________________
૧/૨૯
પર
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ 8 પ્રાભૃત-૧, પ્રાભૃતપ્રાભૃત-૮ $
એ પ્રમાણે સાતમું પ્રાકૃત-પ્રાકૃત કહ્યું. હવે આઠમાનો આરંભ કરે છે, તેનો આ અધિકાર છે. “મંડલોનો વિકુંભ” કહેવો જોઈએ. તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે –
• સૂઝ-૩૦ :
તે સર્વે મંડલપદ નાહવ્યથી, આયામ-વિષ્કમણી અને પરિક્ષેપથી કેટલાં પ્રમાણમાં કહેલ છે ? તે જણાવો - તેમાં ત્રણ પતિપત્તિઓ કહેલી છે -
તેમાં એક એ પ્રમાણે કહે છે - તે સર્વે પણ મંડલવર બાહલ્યથી એક યોજન, આયામવિકંભથી ૧૦33 યોજન અને પરિક્ષેપથી ૩૩૯ યોજન કહેલ
ચકવાલ સંસ્થિત કહેલ છે. વળી કોઈ આઠમો એમ કહે છે કે - તે સર્વે પણ મંડલો છત્રકાર સંસ્થિત કહેલ છે એવું કોઈ અન્યતીથિંક કહે છે.
તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે તે સર્વે પણ મંડલો છમકાર સંસ્થિત કહેલ છે, તે નય વડે જાણવું, બીજી કોઈ રીતે નહીં પામૃત ગાથાઓ કહેવી.
• વિવેચન-૨૯ :
ભગવન! કઈ રીતે આપે મંડલ સંસ્થિતિ કહેલી છે ? તે ભગવન ! આપ કહો. એમ ગૌતમસ્વામીએ પ્રશ્ન કરતાં આ વિષયમાં અન્યતીર્થિકોની પ્રતિપતિ - મિથ્યાભાવને જમાવવા પહેલાં તે જ જણાવે છે –
તે મંડલ સંસ્થિતિના વિષયમાં વિશે કહેવાનાર સ્વરૂપની આ આઠ પ્રતિપત્તિ કહેલી છે, તે આ પ્રમાણે –
તેમાં તે આઠ પરતીર્થિકોની મધ્યે પહેલો અન્યતીર્થ એમ કહે છે કે - તે અન્યતીથિકોમાં અનેક વક્તવ્યતાના ઉપક્રમમાં ક્રમ દેખાડવાને કહે છે - મંડલ પરિભ્રમણ જેમાં છે તે મંડલવંતિ ચંદ્રાદિ વિમાનો, તેનો ભાવ તે મંડલવતું. તેમાં અભેદ ઉપચારથી જે ચંદ્ર વિમાનો છે તે જ “મંડલવત’ છે, એમ કહેલ છે, તેથી કહે છે -
સમસ્ત મંડલવત - મંડલ પરિભ્રમણવંતિ ચંદ્રાદિ વિમાનો, સમચતુરસ સંસ્થાને સંસ્થિત કહેલાં છે. અહીં જ ઉપસંહારમાં કહ્યું કે – કોઈ એક એમ કહે છે. એ પ્રમાણે બધાં જ ઉપસંહાર વાક્યો ચિંતવવા.
કોઈ બીજા એક એમ કહે છે કે - બધાં પણ મંડલવત વિષમ ચતુસ્ત્ર સંસ્થાના સંસ્થિત કહેલાં છે. ત્રીજા એમ કહે છે – સર્વે પણ મંડલવત સમચતુષ્કોણ સંસ્થિત કહેલા છે. એ પ્રમાણે પ્રાર્થમાં જણાવ્યા મુજબ આઠે અન્ય મતો કહેવા, તેમાં આઠમો - ‘છત્રાકાર સંસ્થિત' કહે છે, તેનો અર્થ છે ચતુ કરેલ છગના આકારે સંસ્થિત છે.
એ પ્રમાણે આઠે પણ પર પ્રતિપત્તિ દર્શાવીને પ્લે સ્વમતને જણાવવા માટે કહે છે કે- તે આઠ તીર્થાત્તિરીયોની મળે જેઓ એ પ્રમાણે કહે છે કે- બધાં જ મંડલ છત્રાકારે સંસ્થિત કહેલાં છે. તે નય વડે, ‘નય' અર્થાત્ પ્રતિનિયત એક વસ્તુ અંશ વિષય અભિપ્રાય વિશેષ, જેમ સમંત ભદ્રાદિએ કહેલ છે – આ નયના અભિપ્રાય વિશેષથી બધું જ ચંદ્રાદિ વિમાનજ્ઞાન જાણવું.
બધાં જ ચતા કરાયેલ અર્ધ કપિત્ય સંસ્થાન સંસ્થિતત્વથી છે, બાકીના તયો વડે તથાવસ્તુતત્વ અભાવથી બીજા સંસ્થાન નથી.
અહીં પણ અધિકૃત પ્રાભૃત-પ્રાકૃત અર્થ પ્રતિપાદિકા કોઈ ગાયા વર્તે છે. તે સંપ્રદાયાનુસાર કહેવી જોઈએ.
વળી બીજો કોઈ એમ કહે છે – તે એક યોજન બાહલ્સથી, ૧૦૩૫ યોજન આયામ-વિસર્કલથી અને ૩૪૦૫ યોજન પરિક્ષેપથી છે, તેમ કહેલ છે.
પરંતુ અમે [ભગવંતો એમ કહે છે કે – તે સર્વે પણ મંડલવત્ત એક યોજનના ૪૮ બાહરાણી, અનિયત આયામ-વિખંભથી અને પરિક્ષેપથી કહેલ છે, તેમ કહેતું. તેમાં શો હેતુ છે, એ જણાવો ? - આ જંબૂદ્વીપ-સ્થાવત્ પરિધિથી છે.
તો જ્યારે સૂર્ય સબ્સિતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે મંડલવત એક યોજનના કૈક ભાગ બાહલ્સ વડે, ૯,૬૪૦ યોજન આયામવિછંભળી, ૩,૧૫,૦૮૯ યોજનથી કંઈક અધિક પરિક્ષેપવાળા છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉcકૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ અને જઘન્યા બાર મુહૂર્તની રાશિ થાય છે.
તે નિકમણ કરતો સૂર્ય ના સંવત્સરનો આરંભ કરતાં, પહેલાં અહોરામમાં અભ્યતર અનંતર મંડલ સંક્રમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય આત્યંતર અનંતર મંડલ સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે મંડલવત્ત એક યોજનના *ક ભાગ બાહલ્સ વડે, ૯,૬૪૫ યોજના અને એક યોજનના 3"/4 ભાગ આયામ-વિષ્ઠભથી તથા ૩,૧૫,૧૦૭ યોજનથી કંઈક વિશેષ જૂની પરિક્ષેપથી હોય છે. ત્યારે દિવસ અને રાત્રિનું પ્રમાણ પૂર્વવત્ હોય.
તે નિકમણ કરતો સૂર્ય બીજ અહોરામાં અાવ્યંતર બીજ મંડલમાં સંકમીને ચાર ચરે છે, તો જ્યારે સૂર્ય અત્યંતર બીજ મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે મંડલવત એક યોજનના ૪૮ ભાગ ભાહચરી, ૯,૬૫૧ યોજન અને યોજનના ૬૧ ભાગ આયામ-વિછંભથી, ૩,૧૫,૧૨૫ યોજના પરિટ્રોપણી કહેલ છે, ત્યારે દિવસ અને રાત્રિ પૂર્વવત.
એ પ્રમાણે આ નય વડે નિરિક્રમણ કરતો સૂર્ય તેના અનંતરથી તેના
૦ પ્રાભૃત-પ્રાકૃત-પ્નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦ - X - X - X - X - X – x – x –