________________
૪/૨૦૨ થી ૨૦૫
૨૦૧
(શંકા) લોક શબ્દથી ચૌદ રાજલોકમાં પણ વ્યાખ્યાત છે. સમભૂતલથી રત્નપ્રભાથી અસંખ્યાત યોજન કોટિથી અતિકાંત હોવાથી લોકમળ, પણ ત્યાં મેરનો અસંભવ છે, તેથી ઉકત વ્યાખ્યા બાધિત છે. જો લોકશGદથી તીલોકના ૧૮૦૦ યોજન પ્રમાણ ઉચ્ચત્વ આમાં અંતલીનત્વથી છે, તો આનુ લોક મધ્યવર્તીત્વ કઈ રીતે સમજવું ? | (સમાધાન) તીછલોકમાં તીછ ભાગના ચાલ આકાર ચોક રાજ પ્રમાણ લંબાઈ-પહોળાઈની અહીં લોકશબ્દથી વિવક્ષા કરતા તેની મધ્યે મેરુ છે. * * * * • એ પ્રમાણે ‘નામ.' લોક શબ્દના સંયોજનથી લોકનાભિ. અહીં ભાવના પૂર્વવતુ જ છે. જી - સુનિર્મલ, કેમકે જાંબુનદ રનની બહુલતા છે. સમવાયાંગમાં ‘અભ્ય' એમ પાઠ છે. તેમાં આના વડે અંતરિત સૂર્યાદિ અસ્ત કહેલ છે. આ પૂર્વ-પશ્ચિમ મહાવિદેહની અપેક્ષાથી જાણવું. કાર્યનો કારણમાં ઉપચારથી રાત.
સૂર્ય, ઉપલક્ષણથી ચંદ્રાદિ પ્રદક્ષિણાથી ફરે છે, જેને તે સૂયવિd. તથા સૂર્ય વડે, ઉપલક્ષણથી ચંદ્રગ્રહ-નક્ષત્રાદિ વડે ચોતરફ ભ્રમણ શીલતાથી વીટે છે, માટે સૂર્યાવરણ. બધાં ગિરિમાં ઉન્નતવણી ઉતમ છે સમવયાંગમાં અહીં “ઉત્તર” એવો પાઠ છે. •X - X - X • દિશાની આદિ હોવાથી તે ‘દિગાદિ' કહ્યો. રુચકાદિ દિશાવિદિશાનો પ્રભવ, અષ્ટપ્રદેશાત્મક રૂચક મેરુ મધ્યવર્તી છે, તેથી મેરને પણ ‘દિગાદિ' કહેલ છે. મથrtણ • શિખર, ગિરિમાં શ્રેષ્ઠ. હવે તેનું નિયમન કહેવા-૧૬-કહ્યું.
મહાવિદેહ કહ્યું. હવે નીલવંતગિરિ કહે છે – • સૂત્ર-૨૦૬ થી ૨૦૮ -
(ર૦૬] ભગવન / જંબુદ્વીપ દ્વીપમાં નીલવંત નામે વાધિર પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રની ઉત્તરે, રમ્યક્રવર્ષની દક્ષિણે, પૂર્વી લવણ સમુદ્રની પશ્ચિમે, પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપમાં નીલવંત નામે વર્ષધર પર્વત કહેલ છે.
તે પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ પહોળું છે. નિષેધની વકતવ્યા મુજબ નીલવંતની કહેવી. વિશેષ એ કે - જીવા દક્ષિણે, ધન ઉતરે છે. ત્યાં કેસરીદ્રહ છે. દક્ષિણમાં તેમાંથી સીતા મહાનદી નીકળે છે, ત્યાંથી ઉત્તરકુરમાં વહેતી બંને ચમક પર્વત તથા નીલવંત-ઉત્તરકુરુ-ચંદ્ર-ઐરાવત-માલ્યવંતદ્રહને બે ભાગમાં વિભક્ત કરતી-કરતી, ૮,ooo નદીઓ વડે આપૂરિત થતી-થતી ભદ્રશાલવનમાં વહેતી-વહેતી મેર પતિથી બે યોજન દૂરથી પૂર્વાભિમુખ વળીને, નીચે માલ્યવંત વક્ષસ્કાર પર્વતને ચીરતી મેરુ પર્વતની પૂર્વે પૂર્વ વિદેહક્ષેત્રને બે ભાગમાં વિભાજીત કરતી-કરતી એકૈક ચકd[વિજયમાં અઠ્ઠાવીસ-અઠ્ઠાવીશ હજાર નદીઓ વડે આપૂરિત થતી-થતી કુલ-૫,૩૨,ooo નદીઓ સહિત નીચે વિજયtહાની જગતને ચીરતી પૂર્વ લવણસમુદ્રમાં પ્રવેશે છે બાકી બધું પૂર્વવતુ.
એ પ્રમાણે નાક્રિાંત પણ ઉત્તરાભિમુખ વહેતી જાણવી. ફર્ક એટલો કે - ગંધાપાતી વૃત્ત વૈતાદ્ય પર્વતની યોજનથી દૂર પશ્ચિમાભિમુખ વળીને જાય, બાકી પૂર્વવતુ, પ્રવહે અને મુખે-પ્રવેશે હકિાંત સલિલા નદી સમાન બાકી બધું
૨૦૨
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર કહેવું.
ભગવાન ! નીલવંત વધિર પર્વતમાં કેટલાં કૂટો કહેલા છે ? ગૌતમ ! નવ કૂટો કહ્યા છે. તે આ પ્રમાણે –
[૨૦] સિદ્ધ, નીલ, પૂર્વવિદેહ, સીતા, કીર્તિ, નારી, અવરવિદેહ, મ્યક અને ઉપદનિ ફૂટ
(ર૦૮) આ બધાં કૂટો પoo યોજન છે. સજધાની ઉત્તરમાં.
ભગવના નીલવંત વધિર પર્વતને નીલવંત વધિર પર્વત કેમ કહે છે? ગૌતમાં નીલ, નીલાવભાસ, નીલવંત નામે મહાહિક ચાવતુ દેવ અહીં વસે છે. આ પર્વત સર્વ વૈવ્યમય છે, તેથી નીલવંત કહેવાય છે, સાવન આ નામ નિત્ય છે.
• વિવેચન-૨૦૬ થી ૨૦૮ -
ભગવન! જંબુદ્વીપ દ્વીપમાં નીલવંત નામે વર્ષધર પર્વત કેટલાં કહેલ છે ? સ્પષ્ટ છે. વિશેષ એ - રમ્ય ક્ષેત્ર મહાવિદેહથી પર યુગ્મી મનુષ્યના આશ્રયભૂત છે, તેની દક્ષિણે નિષદના સામ્યપણાથી કહે છે – નીષધની જેમ નીલવંતનું પણ કથન કરવું. વિશેષ એ - નવા - પરમ લંબાઈ દક્ષિણથી, ધનુપૃષ્ઠ ઉત્તી છે. અહીં કેસરી દ્રહ છે. [બાકી સૂત્રાર્થવત જાણવું] - x • x - બાકીના પ્રવાહ વ્યાસ-ઉંડવાદિ, નિષઘથી નીકળતી સીતોદાના પ્રકરણમાં કહેલ છે, તેમજ અહીં કહેવું.
હવે આમાંથી જ ઉત્તરથી પ્રવૃત નારીકાંતા નદીનો અતિદેશ કરે છે. ઉકત ન્યાયથી નારીકાંતા પણ ઉત્તરાભિમુખી જાણવી. અર્થાત જેમ નીલવંતમાં કેશરીદ્રહથી દક્ષિણાભિમુખી સીતા નીકળીને, તેમ નારીકાંતા પણ ઉત્તરાભિમુખી નીકળીને, સમુદ્ર પ્રવેશ પણ તેમ હશે. તેવી આશંકાથી કહે છે - અહીં વિશેષતા એ છે કે – ગંધાપાતીથી યોજનથી દૂર પશ્ચિમાભિમુખ જઈને, ઈત્યાદિ બધું હરિકાંતા સલિલાવત્ કહેવું.
" તે આ રીતે - રમ્ય ફોનને બે ભાગમાં વિભક્ત કરતી-કરતી ૫૬,૦૦૦ નદીઓ સહિત જગતીને નીચેથી વિદારીને પશ્ચિમથી લવણસમુદ્રમાં પ્રવેશે છે. આમાં પ્રવાહ-મુખ-વ્યાસાદિ ન કહેવા. સમુદ્ર પ્રવેશમાં અધિક આલાવાને કહેલ છે. તેથી તેને પૃથક્ કહે છે -
પ્રવહમાં અને મુખમાં જેમ હરિકાંતા નદી છે, તે આ રીતે – પ્રવાહમાં ૫યોજન પહોળી, મુખના ઉદ્વેધમાં અર્ધયોજન, મુખે ૫૦ યોજન, પાંચ યોજન ઉદ્વેધથી છે. ઈત્યાદિ - ૪ -
હવે કૂટો વિશે પ્રશ્ન - નીલવંત વર્ષધર પર્વતમાં કેટલા કૂટો છે ? નવ કૂટો કહ્યા છે - સિદ્ધાયતન કૂટાદિ. તેની સંગ્રહ ગાયા ગુમાં કહી છે. જેમકે - સિદ્ધસિદ્ધાયતન, નીલવંત-નીલવંત વક્ષકારાધિપતિ કૂટ, પૂર્વ વિદેહાધિપતિ કૂટ, સીતા દેવી કૂટ, કીર્તિ-કેસરીદ્રહ દેવીકૂટ, નારી-નારીકાંતાનદી દેવી કૂટ, અપરઅપરવિદેહાધિપતિ કૂટ, રમ્યક્ - રમ્ય ક્ષેત્રાધિપકૂટ, ઉપદર્શન કૂટ.
આ બધાં કૂટ હિમવંતકૂટ વત્ જાણવા. ૫૦૦ યોજન ઉંચા છે કૂટાધિપોની રાજઘાની મેરની ઉત્તરમાં છે. હવે તેના નામનું કારણ પૂછે છે – ચોથો વર્ષધર પર્વત,