________________
૪/૧૩૦
૧૬
૧૩૨
જંબૂદ્વીપપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
શિકુિમાર દેવની લધુ હિમવંતા રાજધાની કહી છે તે ૧૨,ooo યોજન લાંભીપહોળી છે. એ પ્રમાણે વિજય રાજધાની સર્દેશ કહેવી. એ પ્રમાણે બાકીના ફૂટોની વક્તવ્યતા પણ જાણવી. લંબાઈ, પહોળાઈ, પરિધિ પ્રાસાદદેવતા, સીંહાસન પરિવાર, તેના દેવદેવીઓ અને રાજધાની જાણવી. તેમાં લઘુહિમવત, ભરત, હૈમવત અને વૈશ્રમણ ફૂટોમાં દેવો રહે છે, બાકીના કૂટોમાં દેવીઓ રહે છે.
ભગવંતા તે લઘુહિમવંત વર્ષધર પર્વત કેમ કહેવાય છે? ગૌતમ ! મહાહિમવંત ધિર પર્વતની અપેક્ષાથી લંબાઈ, ઉરd, ઉદ્વધ, પહોળાઈ અને પરિધિને આશીને કંઈક લઘુતર, સ્વતર તથા નિમ્નતર છે. અહીં લઘુહિમવંત દેવ મહહિક ચાવતુ પલ્યોપમ સ્થિતિક વસે છે. એ કારણથી છે ગૌતમ! એમ કહે છે - લઘુ હિમવત વર્ષધર પર્વત કહેવાય છે. અથવા હે ગૌતમ ! લઘુ હિમવતનું એ શાશ્વત નામ કહેલ છે. જે હંમેશા હતુ-છે-રહેશે.
• વિવેચન-૧૩૦ :
લઘુહિમવંત આદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે – સિદ્ધાયતન કૂટ, લઘુ હિમવંત ગિરિકુમારદેવકૂટ, ભરતાધિપ દેવકૂટ, ઈલાદેવી સુરાદેવીના કૂટો, ૫૬ દિકકુમારીદેવી, વર્ગ મોનો દેવીકૂટ, ગંગાદેવી કૂટ આદિ.
હવે તેના સ્થાનાદિ સ્વરૂપને કહે છે – લઘુ હિમવંત વર્ષધર પર્વતમાં સિદ્ધાયતન કટ ક્યાં છે ? ઉત્તરસૂત્ર વ્યક્ત છે. વિશેષ એ-૫oo યોજન ઉંચો, મૂલમાં પ૦૦ યોજન વિસ્તાર ઈત્યાદિ સ્ત્રાર્થમાં કહ્યા મુજબ જાણવું. * * * * * આવો ભાવ છે. • ૧૧૮૫ યોજના પૂર્ણ, શેષ ત્રણ ક્રોશ, ૮૨૩ ધનુષ તેથી ક્યાંક ૧૧૮૬ યોજન કહે છે. તયા ઉપરના ૩૯૧ યોજનમાં કંઈક ન્યૂનમાં પણ આ ભાવ છે - 9૯૦ યોજના પૂર્ણ, શેષ બે કોશ, ૭૫ ધનુષ્પ તેથી કંઈક ન્યૂન ૩૯૧ યોજના કહ્યા. બાકી સ્પષ્ટ છે.
- હવે અહીં પરાવરવેદિકાદિ કહે છે - તે પ્રગટ છે. હવે અહીં જે છે તે ક્રમથી કહે છે - સિદ્ધાયતન આદિ. અહીં વૈતાદ્યના સિદ્ધાયતન કૂટની માફક અહીં વર્ણન લેવું. બીજું તેમાં કહેલ સિદ્ધાયતનાદિ વર્ણન કરવું. હવે અહીં જ લઘુહિમવંતગિરિના કૂટની વક્તવ્યતા કહે છે –
ભગવ' લઘુ હિમવંત વર્ષધર પર્વતમાં લઘુ હિમવત્ કૂટ ક્યાં કહેલ છે? ઉત્તરસૂઝ પૂર્વવતુ. અતિદેશ સૂરમાં - સિદ્ધાયતન કૂટના ઉચ્ચવ, વિર્કભ, પરિક્ષેપ મુજબ અહીં હિમવત કૂટમાં પણ જાણવું. અહીં ઉપલક્ષણથી પાવર વેદિકાદિ અને સમભૂમિભાગ વર્ણન પણ જાણવું. તે ક્યાં સુધી કહેવું - બહુસમ મણીય ભૂમિભાગના બહુ મધ્યદેશ ભાગે એક મોટો પ્રાસાદાવતંસક કહેલ છે. પ્રાસાદોની - લંબાઈથી બમણું ઉંચુ વાસ્તુ વિશેષમાં અવતંસક સમાન-શેખરક સમાન પ્રાસાદાવતુંસક અર્થાતુ પ્રધાન પ્રાસાદ. તે ૬ચા યોજન ઉંચા, ૩૧ી યોજન વિસ્તાર, સમચતુરસ હોવાથી સૂત્રકારે લંબાઈ જણાવી નથી, તેનો હેતુ વૈતાઢ્ય કૂર્તા પ્રાસાદાધિકારમાં નિરૂપિત છે, ત્યાંથી જાણવું.
તે પ્રાસાદ કેવો છે ? અભિમુખ્યતાથી સર્વતઃ વિનીગત ઉંચો-પ્રબળતાથી બધી દિશામાં પ્રવૃત છે. અથવા આકાશમાં ઉષ્ણત-પ્રબળતાથી ચોતરફ તીર્થી પ્રગૃત એવા પ્રકારે જે પ્રભા વડે બદ્ધ સમાન રહે છે. અન્યથા કઈ રીતે તે અતિ ઉંચે નિરાલંબ
રહે ? અહીં ઉપેક્ષાથી આમ સૂચવેલ છે - ઉદ્ધ, અધો, તીર્ણ લંબાઈથી જે પ્રાસાદપ્રભા, તે વળી રજૂઓ વડે બદ્ધ હોય અથવા પ્રબળ શ્વેતપ્રભાપટલતાથી પ્રકથિી રાતી એવી હોય. અનેક પ્રકારના જે મણી અને રનો, તેના વિવિધરૂપે કે આશ્ચર્યવાન, વાયુ વડે કંપિત અમ્યુદયસૂચક વૈજયંતી નામની જે પતાકા અથવા વૈજયંતીની પાશ્ચકણિકાથી પ્રધાન પ્રતાકા. ઉપર-ઉપર રહેલ છકો, તેના વડે યક્ત, ઉંચા, ૬. યોજન પ્રમાણ. તેથી જ ગગન તલને પણ ઉલ્લંઘતા શિખરો જેના છે તે. ઘરની ભીંતોમાં રહેલ જાલક-જાળી, તેની વચ્ચે વિશિષ્ટ શોભા નિમિતે રનોની રચના જેમાં છે તે. પાંજરાથી બહાર નીકળેલ સમાન. જેમ કોઈપણ વસ્તુ વાંસાદિના પ્રચછાદન વિશેષથી બહાર કરી, અત્યંત-અવિનષ્ટ છાયા હોય, તેમ તે પ્રાસાદાવતુંસક છે. અથવા જાલાંતરગત ન સમુદાય વિશેષથી તે ઉઘાડાતા તેમની જેવો છે. વિકસિત કમળ વિશેષ દ્વારાદિમાં રનાદિથી ચિત્રિત હોય તેવો છે. અંદર બહાર સ્નિગ્ધ છે. રક્ત સુવર્ણની જે રેતી તેના પ્રતા પ્રાંગણમાં છે. બાકી પૂર્વવતું.
હવે આના નામાર્થની વ્યાખ્યા કરે છે – ભગવત્ કયા કારણે લઘુહિમવંતકૂટ આ નામે ઓળખાય છે ? ગૌતમ! લઘુહિમવંત નામે મહદ્ધિક દેવ ચાવત્ અહીં વસે છે. * * * * *
હવે એની રાજધાનીની વક્તવ્યતા કહે છે - લઘુ કે શુદ્ધ હિમવતી રાજધાની ક્યાં છે ? સૂત્ર સ્પષ્ટ છે. લધુ હિમવંતકૂટ ન્યાયથી બાકીની ભરતકૂટાદિ વક્તવ્યતા પણ જાણવી. લંબાઈ, પહોળાઈ, પરિધિ અને ઉપલક્ષણથી ઉચ્ચત્વ પણ કહેવું. * * • અહીં દેવતા શબ્દ દેવજાતિવાચી છે, તેથી ભરતાદિ દેવો, ઈલાદેવી આદિ દેવી લેવા. • x x• અહીં ઈલાદેવી, સુરાદેવી પ૬-દિકકુમારી ગણની અંતર્વત જાણવી. આના કટોની વ્યવસ્થા પૂર્વ, પૂર્વની ઉત્તર, ઉત્તર, પશ્ચિમમાં જાણવી.
- હવે આ લઘુહિમવંત નામનું કારણ કહે છે - તે લઘુહિમવંત વર્ષધર પર્વત કેમ કહેવાય છે ? ગૌતમ ! મહાહિમવંત વર્ષધરની અપેક્ષાથી લંબાઈ આદિ બધામાં કંઈક લઘુતર-યોજન પ્રમાણથી આયામાદિની અપેક્ષાએ હ્રસ્વતર, ઉદ્વેધ અપેક્ષાથી ઓછો છે, બીજું અહીં લઘુ હિમવંત દેવ વસે છે બાકી પૂર્વવતું.
હવે આ વર્ષધરી વિભક્ત હૈમવતક્ષેત્રની વક્તવ્યતા - • સૂઝ-૧૩૧ -
ભગવન્! જંબૂલીપ દ્વીપમાં હેમવત નામે ફોઝ ક્યાં કહેલ છે ? ગૌતમ! મહાહિમવત વર્ષધર પર્વતની દક્ષિણે, લઘુહિમવત વર્ષધર પર્વતની ઉત્તરે, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે આ જંબૂદ્વીપ દ્વીપમાં હેમવત ક્ષેત્ર કહેલ છે.
- આ ક્ષેત્ર પૂર્વ-પશ્ચિમ લાંબુ ઉત્તર-દક્ષિણ પહોળું, પલ્ચક સંસ્થાન સંસ્થિત, બે તરફ લવણસમુદ્રને ઋષ્ટ, પૂર્વની કોટિણી પૂર્વ લવણસમુદ્રને ધૃષ્ટ, પશ્ચિમી કોટિથી પશ્ચિમ લવણસમુદ્રને ઋષ્ટ છે. ૧૦૫-૫૯ યોજન વિસ્તારથી છે. તેની બાહા પૂર્વ-પશ્ચિમ ૬૭૫૫/૧૬ યોજન લાંબી છે. તેની જીવા ઉત્તરમાં પૂર્વપશ્ચિમ બંને બાજુ લવણસમુદ્રને સૃષ્ટ, પૂર્વની કોટીથી પૂર્વ લવણસમુદ્રને સૃષ્ટ,