________________
/૧૦૪
જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨
સંક્રમ કહેવો. ત્યારપછી ખંડપપd ગુફાના દક્ષિણ દ્વારના કમાડો વર્ષ મોટામોટા ફૌચારવ કરતા-કરતા સરસર થઈને પોતાના સ્થાનેથી ખસી ગયા.
ત્યારપછી તે ભરત રાજા ચક્રન દર્શિત માર્ગે ચાવતુ ખંડપાત ગુફાથી દક્ષિણ દ્વારેથી મેઘાંધકારથી નીકળતા ચંદ્રની જેમ નીકળ્યો.
• વિવેચન-૧૦૪ :
ગંગાદેવીને સાધ્યા પચી તે દિવ્ય ચકરન ગંગાદેવી નિમિતે અષ્ટાક્ષિકા મહોત્સવ પૂર્ણ થતાં આયુધગૃહશાળાથી નીકળે છે. યાવતુ શબ્દથી અંતરિક્ષમાં રહ્યું આદિ પદો લેવા. ગંગા મહાનદીના પશ્ચિમી કિનારેથી દક્ષિણ દિશામાં ખંડપ્રપાત ગુફા સમુખ પ્રયાણ કર્યું. પછી તે ભરત રાજા ચકરાને જુએ છે, ઈત્યાદિ ખંડપ્રપાત ગુફામાં આવે છે, સુધી કહેવું. બદી કૃતમાલ વક્તવ્યતા - તમિસા ગુફાધિપતિ દેવ તવ્યતા જાણવી. વિશેષ એ કે ગુફાધિપતિ દેવ નૃતમાલક કહેવો. પ્રીતિદાનમાં
ભરણ ભરેલ પાત્ર અને કટક કહેવું. ઉક્ત વિશેષ સિવાય બધું સકાસન્માદિ પૂર્વવત્ ચાવત્ અષ્ટાલિકા કહેવું.
ધે દાક્ષિણાત્ય ગંગા નિકુટ સાધના અધિકાર કહે છે – ખંડપ્રપાત ગુફાધિપતિને સાધ્યા પછી ભરતરાજાએ નૃતમાલક દેવને આશ્રીને અષ્ટાહ્નિકા પૂર્ણ થતાં સેનાપતિને બોલાવીને કહ્યું- દેવાનુપિયા સિંધુ નદીના નિકુટ સાધવાનો પાઠ ગંગાના આલાવાણી જાણવો. * * * * * ગની વ્યાખ્યા પૂર્વવત્ ગંગાના આલાવાથી વિચાર્યું.
હવે નૃત્યમાલદેવનું વશીકરણ પ્રયોજન કહે છે - ગંગા નિકુટની સાધના પછી ભરતે સેનાપતિને બોલાવીને આમ કહ્યું અહીં ગુફાના કમાડના ઉદ્ઘાટનની આજ્ઞાપનાદિ, ૪૯ મંડલ આલેખના સુધી બધું તમિસાગુફાની જેમ જાણવું. તેમાં જે વિશેષ છે, તે કહે છે - ખંડપ્રપાત ગુફામાં બહુ મધ્યદેશ ભાગમાં ઉભગ્નજલા નિમગ્નજલા બે મહાનદી છે. તે પૂર્વવત. વિશેષ ખંડપ્રપાત ગુફાના પશ્ચિમી કટકથી નીકળીને પૂર્વથી ગંગા મહાનદીમાં પ્રવેશે છે. બાકી વિસ્તાર, આયામ, ઉદ્વેધ, અંતર આદિ તમિસાગત બે નદી મુજબ જાણવું. વિશેષ એ કે - ગંગાના પશ્ચિમી કિનારે સંક્રમની વક્તવ્યતા કહેવી. • x - ૪ -
આ અવસરે દક્ષિણથી જે થયું, તે કહે છે – પૂર્વે કહેલ છે. હવે દક્ષિણ દ્વારના ગુફાના કમાડો ખોલવાનું પ્રયોજન કહે છે - પછી ભરત રાજા ચકરના દશિત માર્ગે, અનેક હજારો રાજા દ્વારા અનુસરાતા. મહા ઉત્કૃષ્ટ સીંહનાદ બોલકલકલરવથી પ્રશ્નભિત મહાસમુદ્રરવની માફક કરતા ખંડપ્રપાત ગુફાના દક્ષિણદ્વારથી નીકળે છે, આદિ પૂર્વવત.
(શંકા ચકીનો તમિસામાં પ્રવેશ અને ખંડપ્રપાત ગુફામાંથી નિગમ કહ્યો, તેનું શું કારણ છે? • x • [સમાધાન] આને વૃત્તિકાર સૃષ્ટિ કહે છે. બીજું એ કે ખંડપ્રપાતમાં પહેલા પ્રવેશ કરીને પછી તમિસામાં જાય તો નીકટ રહેલા ઋષભકૂટમાં નામ ન લખી શકે.
હવે દક્ષિણાદ્ધભરતમાં ગયેલ ભરત શું કરે છે ? તે કહે છે –
• સૂત્ર-૧૦૫ થી ૧૨૦ :
[૧૫] ત્યારપછી તે ભરતરાજ ગંગા મહાનદીના પશ્ચિમી કિનારે ભાર યોજન લાંબી, નવ યોજન પહોળી યાવત્ વિજયછાવણીનો પડાવ નાંખે છે. બાકીનું પૂર્વવત ચાવતુ નિધિરનો આશ્રીને અક્રમભકત ગ્રહણ કરે છે. ત્યારે તે ભરતરાજા પૌષધશાળામાં રહ્યો ચાવતું નિધિ રતનને મનમાં ધ્યાન કરતો રહે છે. તે નિધિઓ અપરિમિત, રક્ત રનવાળી, ધવ, અક્ષય, અવ્યય, નિત્ય લોકના વિશ્વાસને પ્રાપ્ત અને લોક વિકૃતયાવાળી હતીતે આ પ્રમાણે -
[૧૬] નૈસર્ષ, પાંડુક, પિંગક, સર્વરન, મહાપા, કાળ, મહાકાળ, માનવક અને શંખ મહાનિધિ એ પાઠ છે.
[૧૭] નૈસMનિધિ - ગામ, આકર, નગર, પટ્ટન, દ્રોણમુખ, મર્ડબ, અંધાવાય, પણ તથા ભવનની સ્થાપનાની વિશેષતાયુક્ત છે.
[૧૮] પાંડુકનિધિ - ગણિ શકાય તેવાની ઉત્પત્તિ, માનોન્માનનું જે પ્રમાણે, ધાન્ય અને બીજની ઉત્પત્તિમાં સમર્થ છે.
[ee] પિંગલકનિધિ - સર્વે અભરણવિધિ, જે પરપોની કે સ્ત્રીઓની, અaની હોય કે હસ્તિની, તેમાં આ નિધિ સમર્થ છે.
[૧૧] સર્વરનનિધિ - ચક્રવર્તીના ચૌદ ઉત્તમ રનોને ઉત્પન્ન કરે છે, તેમાં સાત એકેન્દ્રિય અને સાત પંચેન્દ્રિય રનો હોય છે.
[૧૧૧] મહાપાનિધિ - બધાં પ્રકારના વસ્ત્રોને ઉત્પન્ન કરે છે અને વોને રંગવા, ધોવા અદિ સમગ્ર સજાના નિપાદનમાં સમર્થ છે.
[૧૧] કાલનિધિ-કાળજ્ઞાન, ત્રણે વંશોમાં સર્વ પુરાણ સો, શિલ્ય અને ત્રણે કમોં જે પ્રજાને હિતકર છે, તેની ઉત્પત્તિમાં સમર્થ છે.
[૧૧] મહાકાલનિધિ-વિવિધ પ્રકારના લોહ, રજd, સ્વર્ણ, મણિ, મોતી, ફટિક, પ્રવાલ આદિની ખાણો ઉત્પન્ન કરવામાં સમર્થ છે.
[૧૧] માણવકનિધિ - યોદ્ધા, આવરણ, પ્રહરણ, બધાં પ્રકારની યુદ્ધ નીતિ અને દંડનીતિને ઉત્પન્ન કરવામાં સમર્થ છે.
[૧૧૫] શખનિધિ - નૃત્યવિધિ, નાટ્યવિધિ, ચતુર્વિધ પુરુષાર્થના કાવ્યની ઉત્પત્તિ, બધાં વાધોની ઉત્પત્તિમાં સમર્થ છે.
[૧૧] પ્રત્યેક નિધિનું અવસ્થાન આઠ-આઠ ચકો ઉપર હોય છે, તેની ઉંચાઈ આઠ યોજન, વિર્ષાભ નવ યોજન, લંબાઈ બાર યોજન, મંજૂષા-પેટીના આકારેગંગા જ્યાં સમુદ્રને મળે, ત્યાં તેનો નિવાસ છે.
[૧૧] તેના કમાડ વૈડૂમણિમય, સુવર્ણમય, વિધિધરન વડે પરિપૂર્ણ, ચંદ્ર-સૂર્ય-ચક્ર લક્ષણ, અનુસમાવિષમદ્વાર રચના હોય.
[૧૧૮] નિધિઓના નામોની સદેશ નામવાળા દેવોની સ્થિતિ એક પલ્યોપમ હોય છે, તેમના આવાસો આક્રેચ અને અનાધિપત્ય હોય છે.
[૧૧૮] મયુર ધન, સન સંયયયુકત આ નવનિધિઓ ભરત ક્ષેત્રના છ