________________
૪/૧૨૯
૧૨૩
૧ર૮
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર
કંડ પરિધિ વિવાથી પ્રવૃત છે, તેમ સંભવે છે. તેથી દોષ નથી. તવ કેવલિગમ્ય.
ઉદ્વેધ-ઉંડાઈ, અચ્છ-નિર્મળ, ગ્લણ-ગ્લણ પુદ્ગલથી નિષ્પાદિત, તમયરૂપાના કિનારા જેના છે તે. સમ-ગર્તાના સભાવથી વિષમ નહીં. * * * વજમય પાષાણની ભીંત જેની છે તે, વજમય તલયુક્ત. સુવર્ણ-પીળહેમ, સુભ-ફાયવિશેષમય વાલુકા. વૈડૂર્યમણિમય ફટિકરન્ન સંબંધી પટલમય તટ સમીપવર્તી ઉad પ્રદેશયુકત જળમાં પ્રવેશ કે નિર્ગમન સુખે થઈ શકાય છે તેવું તેના કિનારા મણિથી સુબદ્ધ છે. - X - X - વપ-કેદાર જળ સ્થાન, ગંભી-તળીયુ ન મળે તેવો, સંછન્ન-જળ વડે અંતરિત. અહીં બિસમૃણાલના સાહચર્યચી પદ્દિાની પનો જાણવા. બિસ-કંદ, મૃણાલપહાનાલ, ઘણાં ઉત્પલ-કુમુદ-નલિન-સુભગ-સગંધિક ઈત્યાદિ વિકવર કમળો, કિંજક વડે ઉપશોભિત છે, ભ્રમર વડે કમલ અને કુમુદ ભોગવાઈ રહ્યા છે. અચ્છ-સ્વરૂપથી સ્ફટિકવતું, વિમલઆગંતુક મલરહિત. પથ્ય-આરોગ્યકરણથી જળ વડે પૂર્ણ. પડિહત્યઅતિપ્રભૂત મત્સ્ય અને કાચબા તેમાં ભમે છે. અનેક પક્ષીના યુગલો અહીં-તહીં ફરે છે. સારસાદિ જળચરના અવાજની અપેક્ષાથી મધુર સ્વર અને હંસ-ભ્રમરાદિના કજિતની અપેક્ષાથી નાદ કરે છે. - X - X - પ્રાસાદીય શબ્દથી પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ લેવું.
( ધે પરાવરક્વેદિકાવર્ણન - તે સ્પષ્ટ છે. અહીં સુખેથી પ્રવેશ-નિર્ગમન કઈ રીતે થાય છે ? તે ગંગાપ્રપાતકુંડની ત્રણે દિશામાં ત્રણ સોપાન પ્રતિરૂપક કહેલ છે. વ્યાખ્યા પૂર્વવત - x - mતીનું વર્ણન તુલ્ય હોવાથી કહ્યું. વિશેષ એ - ઉતરવા ચડવામાં આલંબનના હેતુરૂપ, અવલંબન બાહા-બંને પડખે આલંબન આશ્રયરૂપ ભિતો.
તે ઝિસોપાન પ્રતિરૂપકની આગળ પ્રત્યેકમાં તોરણ કહ્યા છે. તે તોરણો વિવિધ મણિમય તંભો ઉપર રહેલ છે - x • સંન્નિવિષ્ટ - સમ્યક્ નિશ્ચલપણે અપદપરિહારથી નિવિટ. વિવિધ મુક્તાફળ આરોપિત જેમાં છે તે તથા વિવિધ તારિકારૂપથી ઉપચિત છે. તોરણોમાં જ શોભાર્થે તારિકા બંધાય છે તે લોકપ્રતીત છે. ઈહામૃગ-વર, ઋષભ-વૃષભ, વાલ-સર્પ, ફુડ-મૃગવિશેષ, શભ-અષ્ટાપદ, ચમરઅટવીની ગાય - X- આ બધાંના ચિત્રોથી ચિત્રિત છે. સ્તંભની ઉપવર્તી વજર્વેદિકાથી પરિકરિત છે, અભિરમણીય છે. વિશિષ્ટ શકિતવાળા પુરુષ વિશેષના સમશ્રેણિક યુગલથી સંચરતી એવી બે પુરુષ પ્રતિમાથી યુક્ત છે - ૪ -
અર્ચિ-મણિરત્નોની પ્રભા સહિત પરિવારણીય, હજારો રૂપક યુક્ત, અત્યથી પ્રમાણ જેનું છે કે, અત્યર્ય દેદીપ્યમાન, જોતાં જ આંખને ચોંટી જાય તેવું. બાકી સુબોધ છે. વિશેષ એ કે – ઘંટાવલિના વશથી ચલિત મધુર અને મનોહર સ્વર જેમાં છે તે. - x -
તે તોરણોની ઉપર ઘણાં કૃષ્ણ ચામરdજ છે. એ પ્રમાણે નીલ ચામર tવજાદિ પણ કહેવા. તે બધાં કેવા છે ? તે કહે છે. - આકાશ સ્ફટિકવતુ અતિ નિર્મળ, ગ્લણ મુગલ સ્કંધ નિમપિત, રૂધ્યમય વજમય દંડની ઉપર પ જેમાં છે તે. રૂપાના પની મથે વજમય દંડ જેમાં છે તે. જલજ કુસુમોના પડા આદિવતું અમલ, પણ કુદ્રવ્ય ગંધ સંમિશ્ર ગંધ જેમાં વિધમાન નથી તે જલજામલગંધિકા. તેથી જ સુરમ્ય,
પ્રાસાદીય ઈત્યાદિ પૂર્વવતુ.
હવે ગંગાદ્વીપ વકતવ્યતા - તે ગંગાધપાતકુંડના બહુમધ્યદેશ ભાગમાં અહીં એક મોટો ગંગાદેવીના આવાસભૂત દ્વીપ છે તે ગંગાદ્વીપ કહેવાય છે. તે આઠ યોજન લાંબો-પહોળો, સાતિરેક-૨૫-યોજન પરિક્ષેપચી, બે કોશ જળપર્યન્તથી ઉંચો છે. ચોતરફ વર્તતા જલ કે જળથી આવૃત્ત ક્ષેત્રનો દ્વીપ રૂપે વ્યવહાર છે. • x - તે ગંગાદ્વીપ એક પાવક્વેદિકા, એક વનખંડથી ચોતરફથી સંપવૃિત છે તેનું વર્ણન જગતીની પાવરવેદિકાવતુ જાણવું. હવે તેમાં જે છે, તે કહે છે –
ગંગાદ્વીપની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે. તેના બહુમધ્યદેશ ભાગમાં ગંગાદેવીનું એક મોટું ભવન કહેલ છે. લંબાઈ આદિ શય્યાના વર્ણન પર્યા સૂત્ર ભવનાનુસાર જાણવું.
હવે નામનો અવર્થ કહે છે - તે સ્પષ્ટ છે. હવે ગંગા જે રીતે જેમાં સકે છે, તે કહે છે - તે ગંગાપ્રપાત કુંડના દક્ષિણના તોરણથી નીકળી ગંગા મહાનદી ઉત્તરાદ્ધ ભરતક્ષેત્રમાં જતા-જતા રૂooo નદી વડે આપૂર્ય-આપૂર્ય ભરતા ખંડપ્રપાતગફાની નીચે વૈતાદ્ય પર્વતને ભેદીને દક્ષિણાદ્ધ ભરતોમમાં જતાં-જતાં દક્ષિણાદ્ધ ભરતોનના બહુમધ્યદેશભાગમાં જઈને પૂર્વાભિમુખ વળીને ૧૪,ooo નદીથી સંપૂર્ણ આપૂરિત કરીને જંબૂદ્વીપના પ્રકારની નીચેથી ચીરીને પૂર્વના લવણસમુદ્રમાં અવતરે છે.
હવે આ જ પ્રવાહ-મુખનો પૃયુત્વ-ઉદ્વેધ દશવિ છે - ગંગા મહાનદી વહીને જે સ્થાનથી નદી વહેવાને પ્રવર્તે છે, તે પ્રવહ. પડાદ્રહના તોરણથી નીકળે છે. તેમાં છ યોજન અને એક કોશ પહોળું, અર્ધ ક્રોશ ઉહેધરી છે. મહાનદીમાં સર્વત્ર ઉદ્ધઘના પોતાના વ્યાસનો ૫૦મા ભાગ રૂપપણાથી છે. પડાદ્ધહ તોરણનો વ્યાસ પચી આટલાથી જેટલા ક્ષેત્ર તે વ્યાસ અનુવૃત છે તેટલા નથી પછી અર્થાતુ ગંગા પ્રપાત કંડથી નીકળીને પછી. આના વડે જે બીજે પ્રવહ શબ્દથી મકરમુખ પ્રણાલ નિર્ગમ કે પ્રપાતકુંડ તિર્ગમ કહેલ છે તે નથી. - x • x • એમ ઉદ્વેધમાં પણ જાણવું.
મામા-મામાના ક્રમે-કમે પ્રતિયોજન સમુદિત બંને પડખે દશ ધનુની વૃદ્ધિથી પ્રતિ પાર્વે પાંચ ધનની વૃદ્ધિ જાણવી. વધતાં-વધતાં મુખે-સમુદ્રપ્રવેશમાં ૬શા. યોજન વિકંભરી છે કેમકે પ્રવહમાનથી મુખમાતના દશગુણવથી છે. સકોશ યોજના ઉઘથી શા યોજન પ્રમાણ મુખ વ્યાસના ૫૦માં ભાગે આટલો જ લાભ થાય. બંને પડખે બે પાવર વેદિકા અને વનખંડો વડે સંપરિક્ષિત ગંગા છે.
પ્રતિયોજન દશ ધનુષની વૃદ્ધિ આ રીતે છે - x - ગંગાના પ્રવાહમાં વાસ છે યોજન, એક કોશ, મુખમાં ૬૨ યોજન-૨-કોશ છે. તેમાં મુખના ત્રાસથી પ્રવાહ વ્યાસ બાદ કરતાં ૫૬ યોજન, ૧ કોશ થાય. યોજનના ક્રોશ કરવા માટે ચાર વડે ગુણીને ઉપર એક કોશ ઉમેરતાં થશે-૨૨૫ ક્રોશ તેના ધનુષ કરવા ૨૦oo વડે ગુણતાં થશે ૪,૫૦,૦૦૦, પછી ૪૫,૦૦૦ વડે ભાંગતા ૧૦ ધનુષ આવે. એક વડે ગુણતાં-૧૦ થશે. આટલા સમુદિત બંને પડખે પ્રવહથી એક યોજન જતાં જળવૃદ્ધિ થાય. જો મૂલ બે યોજનથી વૃદ્ધિ જાણવી હોય તો ૧૦ ધનુષને બે વડે ગુણતાં ૨૦ થશે. આટલા પ્રવથી બંને બાજુ બે યોજન પછી વૃદ્ધિ થાય. તેનું અડધું તે-૧૦, આટલી એક