________________
૭/૨૮૬ થી ૨૯૮
ભોગવતી ભદ્રાતિથિની સાતમી રાત્રિ, યશોમતી - જયાતિથિની આઠમી રાત્રિ, સર્વસિદ્ધા તુચ્છા તિથિની નવમી રાત્રિ, શુભનામા-પૂતિથિની દશમી રાત્રિ ફરી ઉગ્રવતી આદિ પાંચે કહેવી.
જેમ નંદાદિ પાંચે તિથિની ત્રણ આવૃત્તિથી પંદર તિથિઓ થાય છે, તે રીતે ઉગ્રવતી આદિ ત્રણની આવૃત્તિથી પંદર રાત્રિ તિથિઓ થાય છે. હવે એક અહોરાત્રના મુહૂર્તો ગણવા મરાટે પૂછે છે ભગવન્ ! એકૈંક અહોરાત્રના કેટલાં મુહૂર્તો કહેલા છે ? ગૌતમ ! ૩૦-મુહૂર્તો કહેલા છે. તે આ રીતે – પહેલું રુદ્ર, બીજું શ્રેયાન્, ત્રીજું મિત્ર, ચોથું વાયુ, પાંચમું સુપીત, છઠ્ઠું અભિચંદ્ર,
સાતમું માહેન્દ્ર, આઠમું બલવાન ઈત્યાદિ સૂત્રાર્થવત્ છે.
હવે તિથિ વડે પ્રતિબદ્ધપણાથી કરણોના સ્વરૂપનો પ્રશ્નપૂછતા કહે છે [સૂત્ર] –
• સૂત્ર-૨૯૯ :
ભગવન્ ! કરણ કેટલા કહેલા છે ?
બલ, બાલવ,
ગૌતમ ! અગિયાર કરણ કહેલા છે, તે આ પ્રમાણે કોલવ, સ્ત્રી વિલોચન, ગર, વણિજ, વિષ્ટી, શકુની, ચતુષ્પદ, નાગ અને કિંતુભ.
ભગવન્ ! આ અગિયારે કરણોમાં કેટલા કરણ ચર છે અને કેટલાં કરણ સ્થિર કહેલા છે ?
ગૌતમ ! સાત કારણો ચર અને સાત કરો સ્થિર કહેલા છે, તે આ પ્રમાણે જાણવા.
-
-
બવ, બાલવ, કોલવ સ્મ્રુિતિલોચન ગર, વણિજ અને વિષ્ટી આ સાત કરણો ચર છે.
ચાર કરણો સ્થિર છે કહેલા છે, તે આ − શકુની, ચતુષ્પદ, નાગ અને કિંતુભ તે ચાર.
ભગવન્! આ કરણો ચર કે સ્થિર ક્યારે થાય છે ?
ગૌતમ ! શુકલપક્ષની એકમની રાત્રિ બવકરણ થાય છે.
– બીજે દિવસે બાલવ અને રાત્રે કોલવ કરણ થાય છે.
-
-
-
-
-
૧૪૩
-
-
ત્રીજે દિવસે સ્ત્રિ વિલોચન, રાત્રે ગર કરણ થાય.
ચોથે દિવસે વણિજ્ અને રાત્રે વિષ્ટી કરણ થાય.
પાંચમે દિવસે લવ અને રો બાલવ કરણ થાય.
નોમે દિવસે બાલવ, રાત્રે કોલવ કરણ થાય.
– દશમે દિવસે ત્રિવિલોચન, રાત્રે ગર કરણ થાય.
અગિયારસે દિવસે વણિજ્, રાત્રે વિષ્ટી કરણ થાય.
છઠ્ઠે દિવસે કોલવ અને રાત્રે સ્ત્રિ વિલોચન થાય.
સાતમે દિવસે ગર અને રાત્રે વણિજ્ કરણ થાય.
આઠમે દિવસે વિષ્ટી, રાત્રે નવ કરણ થાય.
૧૪૪
બારસે દિવસે ભવ, • તેરસે દિવસે કોલવ,
ચૌદશે દિવસે ગર, રાત્રે વણિજ્ કરણ થાય.
-
- પૂનમે દિવસે વિષ્ટી, રાત્રે ભવ કરણ થાય.
૦ [શુક્લ પક્ષ કહ્યો, હવે કૃષ્ણપક્ષ કહે છે
-
એકમને દિવસે બાલવ, રાત્રે કોલન કરણ હોય. બીજને દિવસે સિવિલોચન, રાત્રે ગર કરણ.
-
-
-
ત્રીજના દિવસે વણિજ્, રાત્રે વિષ્ટીકરણ હોય.
ચોથના દિવસે બવ અને રાત્રે બાલવ કરણ હોય.
- પાંચમના દિવસે કોલવ અને રાત્રે સ્મિવિલોગન હોય.
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૩
રાત્રે બાલવ કરણ થાય.
રાત્રે ત્રિવિલોચન કરણ થાય.
-
-
છઠ્ઠના દિવસે ગર અને રાત્રે વણિજ્ કરણ હોય.
– સાતમના દિવસે વિષ્ટી, રાત્રે વકરણ હોય.
– આઠમના દિવસે બાલવ, રાત્રે કોલવ કરણ હોય.
-
• નોમના દિવસે અિવિલોચન, રાત્રે ગર કરણ હોય.
– દશમના દિવસે વર્ણિ, રાત્રે વિષ્ટીકરણ હોય. અગિયારના દિવસે બવ, રાત્રે બાલવ કરણ હોય.
-
– બારસના દિવસે કોલવ, રાત્રે ત્રિવિલોચન હોય.
-
• તેરસના દિવસે ગર, રાત્રે વણિજ્ કરણ થાય.
-
• ચૌદશના દિવસે વિષ્ટી, રાત્રે શકુની કરણ થાય.
– અમારાના દિવસે ચતુષ્પદ, રાત્રે નામ કરણ થાય.
- શુકલ પક્ષની એકમે દિવસે કિંતુભ કરણ થાય છે. • વિવેચન-૨૯૯ :
ભગવન્ ! કરણો કેટલાં કહેલા છે ? ગૌતમ ! અગિયાર કરણો કહેલા છે.
તે આ પ્રમાણે – બવ, બાલવ, કોલવ, સ્ત્રીવિલોચન અન્યત્ર આને સ્થાને નૈતિલ કહેલ છે. - ૪ -
આનાં ચ-સ્થિરત્વાદિ વ્યક્તિક પ્રશ્ન –
ભગવન્ ! આ કરણોની મધ્યે કેટલાં કરણ ચર છે અને કેટલાં કરણ સ્થિર કહેલાં છે ? ગૌતમ ! સાત કરણો ચર છે કેમકે અનિયત તિથિવાળા છે. ચાર કરણો સ્થિર છે કેમકે તે નિયત તિથિભાવિ છે. - X -
બવ આદિ સૂત્રોક્ત સાત છે. આ સાત કરણોચર છે, એમ નિગમનવાક્ય કહ્યું. ચાર કરણો સ્થિર છે – શકુની આદિ આ ચાર કરણો સ્થિર કહેવા – એ
નિગમન વાક્ય છે.
પ્રારંભક અને નિગમન હવે વાક્યના ભેદથી અહીં માટે પુનરુક્તિ છે, તેમ ન સમજવું.
હવે તેના સ્થાન નિયમનો પ્રશ્ન કરતાં કહે છે – તે બધું સ્વયં સ્પષ્ટ છે,