________________
/૨ થી
૩
૪૪
જ્યાં વિજય રૂંધાવાર નિવેશ છે, જ્યાં બાહ્ય ઉપસ્યાનશાળા છે, ત્યાં આવે છે, આવીને ઘોડાને રોકે છે, રોકીને રથને ઉભો રાખે છે. ઉભો રાખીને રથયી ઉતરે છે, ઉતરીને જ્યાં સ્નાનગૃહ છે, ત્યાં આવે છે. ત્યાં આવીને નાનગૃહમાં પ્રવેશે છે, પ્રવેશીને યાવતુ સંપૂર્ણ જ્ઞાન લાયક કહેવો તે પૂર્વવતું. રાજ નાનગૃહસ્થી નીકળે છે, નીકળીને જ્યાં ભોજનમંડપ છે, ત્યાં આવે છે. આવીને ભોજનમંડપમાં સુખાસને બેઠો. અઢમભકતને પારે છે. પારીને બોજન મંડપચી નીકળે છે. નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળામાં જ્યાં સિંહાસન છે, ત્યાં આવે છે. આવીને સિંહાસને પૂર્વાભિમુખ બેઠો, બેસીને અઢાર શ્રેણિ-પ્રશ્રેણિને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું. સૂત્રમાં અહીં ‘ચાવત' શબ્દ લિપિ પ્રમાદથી આવેલ છે. કેમકે સંગ્રાહક પદનો અભાવ છે. હવે શું કહે છે? પૂર્વવત.
જે રીતે રાજાની આજ્ઞા લોકોએ ધારણ કરી, તે વ્યક્ત છે. પછી માગધતીર્થકુમાર દેવ વિજય અટાહ્નિકા મહામહિમા પછી ચકરન કઈ રીતે અને ક્યાં સંચર્યું તે કહે છે - ત્યારપછી તે દિવ્ય ચકરન વજમય તુંબ-આરાનું નિવેશ સ્થાન જેમાં છે તે. લોહિતાક્ષ રનમય આરા જેમાં છે તે, પીતસુવર્ણમય ધારા જેમાં છે તે, નાનામણિમય અંત, ક્ષરપ્રરૂપ સ્થાલ - અંત પરિધિ રૂ૫ વડે પરિગત છે તે. મણિ અને મોતીની જાળ વડે ભૂષિત છે. નંદિ-ભંભા, મૃદંગાદિ બાર પ્રકારે વાજિંત્ર સમુદાય, તેનો ઘોષ, તેની સાથે રહેલ જે છે તે. લઘુ ઘંટિકા સહિત, ‘દિવ્ય' એ વિશેષણ પૂર્વે કહ્યા છતાં પ્રશસ્તતાના અતિશયને જણાવવા માટે ફરી વચન નોંધ્યું છે. તેણ સૂર્યમંડલ સમાન વિવિધ મણિરત્ન ઘંટિકા જાળ વડે ચોતરફથી વ્યાપ્ત છે. * * * * *
નસ્પતિ - ચકી, પ્રથમ - સર્વરનોમાં પ્રધાન, તેના મુખ્યત્વથી વૈરી વિજયમાં સર્વત્ર અમોઘ શક્તિત્વથી ચકરd. - x - માગઘતીર્થકુમાર દેવના અટાલિકા મહામહિમા પુરો થતાં આયુઘગૃહ શાળાથી નીકળે છે, નીકળીને તૈનત્ય દિશામાં વરદામ તીર્થ સન્મુખ ચાલે છે. અહીં એવું કહે છે કે – શુદ્ધ પૂર્વ સ્થિતથી શુદ્ધ દક્ષિણવર્તી વરદામતીર્ગે ચાલ્યો. ચાલતા આગ્નેયી વિદિશામાં જાય છે. ત્યાં વક માર્ગ હોવાથી એમ કહ્યું છે. - x -
આ જે ચકરનનું પૂર્વથી દક્ષિણ દિશામાં ગમન, તે સૃષ્ટિ ક્રમથી દિગ્વિજયની સાધનાર્થે છે -
• સૂpl-૬૮ :
ત્યારપછી તે ભરત રાજ તે દિવ્ય ચરનને દક્ષિણ-પશ્ચિમમાં વરદામતીથી તરફ જતું જુએ છે, જોઈને હર્ષિત-સંતુષ્ટ થયો. કૌટુંબિક પક્ષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું - ઓ દેવાનુપિયો ! જલ્દીથી ઘોડા-હાથી-ર-રેષ્ઠ યોદ્ધાયુકત ચાતુરંગિણી સેના સજાવો. અભિષેક્ય હસ્તિન તૈયાર કરો. એમ કહીને સ્નાનગૃહમાં પ્રવેશે છે.
ત્યારપછી પૂર્વના ક્રમથી ચાવત ત મહામેધવત્ નીકળ્યો. રાવતું શેત શ્રેષ્ઠ ચામરો વડે વીઝાતો-વીઝાતો, પોતાના હાથમાં ઉત્તમ ઢાલ રાખી, શ્રેષ્ઠ
જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર કમરબંધ બાંધી, ઉત્તમ કવચ બાંધેલ હોય તેવા હજારો યોદ્ધાથી તે પગિત હતો. શ્રેષ્ઠ ઉwત મુગટ, કુંડલ, પતાકા, નાની પતાકા, દવા, વૈજયંતી, ચાલતી ચામર, છત્રથી ધકાર છવાયો હતો. આસિ, ક્ષેપણી, ખગ, ચાપ, નારાય, કણક, કતાની, ફૂલ, લાઠી, ભિંદીપાલ, વાંસના ધનુષ, તુરીર, શર આદિ શઓથી જે કાળા-નીલા-લાલ-પીળા-ક્સફેદ વર્ણના સેંકડો ચિલોથી યુક્ત હતા. તે ભાને ઠોકતા, સિંહનાદ કરતા, યોદ્ધા ભd રાજાની સાથે ચાલતા હતા.
ઘોડા હણહણતા હતા, હાથી સિંધાડતા હતા, લાખો રથોના ચાલવાનો વિનિ, ચાબુકોનો અવાજ, ભંભા-કૌરંભ-વીણા-ખરમુખી-મુકુંદ-શખિકા-પરિલીવચ્ચક-પરિવાદિની-દંસ-વેણ-વિપંચી-મહતી-કચ્છપી-સરંગી-કરતાલ-કાંસ્યતાલહસ્તતાડન આદિથી ઉત્પન્ન વિપુલ ધ્વનિ-પ્રતિધ્વનિથી સમગ્ર પૂર્ણ થતું હતું.
એ બધાંની વચ્ચે રાશ ભરત પોતાની ચાતુરંગિણી સેના તથા વિભિન્ન વાહનોથી યુકત હજારો યક્ષોથી પરિવરેલો કુબેર સમાન ઋદ્ધિવાનું તથા પોતાની ઋદ્ધિથી ઈન્દ્ર જેવો ઐશ્વર્યશાળી લાગતો હતો. તે ગ્રામ, આકર, નગર, ખેડ, કટિ આદિ પૂર્વવત યાવત્ વિજય અંધાવાર નિવેશ કરે છે. કરીને વકી રતનને બોલાવીને પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિય! જલ્દીથી મારા આવાસ અને પૌષધશાળાને કરો. મારી આ આજ્ઞાને પાછી આપો.
• વિવેચન-૬૮ :
ત્યારપછી તે ભરતરાજાએ તે દિવ્ય ચક્રરત્નને દક્ષિણ-પશ્ચિમ દિશામાં વરદામ તીર્થ અભિમુખ જતું જોયું. જોઈને હર્ષિત-સંતુષ્ટ થયો, ઈત્યાદિ પૂર્વવતુ. કૌટુંબિક પુરષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - જલ્દીથી આદિ પૂર્વે કહેલ છે. અહીં લાઘવાર્થે અતિદેશ વાક્ય કહે છે – પૂર્વોક્ત સ્નાનાધિકાર સૂત્ર પરિપાટીથી ત્યાં સુધી કહેવું, જ્યાં સુધી “શ્વેત મહામેઘથી નીકળ્યો” ઈત્યાદિ નિગમન સૂગ છે. ત્યારપછી શેત શ્રેષ્ઠ ચામર વડે વાતો સુધી રાજહક્તિ ઉપર બેઠો સૂધી સૂઝ કહેવું.
હવે જેવો ભરત વરદામ તીર્થે પહોંચ્યો, જે રીતે ત્યાં કંધાવાર નિવેશ કરે છે, તે રીતે કહે છે, અહીં સૂત્રમાં બે વાક્ય છે, તેમાં આદિ વાક્ય પૂર્વવતુ, બાકીનો અતિદેશપદથી સૂચિત ગ્રંથમાં - “જ્યાં વરદામ તીર્થ છે ત્યાં આવે છે.” - X - બીજા વાક્યમાં વિજય રૂંધાવાર નિવેશ કરે છે. શું લક્ષણ છે ? તે કહે છે – ‘મા’ - હાથમાં પાશિત વરકલક-પ્રધાન ખેટક જેના વડે છે તે તથા પ્રવર પરિક-પ્રગાઢ. ગારિકા બંધ અને ખટક જેમાં છે તે, ફલક અને દારૂમય ખેટક - વંશ શલાકાદિમય છે તેથી પુનરુક્તિ નથી. શ્રેષ્ઠ વર્મી કવચ - સન્નાહ વિશેષ જેના છે તે. આમને વિશેષથી કલાકુશલો દ્વારા જાણવું. -x - તેના હજારો-વૃંદછંદ વડે યુક્ત જે છે તે. કેમકે સજા પ્રયાણ સમયે યુદ્ધ અંગોની સાથે સંચરે છે. - ઉન્નત પ્રવર મુગટ, કિરિટ-તે જ ત્રણ શિખરયુક્ત, પતાકા-લઘુપ રૂપ, વિજામોટા પટ્ટરૂપ, વૈજયંત-પડખે બે લઘુપતાકાથી યુક્ત પતાકાજ, ચામાદિ સંબંધી જે