________________
૪૬
પ/ર૩૬ થી ૨૮ ચૌજન વિdlણ, મહેન્દ્રધ્વજ પoo યોજન ઉંચો, વિમાનકારી અભિયોગિક દેવ છે. બાકી બધું પૂર્વવત્ યાવતું મેરુ પર્વત સમવસરે છે [પાવતું] પર્યાપાસના કરે છે.
તે કાળે તે સમયે અરેન્દ્ર અસરરાજા બલિ એ પ્રમાણે આવે છે. વિશેષ એ કે - ૬૦,ooo સામાનિક દેવો, તેનાથી ચારગણા આત્મરક્ષક દેવો, મહામ નામે પદાતિસૈન્યાધિપતિ, મહા ઓઘસ્વરા નામે ઘંટા છે. બાકી બધું પૂવવ4 હર્ષદા જીવાભિગમવત્ છે.
તે કાળે, તે સમયે ધરણેન્દ્ર તેમજ આવે છે. તફાવત એ-૬ooo સામાનિકો, ૬-ગ્રમહિણી, ચારગણા આત્મરક્ષક દેવો, મેઘશ્વરા ઘટા, ભદ્રસેન નામે પદાdીમેન્યાધિપતિ, વિમાન ૨૫,ooo યોજના વિસ્તીર્ણ, મહેન્દ્રધ્વજ ૫૦ યોજના વિસ્તૃત છે.
એ પ્રમાણે અસુરેન્દ્ર વર્જિત બધાં ભવનવાસી ઈન્દ્રો શણવા. વિશેષ એ - અસુરોની ઓધવરા ઘંટા, નાગકુમારની મેઘવરા, સુવણકુમારની હંસસ્વરા, વિધુકુમારની કૌંચસ્વરા, અગ્નિકુમારની મંજુવરા, દિશાકુમારની મંજુઘોષા, ઉદધીકુમારની સુવરા, દ્વીપકુમારની મધુરસ્વરા, વાયુકુમારની નદીસ્વરા, સ્વનિતકુમારની નંદિઘોષા ઘંટા છે.
[૩] સામાનિક દેવો અમરેન્દ્રના ૬૪,૦૦૦ અને બલીન્દ્રના ૬૦,૦૦૦ છે. અસુરેન્દ્ર સિવાયના ઈન્દ્રોના છ-છ હજાર છે. સામાનિકોથી ચારગણા આત્મરક્ષક દેવો કહેવા.
૩િ૮] અમરેન્દ્ર સિવાયના દક્ષિણ દિશાના ઈન્દ્રોના પદાતિરીન્ય અધિપતિના નામ ભદ્રોન અને ઉત્તરના દક્ષ નામે છે.
આ પ્રમાણે વ્યંતરેન્દ્રો અને જ્યોતિકેન્દ્રોને જાણવા. ફર્ક માત્ર એ છે કે - woo સામાનિકો દેવો, ચાર અગમહિણીઓ, ૧૬,ooo આત્મરક્ષક દેવો, વિમાન ૧ooo યોજન, મહેન્દ્રdજ ૧૫ યોજન, દક્ષિણદિશાની ઘટા મંજુવા, ઉત્તરદિશાની મંજુઘોષા, પEાતી સૈાધિપતિ અને વિમાનકારી અભિયોગિક દેવો છે. જ્યોતિકોની સુવરા તથા સુરવરનિર્વાષા વંટા છે. તેઓ મેરુ પર્વત સમવસરે છે યાવતુ પર્યાપાસના કરે છે.
• વિવેચન-૨૩૬ થી ૩૮ :
ચમર અસુરેન્દ્ર અસુરરાજા ચમચંચા રાજધાનીમાં, સુધમસભામાં, ચમસિંહાસને બેઠો છે ઈત્યાદિ સૂકાર્યવત છે. બીજા પણ દેવો એમ આલાપકાંશથી સંપૂર્ણ આલાપક આ રીતે જાણવો - ચમચંયા રાજધાનીમાં વસતા ઘણાં અસુરકુમાર દેવો અને દેવીઓ શકની જેમ બાકી બધું જાણવું. તફાવત આ પ્રમાણે - કુમ પદાતિસૈન્ય અધિપતિ, ઓઘસ્વરા ઘંટા ઈત્યાદિ સૂત્રાર્થવતુ જાણવું. તેમાં વિમાન કરનાર આભિયોગિક દેવ કહ્યો છે, પણ વૈમાનિકેન્દ્રના પાલકની જેમ કોઈ નિયત નામ આપેલ નથી. બાકીનું પૂર્વવત્ - શકાધિકારમાં કહ્યા મુજબ કહેવું. વિશેષ એ
જંબૂઢીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ કે - દક્ષિણપશ્ચિમ રતિકર પર્વત છે. તે ક્યાં સુધી કહેવું ? મે પતિ સમોસરે છે અને પર્યાપાસના કરે છે, ત્યાં સુધી કહેવું.
હવે બલીન્દ્ર – તે કાળે, તે સમયે અસુરેન્દ્ર અસુરાજ બલિ હતો, તેને ચમસ્વત્ કહેવો. વિશેષ એ કે – ૬૦,ooo સામાનિકો, ચાર્ગીણાં આત્મરક્ષકો અર્થાત સામાનિકની સંખ્યાથી ચારગણાં અંગરક્ષકો છે. મહાલૂમ પદાતિ સૈન્યાધિપતિ, મહાસ્વરા ઘય છે ચમચંગાના સ્થાને બલિચંયા રાજધાની, દક્ષિણનો નિયણિમાર્ગ, ઉત્તરપશ્ચિમ રતિકર પર્વત કહેવો. બાકી યાન વિમાન વિસ્તારાદિ ચમચંયાના અધિારમાં કહ્યા મુજબ જાણવું. પર્ષદા જીવાભિગમ સૂત્રમાં કહ્યા મુજબ છે. * * * * * ચમર અધિકાર કહેતા બલીન્દ્રના અધિકારમાં હવે કહેવાનાર આઠ ભવનપતિમાં ઉપયોગી થાય છે..
પર્ષદા - અમરની આત્યંતર પર્ષદામાં ર૪,ooo દેવો, મધ્યમામાં ૨૮,ooo, બાહામાં ૩૨,૦૦૦ દેવો છે. બલીન્દ્રની આત્યંતર પર્ષદામાં ૨૦,ooo, મયમામાં ૨૪,૦૦૦, બાહ્યામાં ૨૮,૦૦૦ દેવો છે તથા ધરણેન્દ્રની આગંતર પર્ષદામાં ૬૦,૦૦૦, મધ્યમામાં 90,ooo અને બાહ્યમાં ૮૦,000 દેવો છે. ભૂતાનંદની અત્યંતર પર્ષદામાં પ0,000, મધ્યમામાં ૬૦,૦૦૦ અને બાહ્યામાં ૩૦,ooo દેવો છે. બાકીના ભવનપતિના ૧૬ ઈન્દ્રોમાં જે વેણુદેવાદિ દક્ષિણ શ્રેણિના અધિપતિઓ છે, તેમની ત્રણે પર્વદા ધરણેન્દ્રની જેમ અને ઉત્તર શ્રેણિ અધિપતિ વેણુદાષ્ટિ આદિની ભૂતાનંદની જેમ પર્ષદા જાણવી.
હવે ધરણ - તે કાળે, તે સમયે ધરણo ચમરવત્ કહેવું. તફાવત એ છે કે - ૬૦૦૦ સામાનિકો, છ ગ્રંમહિષીઓ, ચારગણાં આત્મરાકો, મેઘસ્વરા ઘંટા, ભદ્રસેન પદાતી સૈન્યાધિપતિ, વિમાન ર૫,000 યોજન, મહેન્દ્રવજ ૫૦ યોજન છે.
હવે બાકીના ભવનવાસી ઈન્દ્રની વક્તવ્યાતને અતિદેશથી કહે છે - એ પ્રમાણે ધરણેન્દ્ર મુજબ ચમર અને બલિ સુરેન્દ્રને વજીને ભવનવાસી ઈન્દ્રોમાં ભૂતાનંદાદિની વક્તવ્યતા જાણવી. વિશેષ એ કે - અસુરકુમારોની ઓઘરસ્વરા ઘંટા, નાગકુમારોની મેઘવા ઘંટા, સુવર્ણગરુડકુમારોની હંસસ્વરા ઘંટા ઈત્યાદિ સૂકાઈવ જાણવું.
આ બધાંની ઉત-અનુક્ત સામાનિક સંખ્યાને સંગ્રાહાર્થે આ ગાથા કહે છે – ચમરેન્દ્રના ૬૪,000, બલીન્દ્રની ૬૦,૦00 અને નિશ્ચયે અસુર સિવાયના ધરણેન્દ્ર આદિ અઢાર ભવનવાસી ઈન્દ્રોના સામાનિકો છ-છ હજાર જાણવા. વળી આ સામાનિકોથી ચાર-ચારગણા આત્મરક્ષક દેવો હોય છે. તેમ કહેવું.
દક્ષિણ સંબંધી અમરેન્દ્ર વર્જીત બાકીના ભવનપતિઈન્દ્રોનો પદાતી સૈન્યાધિપતિ ભદ્રસેન છે અને ઉત્તરદિશાનો બલિ સિવાયના બાકીના ઈન્દ્રોનો દક્ષ નામે પદાતિપતિ છે. - X -
હવે વ્યંતરેન્દ્ર અને જ્યોતિ કેન્દ્ર- તે શિષ્યબુદ્ધિથી પ્રાપ્ત છે. જેમ ભવનવાસી કહ્યા તેમ કહેવા. વિશેષ એ કે - ચાર હજાર સામાનિકો, ચાર અગ્રમહિણીઓ,