________________
૮-/૩૬
૧૨૫
એ પ્રમાણે જંબદ્વીપ વક્તવ્યતા કહી, હવે લવણ સમદ્ર વકતવ્યતા કહે છે - જેમ જંબુદ્વીપમાં ઉગવા વિશે આલાવો કહ્યો. તેમ લવણસમુદ્રમાં પણ કહેવો. તે આ રીતે- લવણસમુદ્રમાં સૂર્ય ઈશાનમાં ઉગીને અગ્નિમાં જાય છે. અગ્નિમાં ઉગીને નૈઋત્યમાં જાય છે. નૈઋત્યમાં ઉગીને વાયવ્યમાં જાય છે. આ સૂત્ર જંબૂદ્વીપગત ઉગવાના સૂત્રવત્ સ્વયં વિચારવું. માત્ર અહીં સૂર્યોચાર કહેવા. -x- તેઓ જંબૂદ્વીપના સૂર્યોની સાથે સમશ્રેણી પ્રતિબદ્ધ છે, તે આ પ્રમાણે - બે સૂર્યો, એક જંબૂદ્વીપગતના સૂર્યની શ્રેણી સાથે પ્રતિબદ્ધ છે, બીજા જંબૂદ્વીપરત સૂર્યના છે. તેમાં જ્યારે એક સૂર્ય બૂદ્વીપમાં અગ્નિ ખૂણામાં જાય છે, ત્યારે તેની સમશ્રેણિથી પ્રતિબદ્ધ બે સૂર્યો લવણસમુદ્રમાં તે જ અગ્નિખૂણામાં ઉદય પામીને તે જ જંબૂદ્વીપગત સૂર્ય સાથે તે સમશ્રેણિથી પ્રતિબદ્ધ બે બીજા લવણ સમુદ્રમાં વાયવ્યદિશામાં ઉદય પામે છે. • x
એ પ્રમાણે લવણ સમુદ્રની વતવ્યતા કહી, હવે ધાતકીખંડ વિષયક તે કહે છે – અહીં પણ ઉદ્ગમવિધિ પૂર્વવત્ કહેવી. વિશેષ એ કે - સૂર્યો બાર કહેવા. તેથી છ સૂર્યો દક્ષિણ દિશાચારી વડે જંબૂદ્વીપમત - લવણ સમુદ્ગત સૂર્ય સાથે સમ શ્રેણિ વડે પ્રતિબદ્ધ છ ઉત્તરદિશાચારી (હોય).
હવે અહીં પણ ક્ષેત્રવિભાગથી દિવસરામિ વિભાગને કહે છે - જ્યારે ધાતકીખંડ દ્વીપમાં દક્ષિણાર્ધમાં દિવસ થાય, ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ થાય છે. ત્યારે ધાતકીખંડમાં મેરુ પર્વતના પૂર્વાદ્ધિ અને પશ્ચિમાદ્ધગત પ્રત્યેક પૂર્વ અને પશ્ચિમ દિશામાં રાત્રિ થાય છે. એમ ઉક્ત પ્રકારચી જેમ જંબૂદ્વીપમાં કહ્યું, તેમજ અહીં પણ કહેવું. તે ઉત્સર્પિણી આલાવા સુધી કહેવું.
કાલોદ સમુદ્રમાં, લવણ સમુદ્રની જેમ તે પ્રમાણે જ કહેવું. વિશેષ એ કે - કાલોદમાં ૪ર-સૂર્યો છે. તેમાં ૨૧ સૂર્યો દક્ષિણ દિશાચારી વડે જંબૂદ્વીપ - લવણસમુદ્ર - ધાતકીખંડગત સાથે સમશ્રેણીથી સંબદ્ધ ૨૧-ઉત્તરદિચારી વડે છે. તેથી ઉદયવિધિ દિવસરાત્રિ વિભાગ ફોક વિભાગથી પૂર્વવત્ કહેવું.
ધે અત્યંતર પુકરવરાદ્ધ વક્તવ્યતા કહે છે - સૂત્ર સુગમ છે, વિશેષ એ કે- ૩૨ સૂર્યો કહેવા. તેમાં ૩૬-દક્ષિણદિશાચારીથી જંબૂઢીપાદિગત સાથે સમશ્રેણીથી પ્રતિબદ્ધ ૩૬ ઉત્તરદિારી વડે, પછી ઉદયવિધિ દિવસ-રાત્રિ વિભાગ ક્ષેત્ર વિભાગ વડે પૂર્વવત્ જાણવા. તેથી કહે છે - તે સુગમ છે.
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ® પ્રાભૃત-૯ છે.
- X - X – છે એ પ્રમાણે આઠમું પ્રાકૃત કહ્યું, હવે નવમું આરંભે છે - તેનો આ અધિકાર છે – “પૌરૂષી છાયા કેટલા પ્રમાણમાં છે ? તેથી તવિષયક પ્રશ્નસૂત્ર કહે છે –
• સૂત્ર-૪૦ :
કેટલા પ્રમાણયુકત પુરછાયાથી સૂર્ય નિવર્તે છે, તેમ કહેલ છે, એવું કહેવું ? તેમાં નિષે આ ત્રણ પતિપત્તિઓ કહી છે –
તેમાં એક એમ કહે છે કે – જે યુગલો સૂર્યની વૈશ્યાને સ્પર્શે છે, તે યુગલો સંતતિ થાય છે. તે સંતપ્યમાન યુગલો તેની પછીના બાહ્ય પુગલોને સંતપ્ત કરે છે. આ તે સમિત તાપક્ષેત્ર છે, એક એ પ્રમાણે કહે છે.
એક વળી એમ કહે છે કે – તે જે યુગલો સૂર્યની વેશ્યાને સ્પર્શે છે, તે યુગલો સંતપ્ત થતાં નથી. તે સંતતમાન યુગલો, તેની પછીના બાહ્ય જુગલોને સંતપ્ત કરતાં નથી. આ તે સમિત તાપક્ષેત્ર છે, એક એમ કહે છે.
એક વળી એમ કહે છે કે – જે યુગલો સુર્યની લેયાને સ્પર્શે છે, તે પુગલોમાં કેટલાંકને સંતપ્ત કરતાં નથી, કેટલાંક યુગલો સંતપ્ત કરે છે. તેમાં કેટલાંક સંતપ્તમાન યુગલો પછીના બાહ્ય યુગલોમાં કેટલાંકને સંતાપે છે, કેટલાંકને સંતાપતા નથી. આ સમિત તાપક્ષેત્ર છે, એમ કેટલાંક કહે છે.
પરંતુ અમે એમ કહીએ છીએ કે, જે આ ચંદ્ર-સૂર્ય દેવોના વિમાનોથી લેયા બહારના યથોચિત આકાશક્ષેત્રને પ્રતાપિત કરે છે, આ વેશ્યાના અંતરોમાં અન્યતર છિwલેશ્યાઓ સંમૂર્શિત થાય છે, ત્યારે તે છિavલેયાઓ સંમૂર્શિત થયેલી તદ્ અનંતર બાહ્ય યુગલોને સંતાપિત કરે છે. આ તે સમિત તાપોત્ર છે.
• વિવેચન-૪૦ :
તાણા - કેટલા પ્રમાણનો પ્રકમાં જેનો છે તે અથતુિ કેટલાં પ્રમાણવાળી. આપના મતે સૂર્ય, પરુષી છાયાને નિર્ત છે, નિર્વતી કહેલી છે, તેમ કહેવું? કેટલા પ્રમાણમાં પૌરુષી છાયાને ઉત્પાદિત કરતો સૂર્ય, ભગવનું આપે કહેલ છે ? એવો પ્રશ્ન કરાતા ભગવંતે તે વિષયમાં જેટલી પ્રતિપતિઓ છે, તેટલીને દશવિ છે -
તે પૌરુષી છાયાના પ્રમાણની વિચારણામાં પહેલા તેટલી આ તાપોદ્ર સ્વરૂપ વિષયક આ ત્રણ પ્રતિપત્તિ કહેલી છે, તે આ પ્રમાણે - તે ત્રણ પરતીર્થિકોમાં પહેલો કહે છે –
જે પુદ્ગલો સૂર્યની વેશ્યાને સ્પર્શે છે, તે પુગલો સૂર્ય લેશ્યાને સ્પર્શ કરતાં, સંતાપને અનુભવે છે, તે સંતાપ અનુભવતા પુદ્ગલો, તેના પછીના - તે સંતાપ અનુભવતા પુદ્ગલોમાં અવ્યવધાનથી જે સ્થિત પુદ્ગલો છે, તે તેની પછીના, તેનાથી બાહ્ય પગલો • x " ને સંતાપિત કરે છે. એવા સ્વરૂપે તે સૂર્યનું સમિત-ઉત્પન્ન
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૮-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ |