટલાં નામો સમાપ્ત કરે છે ? ગૌતમ! ચા-ધનિષ્ઠા, શતભિષા, પૂવભિાદ્રપદ અને ઉત્તરાભાદ્રપદ પરિસમાપ્ત કરે છે.
ધનિષ્ઠા નક્ષત્ર ચૌદ અહોરાત્ર સમાપ્ત કરે છે, શતભિષા સાત અહોર, પૂર્વભાદ્રપદ આઠ અહોરાત્ર અને ઉત્તરાભાદ્રપદ એક અહોરમને પરિસમાપ્ત કરે છે..
તે માસમાં આઠ અંગુલ હોસિસિછાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે, તે માસના છેલ્લા દિવસે બે પાદ અને આઠ અંગુલ પરષછાયા પ્રમાણ પરિસિ હોય છે.
o ભગવન! વપકિાળનો બીજો મહિનો કેટલાં નtત્ર સમાપ્ત કરે છે ? ગૌતમ! ત્રણ નામો પરિસમાપ્ત કરે - ઉત્તરાભાદ્રપદ, રેવતી અને અશ્વિની.
ઉત્તરાભાદ્રપદ ચૌદ અહોરાત્રથી, રેવતી પંદર અહોરાત્રથી, અશ્ચિની એક અહોરથી સમાપ્ત કરે છે.
તે માસમાં બાર ગુલ પરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. તે માસના છેલ્લા દિવસે રેખા સ્થાયી ત્રણ પદ પોરસિ થાય.
o ભગવના વષકાળનો ચોથો માસ કેટલાં નક્ષત્રો સમાપ્ત કરે છે ? ગૌતમ ઋણ – અશ્વિની, ભરણી, કૃતિકા.
અશ્ચિની ચૌદ, ભરણી પંદર અને કૃતિકા એક અહોરાત્ર વડે તેને પરિસમાપ્ત કરે છે.
તે માસમાં ૧૬-ગુલ પોરિસ છાયાથી સુર્ય પરિભ્રમણ કરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પાદ, ચાર અંગુલ પરિસિ થાય.
ભગવતુ હેમંતના પહેલા માસને કેટલા નામો સમાપ્ત કરે છે ? ગૌતમ ત્રણ • કૃતિકા, રોહિણી, મૃગશિર્ષ
કૃતિકા ચૌદ, રોહિણી પંદર અને મૃગશિર્ષ એક અહોરમ વડે તેને પરિસમાપ્ત કરે છે.
તે માસમાં ર૦-અંગુલ પોરિસ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. તે માસનો જે છેલ્લો દિવસ, તે દિવસમાં ત્રણ પાદ અને આઠ ગુલ પોરિસિ છાયા પ્રમાણ હોય છે.
o ભગવાન ! હેમંતનો બીજો માસ કેટલાં નામો સમાપ્ત કરે છે ? ગૌતમ! ચા નમો-મૃગશિર્ષ, અદ્ધિ, પુનર્વસુ, પુષ્ય.
મૃગશિર્ષ ચૌદ અહોરાત્રથી સમાપ્ત કરે છે, આદ્ધ આઠથી, પુનર્વસુ સાતથી અને પુષ્ય એક અહોરાત્રથી કરે.
ત્યારે ૨૪-ગુલ પરિસિ છાયાથી સૂર્ય પરિભ્રમણ કરે છે. તે માસનો જે છેલ્લો દિવસ, તે દિવસમાં રેખા સ્થાયીચાર પદ પરછાયા પ્રમાણ પોરિસિ હોય.
તે માસમાં સૂર્ય ચાર અંગુલ પૌરસિ છાયાથી પરિભ્રમણ કરે છે, તે માસના છેલ્લા દિવસે બે પાદ અને ચાર અંગુલ પુરુષ છાયા પ્રમાણ પોરિસિ