________________
3/૮૦
કર
જંબૂલપાપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
શોક સાગરમાં ડૂબેલા હતા. ઈત્યાદિ - X - X - આવી પડેલા સંકટમાં શું કરવું, તેમ ચિંતવતા હતા.
હવે પ્રસ્તુત બનતું ચરિત કહે છે - તેમના ઉત્પાત ચિંતન પછી તે ભરતરાજા ચકરન દર્શિત માર્ગ યાવત્ સમુદ્રના રવ રૂપ ગુફામાં કરતાં-કરતાં તમિસ ગુફાથી ઉત્તરના દ્વારથી નીકળે છે. - x - ગુફાથી નીકળ્યા પછી તે આપાત કિરાતો ભરતરાજાના સૈન્યના અગ્રભાગને આવતા જોઈને આસુરુત ઈત્યાદિ થયા તે પૂર્વવતું. એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપિયો ! કોઈ અજ્ઞાત પાયિત પ્રાર્યકાદિ વિશેષણ વિશિષ્ટ છે, જે અમારા દેશની ઉપર મશક્તિથી જલ્દી આવે છે, તો આપણે તેને દિશા-વિદિશામાં વિખેરી નાંખીએ. જેથી તે આપણા દેશ ઉપર આત્મશક્તિથી જદી ઘસી ન આવે. આ સમયે શું થયું ? તે કહે છે –
અનંતરોદિત વિચિંત્ય એકબીજાની પાસે આ કથનને ‘હા’ કહીં સ્વીકારી, સ્વીકારીને સદ્ધબદ્ધ ઈત્યાદિ પૂર્વવત્. જ્યાં ભરતરાજાનું અગ્રસૈન્ય છે, ત્યાં આવે છે, આવીને તેની સાથે યુદ્ધને માટે પ્રવૃત્ત થયા. તેઓ શું કરે છે ? તે કહે છે - તે આપાત કિરાતોએ ભરત રાજાના અસૈન્યને હણ્ય, કેટલાંક પ્રાણત્યાગથી, કેટલાંક માનથી મથિત થયા. કેટલાંક પ્રધાન યોદ્ધા પ્રહારદાનથી ઘાત કરાયા, કેટલાંક સ્વસ્થાનથી ભ્રષ્ટ ગરડ વિજા, પતાકાદિ ચિહ્ન વાળા થયા, મહા કષ્ટ પ્રાણોને પ્રાપ્ત એકથી બીજ દિશામાં - x • ભાગી ગયા - x - આ તરફ ભરત સૈન્યમાં શું થયું ? તે કહે છે -
• સૂત્ર-૮૧ થી ૮૩ :
[૧] ભરપછી તે સેનાલના નેતા રાવ ભરત રાજાના ગ્રીન્યને આપાતકિરાત વડે હથ-મશિત-પ્રવરવીર યાવત દિશ-વિદિશામાં ભાગતા જોયા, જઈને અત્યંત કુદ્ધ, કુષ્ટ, ચાંડિક્ય, કુપિત થયો. તે ધમધમતો કમલામેલ શ્વરન ઉપર આરૂઢ થયો.
તે આશ્ચરમાં ૮૦ અંગુલ ઉંચો, ૬ અંગુલ પરિધિયુક્ત, ૧૮-અંગુલ લાંબો, ૩ર-ગુલ મકવાળો, ચાર આંગુલ કાનવાળો, ૨૦ અંગુલ ભાણાવાળો, ૪-ગુલ જાનૂ ૧૬-અંગુલ જંઘા, ૪-ગુલ ખુર, દેહનો મધ્યભાગ મુકતોલી સદશ વૃત્ત તથા વલિત, કંઈક ગુલ નમેલ પૃષ્ઠ, સંનત-સંગાત-સુત-પ્રશાવિશિષ્ટ પીઠવાળો, હરિણીના જાનુ જેવી ઉત્ત-વિસ્તૃત-જાંધ પીયુક્ત, વેલતા-કસ-નિપાત-અંકેલ્લા-પહાર પરિવર્જિત દેહવાળો હતો. લગામ સુવર્ણ જડેલ દર્પણ કારસુકત અોચિત્ત વાભિરણ યુકત હતી. કાઠી બાંધવાના હેતુથી પ્રયોજનીય રસ્સી, ઉત્તમ સ્વર્ણઘટિત સુંદર પુષ્પો તથા દર્પણોથી સમાયુક્ત હતી. વિવિધ રનમય હતી. તેની પીઠ સ્વર્ણયુક્ત મણિ રચિત તથા કેવલ વણ નિર્મિત અકસંજ્ઞક આભૂષણ જેના મધ્યમાં જડેલ હતા. આવી વિવિધ પ્રકારની ઘંટી અને મોતીની સેરોથી પરિમંડિત હતી. • x -
મુખાલંકરણ હેતુ કર્કેતન-છંદનીલ-મસ્કત આદિથી રચિત અને માણેક
સાથે વિદ્ધથી તે વિભૂષિત હતી. સ્વર્ણમય તિલકથી સુસજ્જ મુખ હતું. તે અશ્વ દેવમતિથી વિરચિત હતું. દેવરાજ ઈન્દ્રની સવારીના અશ્વ સમાન ગતિશીલ તથા સુરૂપ હતો. પાંચ ચામરોને ધારણ કરેલો, નભચારી, વિકસિત નયન, કોકાસિત પdલયુકત આંખો, સદાવરણનવ કનક તપિત તપનીય તાલુ-જીભ, શ્રી અભિષેક્સ નાક, પુષ્કરપત્ર સમાન-ન્સલિલ બિંદુયુક્ત અચંચલ ફૂર્તિલું શરીર હતું. ચોક્ષ ચક પરિવ્રાજક સમાન હિલીયમાન, ખુરચરણ ચચપુટથી ધરણિતલને અભિહત કરતો બંને ચરણોને યુગપત ઉઠાવતા પણે મુખમાંથી નીકળતા હોય તેવો જણાતો હતો, તેમની ગતિ લાઘવયુક્ત હતી.
તે જળમાં પણ થલ સમાન શીuતાથી ચાલવામાં સમર્થ હતો. પ્રશસ્ત આવર્ષોથી યુકત હતો. ઉત્તમ જાતિ-કુળ-રૂપ-વિશ્વાસ્થ હતો. વિશુદ્ધ લક્ષણયુકત હતો. સકળ પ્રકૃતમેધાવી-ભદ્રક-વિનીત, અણુ-તનક-સુકુમાલ-નિષ્ણ રોમ શરીરી હતો. પોતાની ગતિથી દેવતા, મન, વાયુ તથા ગરૂડની ગતિને જિતનારો હતો, ચપલ અને દ્વતગામી હતો. ઋષિની જેમ ક્ષાંતિક્ષમ, સુશિયસમાન પ્રત્યક્ષતઃ વિનીત હતો.
તે જળ, અગ્નિ, પત્થર, માટી, કીચડ, કંકરથી યુક્ત સ્થાન. રેતીવાળા સ્તાન, નદીના તટ, પહાડની તળેટી, ઉંચા-નીચા પહાર, પર્વતીય ગુફા, એ બધાંને અનાયાસ લાંઘવામાં સમર્થ હતો. તે અચંપાતિક, દંડપાતિક, અHસુપાતિક, અકાલતાલુ, કાળહેસિ, જિતનિદ્ર ગવેષક, જિનપરિષહ, જાત્યજાતિક, મલિહાનિ, સુગઝ સુવર્ણ કોમળ મણાભિરામ કમલામેલ નામના અક્ષરનને સેનાપતિ ક્રમથી આરૂઢ થયો.
એવા અશ્વારૂઢ સેનાપતિએ રાજ પાસેથી અસિરન લીધું. તે તલવાર નીલકમલ જેવી, ચંદ્રમંડલ સદંશ, શત્રુવિનાશક હતી. તેની મૂઠ વર્ણ અને રનથી નિર્મિત હતી. તેમાંથી નવમાલિકા પુષ્પ જેવી સુગંધ આવતી હતી. વિવિધ પ્રકારે મણીથી નિર્મિત વેલ આદિના ચિત્રો હતા. તે ચમકતી અને તીક્ષણ હતી, લોકમાં અનુપમ હતી. તે વાંસ, વૃક્ષ, ભેસ આદિના શૃંગ, હાથી આદિના દાંત, લોહ, લોહમય ભારે દંડ, વજ, આદિના ભેદનમાં સમર્થ હતી. સવા આપતિહd ચાવતુ જંગમ દેહના ભેદનમાં સમર્થ હતી.
[૮] તે અસિરની ૫૦-અંગુલ લાંબી, ૧૬-અંગુલ પહોળી અને આઈ અંગુલ પ્રમાણ જાડી હતી.
[ca] રાજાના હાથથી તે અસિટન લઈને સોનાપતિ આપાત કિરાતો હતા ત્યાં આવ્યો. આપાત કિરાતો સાથે યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે તે સુષેણ સેનાપતિએ આપાતકિરાતોને હd-મથિલાવરવીર ઘાતિત ચાવત દિશ-વિદિશામાં ભગાડી દીધા.
• વિવેચન-૮૧ થી ૮૩ :
સ્વ સૈન્ય પ્રતિષેધ થયા પછી તેનારૂપબળનો નેતા વેઇજ - વસ્તુ વિષયવર્ણક પૂર્વોક્ત જ લેવું. ચાવતુ ભરત રાજાના અગ્રસૈન્ય આપાત કિરાતો વડે ચાવ પ્રતિષેધિત