________________
૧૦
જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
૪/૧૬૬
૧૬૯ ૨૬૫,૬૩૬ યોજન પરિધિથી છે બાકી જેમ ચમરચંચા રાજધાની છે, તેમ પ્રમાણ કહેવું. તે મહહિક, મહાપુતિક છે.
ભગવના તેને માલ્યવંત વક્ષસ્કાર પર્વત કેમ કહે છે? ગૌતમાં માવત વણાકાર પતિમાં -દેશમાં ત્યાં-ત્યાં ઘણાં સાિ નવમાલિકા યાવતું મતિકા
ભો છે. તે ગુમો પંચવર્મી કમને કસમિત કરે છે. તે માત્રવત વક્ષસ્કાર પર્વતના બહુ સમરમણીય ભૂમિભાગને વાય દ્વારા કંપિત અષ્ણ શાખાથી મુકત થના પંજોપચાર યુકત રે છે. અહીં માલ્યવંત નામે મહદિક યાવત પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તેથી હે ગૌતમાં એમ કહેલ છે. અથવા તે યાવતું નિત્ય છે.
• વિવેચન-૧૬૬ -
ભદંતા!માલ્યવંત વક્ષસ્કાર ગિરિમાં હરિસ્સહકુટ ક્યાં છે? પૂર્ણભદ્રવી ઉત્તરમાં, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણે છે. તે ૧૦00 યોજન ઉર્વ-ઉંચો, બાકીનું ચમકગિરિ પ્રમાણથી જણવું. તે આ છે – ૫૦ યોજન ઉદ્દેદથી મૂળમાં, ૧ooo યોજન લાંબોપહોળો છે -x-x- આના અધિપતિની બીજી રાજધાનીથી દિશા પ્રમાણાદિથી વિશેષ છે, તેની વિવક્ષા - રાજધાની ઉત્તરમાં છે. તેનું વર્ણન - મેરુ પર્વતની ઉત્તરમાં તીર્થો અસંખ્યાત દ્વીપ સમુદ્રો ગયા પછી, બીજા જંબૂદ્વીપ દ્વીપમાં ઉત્તરમાં ૧૨,ooo યોજના જઈને અહીં હરિસ્સહ દેવની હરિસ્સહા રાજધાની કહેલ છે. તે ૮૪,000 યોજન લાંબી-પહોળી, ૨,૬૫,૬૩૨ યોજનની પરિધિચી છે. બાકી-જેમ ચમરેન્દ્રની રાજધાની ભગવતી સૂત્રમાં કહી છે, તે પ્રમાણ પ્રાસાદાદિનું કહેવું.
અહીં મહર્તિક, મહાધુતિક શબ્દોથી આના નામ નિમિત્ત પ્રશ્નોત્તર સૂચવેલ છે. જેમકે - ભગવન્! તેને હરિસ્સહકૂટ કેમ કહે છે ? ત્યાં ઘણાં ઉત્પલો, પદો હરિસ્સહકૂટ સમાન વર્ણવાળા છે ચાવત્ હરિસ્સહ નામે દેવ ત્યાં વસે છે, તેથી અથવા તે શાશ્વત નામ છે. હવે વક્ષસ્કારના નામા પ્રશ્ન કરે છે -
ઉત્તરમાં - માલ્યવંત વક્ષસ્કાર પર્વતમાં તે-તે સ્થાનમાં ઘણાં સરિકા, નવમાલિકા ચાવતું મગદૈતિકા ગુeો છે. તે ફોગાનુભાવથી સદૈવ પંચવર્ણા પુષ્પો ઉત્પન્ન કરે છે. માલ્યવંત પર્વતના બહુ સમ રમણીય ભૂમિભાગને વાયુથી કંપિત આદિ પૂર્વવતું. તેથી માવ્ય-પુષ, નિત્ય જ્યાં હોય છે, તે માશવંત. માલ્યવંત દેવ અહીં મહર્તિક ચાવતું પલ્યોપમસ્થિતિક દેવ વસે છે, માટે માલ્યવંત.
વિદેહ બે છે – પૂર્વ અને પશ્ચિમ. મેરુની પૂર્વે છે, તે પૂર્વ વિદેહ, તે સીતા મહાનદીના દક્ષિણ-ઉત્તર ભાગથી બે ભાગમાં વિભક્ત છે, એ રીતે જે મેરની પશ્ચિમમાં છે, તે પશ્ચિમ વિદેહ છે. તે પણ સીતોદાને બે ભાગમાં વિભક્ત કરે છે. એ રીતે વિદેહના ચાર ભાગો દશવિલા છે. તેમાં વિજય વક્ષસ્કારાદિ - X- નિરૂપે છે
તેના એક ભાગમાં યથાયોગ્ય માલ્યવંતાદિ ગજદંત વક્ષસ્કાર ગિરિની નીકટ એક વિજય તથા ચાર સરળ વક્ષસ્કારો અને ત્રણ અંતર્નદી છે. આ સાતના છે અંતરો છે. - X - X - તેથી અંતરમાં એકેકના સદભાવથી છ વિજયો, આ વક્ષસ્કારાદિ, એકૈક અંતર્નદી અંતરિતથી ચાર પર્વતના તમાં સંભવે છે, તેથી અંતર્નદી ત્રણ છે, વ્યવસ્થા સ્વયં જાણી લેવી તથા વનમુખની અવધિ કરીને એક
વિજય, તેથી પ્રતિ વિભાગમાં આઠ વિજય, ચાર વક્ષસ્કાર, ત્રણ અંતર્નાદી, એક વનમુખ જાણવા.
અહીં આ ભાવના છે – પૂર્વ વિદેહમાં માલ્યવંત ગજદંત પર્વતની પૂર્વે, સીતાની ઉત્તરે એક વિજય, તેની પૂર્વે પહેલો વક્ષસ્કાર, તેની પૂર્વે બીજી વિજય, તેની પૂર્વે પહેલી અંતર્નાદી * * * * * એ ક્રમે આઠમી વિજય સુધી કહેવું. પછી એક વનમુખ જગતી નીકટ છે.
એ પ્રમાણે સીતાની દક્ષિણે પણ સૌમનસ ગજદંત પર્વત પૂર્વે પણ આ વિજયાદિક્રમ કહેવો. એ જ રીતે-x• બાકીના જાણવા. હવે પ્રદક્ષિણા ક્રમે નિરૂપતા, પ્રથમ વિભાગમુખમાં કચ્છવિજય -
• સૂત્ર-૧૬૭ થી ૧૬૯ -
[૧૬] ભગવન જંબુદ્વીપ દ્વીપમાં કચ્છ નામે વિજય ક્યાં કહેલ છે ? ગૌતમ સીતા મહાનદીની ઉત્તરે, નીલવંત વધિર પર્વતની દક્ષિણે, ચિત્રકૂટ વજ્ઞકાર પર્વતની પશ્ચિમે, માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વે અહીં જંબુદ્વીપ દ્વીપમાં મહાવિદેહ રોગમાં કચ્છ નામે વિજય કહેલ છે. તે ઉત્તર દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો, પચંક સંસ્થાને સંસ્થિત છે. તે ગંગાનદી, સિંધુનદી અને વૈતાદ્ય પર્વતથી છ ભાગમાં વિભક્ત છે. તે ૧૬,૫૯-૧૬ યોજન લાંબી, રર૧૩ યોજનથી કંઈક જૂન પહોળી છે.
કચ્છ વિજયના બહમદયદેશ ભાગમાં અહીં વૈતાય નામે પર્વત કહેલ છે, તે કચ્છ વિજયને બે ભાગમાં વિભકત કરતો રહેલ છે તે આ - દક્ષિણ કચ્છ અને ઉત્તરકચ્છ..
ભગવાન ! જંબુદ્વીપદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં દક્ષિણાઈ કચ્છ નામક વિજય ક્યાં કહી છે ? ગૌતમ વૈતાઢય પર્વતની દક્ષિણે, સીતા મહાનદીની ઉત્તરે, ચિત્રકૂટ વક્ષસ્કારપર્વતની પશ્ચિમે, માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વે અહીં જંબૂદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં દક્ષિણાર્ધકચ્છ નામે વિજય કહેલ છે. તે ઉત્તરદક્ષિણ લાંબી, પૂર્વ-પશ્ચિમ પહોળી, ૮૨૭૧-*/૧૯ યોજન લાંબી, ૨૨૧૩ યોજનથી કંઈક જૂન પહોળી, પલ્ચક સંસ્થાન સંસ્થિત છે.
ભગવન! દાક્ષિણાઈ કચછની વિજયના કેવા આકાર-ભાવ-પ્રત્યાવતાર કહેલ છે ? ગૌતમ! બહુરામ રમણીય ભૂમિભાગ કહેલ છે, તે આ • ચાવતું કૃત્રિમ અને અકૃત્રિમ વડે શોભિત છે.
ભગવન દાક્ષિણાદ્ધ કચ્છ વિજયના મનુષ્યના કેવા આકાર-ભાવપ્રત્યવતાર કહેલ છે ? ગૌતમ ! તે મનુષ્યોના સંઘયણ છ ભેદે છે યાવત સર્વે દુઃખોનો અંત કરે છે.
ભગવાન ! જંબુદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં કચ્છવિજયમાં વૈતાદ્ય નામે પર્વત કયાં કહેલ છે ? ગૌતમ ! દાક્ષિણદ્ધિ કચ્છ વિજયની ઉત્તરે, ઉત્તરાઈ કચ્છની દક્ષિણે, ચિત્રકૂટની પશ્ચિમે, માલ્યવંત વાકારની પર્વતની પૂર્વે અહીં કચ્છવિજયમાં વૈતાઢય નામે પર્વત કહેલ છે, તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ