________________
૪/૧૧ થી ૧૩૩
૧૫
૧૩૬
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર
જંબૂદ્વીપ હીપમાં મહાવિદેહક્ષેત્રમાં સુકચ્છ નામે વિજય કહેલ છે. તે ઉત્તરદક્ષિણ લાંબી, કચ્છ વિજયની જેમ સકચ્છ વિજય કહેવી. વિશેષ એ કે ક્ષેમપુરા રાજધાની, સુકચ્છ નામે રાજી થશે.
ભગવાન ! જંબૂદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ગાથાપતિકુંડ કયા કહેલ છે ? ગૌતમાં સકચ્છ વિજયની પૂર્વે, મહાકચ્છ વિજયની પશ્ચિમે, નીલવંત વર્ષધર પર્વતના દક્ષિણી નિતંબે, અહીં જંબુદ્વીપદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ગાયાપતિ કુંડ કહેલ છે. જેમ રોહિતાંશકુંડ કહ્યો તેમજ યાવતુ ગાથાપતિદ્વીપમાં ભવન, તે ગાથાપતિકુંડના દક્ષિણ દ્વારથી ગાથાપતિનદી નીકળીને સુકારા અને મહાકજી વિજયને બે ભાગમાં વિભકત કરતી-કરતી ર૮ooo નદીઓ સહિત દક્ષિણમાં સીતા મહાનદીમાં પ્રવેશે છે. ગાથાપતિ મહાનદી પ્રવાહ અને મુખમાં સર્વત્ર સમાન છે. તે ૧૫ યૌજન પહોળી, અઢી યોજન ઊંડી, બંને પક્ષમાં બે પાવરવેદિકા, બે વનખંડોથી યાવતુ બંનેનું વર્ણન કરવું.
ભાવના મહાવિદેહ ક્ષેત્રમાં મહકચ્છ નામે વિજય ક્યાં કહેલ છે ? ગૌતમ નીલવંત વધિર પર્વતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, પાકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, ગાથાપતિ મહાનદીની પૂર્વે અહીં મહાવિદેહ ક્ષેત્રમાં મહાકચ્છ નામે વિજય કહેલ છે. બાકી કચ્છવિજયમાં કહ્યા મુજબ ચાવત્ મહાકચ્છમાં કહેવું. અહીં મહાકચ્છ મહર્વિક દેવ અને અર્થ કહેવો.
ભગવન મહાવિદેહ ક્ષેત્રમાં પમકુટ વક્ષસ્કારપર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ. નીલવંતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, મહાકચ્છની પૂર્વે, કચ્છાવતીની પશ્ચિમે અહીં મહાવિદેહ ક્ષેત્રમાં પમકુટ નામે વાસ્કાર કહેલ છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો છે. બાકી ચિતકુટની જેમ જાણવું યાવત્ બેસે છે. પશ્નકૂટમાં ચાર ફૂો કહેલા છે, સિદ્ધાયતનકૂટ ધમકૂટ, મહાપણમકૂટ, કછાવતીકૂટ એ પ્રમાણે યાવતું અર્થ. અહીં પHકૂટ નામે મહર્વિક ચાવતુ પોપમસ્થિતિક દેવ વસે છે. તેથી કહ્યું.
ભગવના મહાવિદેહક્ષેત્રમાં કચ્છમાવતી નામે વિજય ક્યાં કહી છે ? ગૌતમ. નીલવંતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, દ્રાવતી મહાનદીની પશ્ચિમે, પાકુટની પૂર્વે અહીં મહાવિદેહમાં કચ્છગાવની નામે વિજય કહી છે. તે ઉત્તર-દક્ષિણ લાંબી, પૂર્વ-પશ્ચિમ પહોળી છે. બાકી કચ્છ વિજય મુજબ 1ણનું યાવતું ગાવતી નામે અહીં દેવ છે.
ભગવન્! મહાવિદેહ ક્ષેત્રમાં દ્રાવતી કુંડ નામે કુંડ ક્યાં કહેલ છે ? ગૌતમા આવd વિજયની પશ્ચિમે, કચ્છમાવતી વિજયની પૂર્વ, નીલવંતના દક્ષિણી નિતંબે, અહીં મહાવિદેહ ક્ષેત્રમાં કહાવતી નામે કુંડ કહેલ છે. બાકી ગાથાપતિકુંડવત્ યાવત અર્થ જણાવું તે દ્રાવતી કુંડના દક્ષિણદ્વારથી કહાવતી મહાનદી નીકળતી કચ્છાવતી અને આવd વિજયને બે ભાગમાં વિભકત કરતીકરતી દક્ષિણમાં સીતા મહાનદીમાં પ્રવેશ છે, બાકી ગાથાપતિ મુજબ જાણવું.
ભગવાન ! મહાવિદેહ ક્ષેત્રમાં આવતું નામે વિજય ક્યાં કહી છે? ગૌતમ !
નીલવંત વઘિર પર્વતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, નલિનકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, દ્રહાવતી મહાનદીની પૂર્વે અહીં મહાવિદેહ ક્ષેમમાં આવતું નામે વિજય કહેલ છે. બાકી કચ્છ વિજયવત જાણવું.
ભગવાન ! મહાવિદેહ ક્ષેત્રમાં નલિનકૂટ ધક્ષકાર પર્વત ક્યાં કહેલ છે ? ગૌતમ! નીલવંતની દક્ષિણે, સીતાની ઉત્તરે, મંગલાવતી વિજયની પશ્ચિમે, આવઈવિજયની પૂર્વે અહીં મહાવિદેહ ક્ષેત્રમાં નલિનકૂટ નામે વક્ષસ્કારપત કહેલ છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો છે. બાકી ત્રિકૂટની જેમ ચાવતુ બેસે છે, સુધી કહેવું.
ભગવાન ! નલિનકૂટમાં કેટલા કૂટો કહેલા છે ? ગૌતમ! ચાર ફૂટો કહેલા છે, તે આ રીતે - સિંહદ્વાયતન ફૂટ નલિનકૂટ, આવર્તકૂટ, મંગલાddફૂટ આ કૂટો પoo યોજન ઊંચા છે, રાજધાનીઓ ઉત્તરમાં છે.
ભગવાન ! મહાવિદેહ ક્ષેત્રમાં મંગલાવત્ત નામે વિજય ક્યાં કહી છે ? ગૌતમાં નીલવંતની દક્ષિણે, સીતાની ઉત્તરે, નલિનકૂટની પૂર્વે પંકાવતીની પશ્ચિમે અહીં મંગલાવર્ત નામે વિજય કહેલ છે. કચ્છ વિજયવતું આ પણ કહેવું યાવ4 મંગલાdd નામે દેવ અહીં વસે છે, તેથી કહે છે.
ભગવન મહાવિદેહક્ષેત્રમાં પંકાવતીકુંડ નામે કુંડ ક્યાં કહેલ છે ? ગૌતમમંગલાવની પૂર્વે, ફકલ વિજયની પશ્ચિમે, નીલવંતના દક્ષિણી નિતંબે અહીં પકાવતી યાવતુ કુંડ કહેલ છે. તે ગાથાપતિકુંડના પ્રમાણવ4 જાણવું ચાવતું મંગલાવત્ત અને પંકલાવd વિજયને બે ભાગમાં વિભકત કરતી-કરdlo બાકી પૂર્વવતુ ગાથાપતિકુંડ મુજબ જાણવું.
ભગવના મહાવિદેહ ક્ષેત્રમાં મુકલાવત્ત નામે વિજય ક્યાં કહે છે? ગૌતમ નીલવતની દક્ષિણે, સીતાની ઉત્તરે પંકાવતીની પૂર્વે એક રોલ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે અહીં પુલાdd નામે વિજય કહેલ છે. કચ્છવિજયની માફક તે કહેવી ચાવત પુકલ નામે મહહિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવ અહીં વસે છે. તેથી આ નામ છે.
ભગવાન મહાવિદેહ ક્ષેત્રમાં એક શૈલ નામક વક્ષસ્કાર પર્વત ક્યાં કહેલ છે? ગૌતમાં પુકલાdd ચક્રવર્તી વિજયની પૂર્વે યુકલાવતી ચક્રવર્તી વિજયની પશ્ચિમે, નીલવંતની દક્ષિણે, સીતાની ઉત્તરે, અહીં એક રોલ નામે વક્ષસ્કાર પર્વત કહેલ છે. ચિત્રકૂટ સમાન જાણવું ચાલતું દેવો ત્યાં બેસે છેચાર ફૂટો છે, તે આ રીતે - સિદ્ધાયતનકૂટ, એકલ ફૂટ પુકલાવfકૂટ, પુષ્કલાવતી કૂટ, કૂટો પૂર્વવત પoo યોજન ઉંચા છે યાવત ત્યાં એકૌલ નામે મહર્વિક દેવ છે.
ભગવાન મહાવિદેહ ક્ષેત્રમાં પુકલાવતી નામે ચક્રવર્તી વિજય ક્યાં કહેલ છે ? ગૌતમાં નીલવતની દક્ષિણે, સીતાની ઉત્તરે, ઉત્તરીય સીતામુખવનની પશ્ચિમે, એકપીલ બક્ષકાર પર્વતની પૂર્વે અહીં મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી નામે વિજય કહેલી છે. તે ઉત્તરદક્ષિણ લાંબી છે, એ પ્રમાણે કચ્છવિજયવત્ કહેવું યાવતુ પુકલાવતી દેવ અહીં વસે છે