________________
e/૨૫૯
જ્યારે ૧૮૨ માં મંડલે એકત્ર સાથે વિચારીએ, ત્યારે ૬૮૧ ભાગ પ્રાપ્ત થાય. પછી તેને ફરી ઉમેરીએ, તેથી આવેલ ૮૩-૩/૬o I ૪૨૬૧
આના વડે સર્વાત્યંતર અનંતર બીજા મંડલગત દષ્ટિપથ પ્રાપ્તતા પરિમાણ ૪૭,૧૭૯ - પto 1 ૧૯૬૧: એ રીતે એવા સ્વરૂપ સહિત કરાય ત્યારે યયોક્ત સવવ્યંતર મંડલમાં દષ્ટિપથપ્રાપ્તતા પરિમાણ થાય છે. તે ૪૭,૨૬૩ - ૧દo યોજન છે.
એ પ્રમાણે દષ્ટિપથ પ્રાપ્તતામાં કેટલા મંડલોમાં સાતિરેક પંચ્યાશી-પંચ્યાસી યોજન આગળમાં ચોયણિી-ચોર્યાશી પર્યનો ચોક્ત અધિક સહિત, ૮૩ યોજના વધારતાં-વધારતાં ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સર્વવ્યંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે.
આ સવચિંતર મડંલ સર્વબાહ્ય અનંતર મંડલથી પશ્ચાતુપૂર્વાથી ગણતા ૧૮૩મું છે. પ્રત્યેક મંડલ અહોરાત્ર ગણનાથી અહોરાક પણ ૧૮૩મું, તેનાથી આ ઉતરાયણનો છેલ્લો દિવસ ઈત્યાદિ જણાવવા કહે છે – આ બીજા છ માસ. પૂર્વોક્ત યુક્તિથી અયન વિશેષ જાણવા. આ બીજા છ માસનું પર્યવસાન ૧૮૩માં અહોરાત્રપણાથી કહ્યું. આ આદિત્ય ચાર ઉપલક્ષિત સંવત્સર છે. આના વડે નામાદિ સંવત્સરનો નિષેધ કર્યો.
ચરમ અયનના ચરમદિવસપણાંથી આ આદિત્ય સંવત્સરનું પર્યવસાન છે. એ રીતે મુહૂર્તગતિ દ્વાર પૂર્ણ થયું. - x -
હવે આઠમું દિવસ-રાશિ વૃદ્ધિ-હાનિદ્વાર કહે છે – • સૂત્ર-૨૫૯ :
ભગવન જ્યારે સૂર્ય સવન્જિંતર મંડલમાં ઉપસકમીને ચાર ચરે છે, ત્યારે દિવસ કેટલો મોટો અને રાત્રિ કેટલી મોટી હોય ?
ગૌતમ ! ત્યારે ઉત્તમ અવસ્થા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્યા ભાર મુહૂર્તની રાત્રિ હોય છે.
ત્યારે તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરમાં જતાં પહેલાં અહોરમાં અત્યંતર અનંતર મંડલને ઉસંક્રમીને ગતિ કરે છે.
ભગવાન ! જ્યારે સૂર્ય આત્યંતર અનંતર મંડલને સંક્રમીને ગતિ કરે છે, ત્યારે કેટલો મોટો દિવસ અને કેટલી મોટી રાશિ થાય છે ?
ગૌતમ ! ત્યારે જ ભાગ મુહૂર્તથી જૂન ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે અને ૧ ભાગ મુહૂર્વ અધિક ૧૨-મુહૂર્ત થાય છે.
તે નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજ અહોરમાં ચાવત ગતિ કરે છે, ત્યારે દિવસ કેટલો મોટો હોય, સત્રિ કેટલી મોટી હોય છે ?
ગૌતમત્યારે */ ભાગ મુહૂર્તથી જૂન ૧૮-બુહૂર્તનો દિવસ અને * ૧ ભાગ મુહૂર્ણ અધિક ૧૨-મુહૂર્તની રાત્રિ થાય છે.
' એ પ્રમાણે આ ઉપાયથી નિષ્ક્રમણ કરતો સુર્ય, તે અનંતર મંડલથી પછીના અનંતર મંડલમાં સંક્રમણ કરતો રજન ભાગ - ૨ ભાગ મુહૂdણી મંડલમાં દિવસોને ઘટાડતો-ઘટાડતો અને સમિ ક્ષેત્રની અભિવૃદ્ધિ કરતોકરતો સર્વ બાહ્ય મંડલને ઉપસક્રમણ કરીને ચાર ચરે છે - ગતિ કરે છે.
જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ જ્યારે સૂર્ય સવન્જિંતર મંડલથી સર્વ બાહ્ય મંડલમાં ઉપસંક્રમી ગતિ કરે છે, ત્યારે સવમ્પિંતર મંડલને છોડીને ૧૮૩ અહોરમમાં ૩૬૬ સંખ્યામાં ૬૧ મુહૂd દિવસ હોમને ઘટાડીને અને તેટલાં જ મુહૂર્ણ રાશિ ક્ષેત્રની અભિવૃદ્ધિ કરીને ગતિ કરે છે.
ભગવાન ! જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલને ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે દિવસ કેટલો મોટો થાય? રાત્રિ કેટલી મોટી થાય ?
ગૌતમ ! ત્યારે ઉત્તમ અવસ્થા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ણ રાત્રિ થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે.
આ પહેલાં છ માસ છે. આ પહેલાં છ માસનું પર્યવસાન છે.
તે પ્રવેશ કરતો સુર્ય બીજ છ માસમાં જતાં પહેલાં અહોરાત્રમાં બાહ્ય અનંતર મંડલમાં ઉપસક્રમ કરીને ગતિ કરે છે.
ભગવાન ! જ્યારે સૂર્ય બાહ્ય અનંતર મંડલમાં ઉપસંક્રમીને ગતિ કરે છે, ત્યારે દિવસ કેટલો મોટો હોય છે, રાત્રિ કેટલી મોટી હોય છે ?
ગૌતમ / ૧ ભાગ મુહૂર્ત નયૂન અઢાર મુહૂર્તની રાશિ હોય છે અને જ મુહૂર્વ અધિક ભાર મુહૂર્તનો દિવસ હોય છે."
તે પ્રવેશ કરતો સૂર્ય બીજ અહોરબમાં, બાહ્ય ત્રીજા મંડલમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે.
ભગવાન ! જ્યારે સૂર્ય બાહ્ય ત્રીજ મંડલમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે દિવસ કેટલો મોટો, રાત્રિ કેટલી મોટી હોય?
ગૌતમ! ત્યારે * મુહૂર્ત ન્યૂન અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે અને * મુહૂર્વ અધિક ભાર મુહૂર્તનો દિવસ થાય છે.
એ પ્રમાણે આ ઉપાયથી પ્રવેશ કરતો સૂર્ય તેની પછીના મંડલ થકી, તેની પછીના મંડલમાં સંક્રમણ કરતો કરતો બન્ને એકસઠાંશ ભાગ [જી મુહૂર્તથી એક એક મંડલમાં રાત્રિોઝને ઘટાડતાં-ઘટાડdઈ અને દિવસોઝની અભિવૃદ્ધિ કરતાં-કરતાં સવાજીંતર મંડલમાં ઉપસંક્રમણ કરીને ચાર ચેર છે - ગતિ કરે છે.
ભગવાન જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડલથી સવચિંતર મંડલમાં ઉપસંક્રમણ કરીને ચાર ચરે છે, ત્યારે સર્વ બાહ્યમંડલને છોડીને ૧૮૩ અહોરમમાં ૩૬૬ સંખ્યામાં / મુહૂર્વ રાત્રિ ક્ષેત્રની હાનિ જતાં અને દિવસ હોમની અભિવૃદ્ધિ કરતાં ગતિ કરે છે.
આ બીજ છ માસ છે. આ બીજા છ માસનું પર્યાવસાન છે. આ આદિત્ય સંવત્સર કહ્યો. આ આદિત્ય સંવત્સરનું પર્યવસાન કહેલ છે.