________________
૨/૧/૩૧
૬૮
લોકાંતમાં સાંજે સુર્ય અપકાયમાં પ્રવેશે છે પ્રવેશીને અધોલોકમાં પરાવર્તત થાય છે. થઈને પછી ફરી પણ બીજે દિવસે પૂર્વના લોકાંતમાં પ્રાત:કાળે સૂર્ય પ્રકામાં ઉદિત થાય છે - એક એમ કહે છે.
(૮) એક વળી એમ કહે છે – તે સૂર્ય પૂર્વના લોકાંતથી ઘણાં યોજન, ઘણાં સેંકડો યોજનો, ઘણાં હજારો યોજનો ઉંચે દુર ઉદિત થઈને, અહીં પ્રાતઃકાળે સૂર્ય આકાશમાં ઉદિત થાય છે. તે આ દક્ષિણાર્ધ લોકને તીર્થો કરે છે, કરીને ઉત્તરાર્ધલોકને તે જ રાત્રિમાં, આ ઉત્તરાર્ધલોકને તોછ કરે છે. કરીને તે દક્ષિણાર્ધ લોકમાં તે જ રાશિમાં, તે આ દક્ષિણોત્તરાઈ-પૂર્વ લોકને તીર્ષે કરે છે. કરીને પૂર્વના લોકાંતથી ઘણાં યોજન, ઘણાં સેંકડો યોજન, ઘણાં હજારો યોજન ઉંચે દૂર ઉદિત થઈને અહીં પ્રભાતે સૂર્ય આકાશમાં ઉદિત થાય છે – એક એ પ્રમાણે કહે છે.
[ભગવંત કહે છે - અમે વળી એ પ્રમાણે કહીએ છીએ કે - તે જંબૂદ્વીપ દ્વીપની પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્તરદક્ષિણ લાંબી જીવાથી મંડલના ૧ર૪ ભાગ કરીને દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમમાં ચતુભણિ મંડલમાં આ રતનપભા પૃવના બહુરામ-મણીય ભૂમિભાગથી ૮ao યોજન ઊંચે આકાણાપદેશમાં બંને સૂય ઉગે છે. તે આ દક્ષિણોત્તર જંબુદ્વીપના ભાગોને તtછË કરે છે. કરીને પૂર્વ-પશ્ચિમ ભૂદ્વીપ ભાગોને તે જ રાત્રિમાં, તે આ પૂર્વ-પશ્ચિમ ભૂદ્વીપ ભાગોને તીર્થો કરે છે, કરીને દક્ષિણોત્તર જંબૂલીપ ભાગોને તે જ રાશિમાં, તે આ દક્ષિણોત્તર અને પૂર્વ-પશ્ચિમ જંબૂદ્વીપ ભાગોને તોછZ કરે છે. કરીને ભૂદ્વીપદ્વીપની પૂર્વપશ્ચિમ અને ઉત્તરદક્ષિણ લાંબી જીવાથી ૧૨૪ મંડલને છેદીને દક્ષિણપૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ચતુભગિ મંડલમાં આ રનપભા પૃનીના બહુરામ રમણીય ભૂમિ ભાગથી ૮eo યોજન ઊંચે આકાશમાં પ્રભાતકાળે આ બંને સૂર્યા આકાશમાં ઉદિત થાય છે..
• વિવેચન-૩૧ :
જો કે બીજું પણ ઘણું પૂછવા યોગ્ય છે, પરંતુ આટલું જ હાલ પૂછું છું. ભગવત્ ! આપે કઈ રીતે સૂર્યની તિછ ગતિ-તીખું પરિભ્રમણ કહેલ છે - તે કહો. ભગવંત એ પ્રમાણે કહેતા, આ વિષયક અન્યતીર્શિકની પ્રતિપત્તિ • મિથ્યાભાવ દેખાડવાને પહેલા તે જ પ્રતિપતિને જણાવે છે -
તે સૂર્યની તિર્થી ગતિ વિષયમાં વિશે કહેવાનાર સ્વરૂપની આઠ પ્રતિપત્તિપરતીર્થિક મતરૂપ કહેલી છે. તે જ ક્રમથી કહે છે - તે આઠ પરતીર્થિકોમાં એક પરતીથિંક એમ કહે છે કે – પૂર્વના લોકાંતથી ઉંચે અર્થાત્ પૂર્વ દિશામાં, પ્રભાત સમયે કિરણોનો સમૂહ, આકાશમાં ઉત્પન્ન થાય છે. આના દ્વારા એમ કહે છે કે – આ કોઈ વિમાન નથી, સ્થ નથી, કોઈપણ દેવતારૂપ સૂર્ય નથી. પરંતુ કિણોનો સમૂહ જ આ વર્તુળ ગોળાકાર લોકાનુભાવથી પ્રતિદિવસ પૂર્વ દિશામાં પ્રભાતે આકાશમાં
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ઉત્પન્ન થાય છે. જેનાથી સર્વત્ર પ્રકાશનો પ્રસાર પથરાય છે. તે આવા સ્વરૂપનો મરીચિનો સમુહ ઉપજાત થઈને આ પ્રત્યક્ષ દેખાતા તીછાં લોકને તીર્થો કરે છે. અથ તી પરિભ્રમણ કરતો તિછ લોકને પ્રકાશિત કરે છે. તીર્થો કરીને પશ્ચિમમાં લોકાંતમાં સંધ્યાકાળે વિધ્વસ્ત થાય છે. હવે ઉપસંહાર કહે છે - તેવા જગત સ્વભાવથી કિરણોનો સંઘાત આકાશમાં વિધ્વંસ પામે છે, એ પ્રમાણે સર્વકાળ પણ જાણવો. તેના ઉપસંહામાં કહે છે - એક એમ કહે છે.
વળી એક એમ કહે છે – પૂર્વલોકાંતથી ઉંચે પ્રાતઃકાળે સૂર્ય-લોકપ્રસિદ્ધ દેવતારૂપ ભાસ્કર તેવા જગસ્વભાવથી આકાશમાં ઉત્પન્ન થાય છે, અને તે ઉત્પન્ન થઈ આ તીછલોકને તીર્થો ભ્રમણ કરતો આ લોકને પ્રકાશિત કરે છે. તીર્થો કરીને પશ્ચિમ લોકાંતમાં સંધ્યાકાળે આકાશમાં અસ્ત પામે છે.
વળી એક એ પ્રમાણે કહે છે કે – પૂર્વના લોકાંતથી ઉંચે પ્રભાતકાળે સૂર્ય દેવતારૂપે સદા અવસ્થિત છે. તેવા પ્રકારે પુરાણ શાસ્ત્ર પ્રસિદ્ધ આકાશમાં ઉગે છે, તે ઉગેલો એવો આ પ્રત્યક્ષ જણાતા મનુષ્યલોકને તીર્થો કરે છે, તીર્થો કરીને પશ્ચિમના લોકાંતમાં સંધ્યા સમયે નીચે આકાશમાં પ્રવેશ કરે છે. પ્રવેશીને અધો ભાગમાં જાય છે. અર્થાત અધોલોકને પ્રકાશીત કરતો નિવૃત્ત થાય છે. તેમના મતથી જ ફરી આ ગોળાકાર લોક પણ ગોળાકારપણે રહેલ છે અને આ મત વર્તમાનમાં પણ અન્યતીર્થિકો જણાવે છે. તે તેમના પુસણ શાઓથી સમ્યપણે જાણવું.
આના ત્રણ ભેદો છે - એક એ પ્રમાણે કહે છે કે સર્ય આકાશમાં ઉગે છે. બીજો એ પ્રમાણે કહે છે કે પર્વતની ટોચે છે. અન્યો એ પ્રમાણે કહે છે કે સમુદ્રમાં છે.
તેમાં પહેલાંનો આ મત જણાવ્યો. નીચે જઈને અને ફરી પણ અધો ભૂમિથી અર્થાત્ પૃથ્વીના અધોભાગથી તે નીકળે છે. પૂર્વના લોકાંતથી ઉંચે આકાશમાં પ્રભાતકાળે સૂર્ય ઉગે છે. એ પ્રમાણે હંમેશા પણ કહેવું.
વળી એક એમ કહે છે કે- પૂર્વના લોકાંતથી ઉચે પ્રભાતકાળે સૂર્ય દેવતારૂપ તથાવિધ પાણ પ્રસિદ્ધ પૃથ્વીકાય મધ્યમાં ઉદય પવીના મસ્તકે ઉત્પન્ન થાય છે તે ઉત્પન્ન થઈને આ મનુષ્યલોકને પ્રકાશીત કરે છે. પ્રકાશિત કરીને આ મનુષ્યલોકને પ્રકાશિત કરે છે, ત્યારપછી પશ્ચિમમાં લોકાંતે સંચ્યા સમયે સૂર્ય પૃથ્વીકાયમાં - અસ્તમય ભૂમિના મસ્તકમાં વિધ્વંસને પામે છે. એ પ્રમાણે પ્રતિદિવસ સર્વ કાળ જગની સ્થિતિને વિચારવી.
વળી પાંચમાં કોઈ એ પ્રમાણે કહે છે કે - પૂર્વના લોકાંતથી ઉંચે પ્રભાત દેવતારૂપ સૂર્ય સદા અવસ્થાયી પૃથ્વી કાયમાં - ઉદયભૂધરના મસ્તકમાં ઉગે છે. તે ઉગેલો સૂર્ય આ પ્રત્યક્ષ જણાતા તીછ લોકને તીર્થો કરે છે અને તીછોં કરીને પશ્ચિમમાં લોકાંતમાં સંધ્યા સમયે પૃથ્વીકાય અર્થાત્ અસ્તમય ભૂમિમાં અનુપવેશે છે. પ્રવેશીને નીચે જાય છે અથતુ અધોભાગવર્તી લોકને પ્રકાશિત કરતો પ્રતિ નિવર્તિ છે. પછી ફરીથી પણ અધો ભૂમિમાંથી અર્થાત્ પૃથ્વીના અધો ભાગથી તે સૂર્ય નીકળે