________________
૧/૪/૨૬
૫૧
સૂત્ર-૨૭ -
-
અમે [ભગવન એ પ્રમાણે કહીએ છીએ કે જ્યારે સૂર્ય સર્વનિંતર મંડલ સંક્રમીને ચાર ચારે છે, ત્યારે જંબૂદ્વીપને ૧૮૦ યોજન અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
=
એ પ્રમાણે સર્વ બાહ્ય પણ જાણવું. વિશેષ એ કે – લવણસમુદ્રને ૧૩૩ યોજન અવગાહીને ચાર સરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. ગાથાઓ કહેવી. • વિવેચન-૨૭ :
અમે વળી ઉત્પન્ન કેવળ જ્ઞાન-દર્શનથી હવે કહેવાનાર પ્રકારે કહીએ છીએ, તે પ્રકાર કહે છે – જ્યારે સૂર્ય સર્વાશ્ચંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે જંબુદ્વીપને ૧૮૦ યોજન અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્ત દિવસ થાય છે, સૌથી નાની બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
એમ સચિંતર મંડલ માફક સર્વ બાહ્ય મંડલમાં પણ આલાવો કહેવો, તે આ પ્રમાણે - જ્યારે સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, વિશેષ એ - ૪ - ત્યારે લવણસમુદ્રને ૧૩૩ યોજન અવગાહીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ થાય છે, જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ સુગમ છે. ક્યાંક આ અતિદેશને બદલે આખું સૂત્ર સાક્ષાત્ લખેલું જણાય છે.
ગાથાઓ કહેવી. અહીં પણ કોઈ પ્રસિદ્ધ વિવક્ષિત અર્થ સંગ્રાહિકા ગાથા હતી તે કહેવી. તે હાલ વિચ્છેદ પામેલ છે, તેથી તેને કહેવી કે તેની વ્યાખ્યા કરવી શક્ય નથી. તેથી તે સંપ્રદાય અનુસાર કહેવી.
૦ પ્રાકૃત-પ્રાભૂત-૫-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦ — — — x — x — x — x - x
પ્રામૃત-૧, પ્રામૃત-પ્રાકૃત-૬ ઊ
એ પ્રમાણે પાંચમું પ્રામૃત-પ્રાભૂત કહ્યું. હવે છઠ્ઠું કહે છે, તેનો આ અધિકાર છે - કેટલા પ્રમાણમાં ક્ષેત્રને એક અહોરાત્ર વડે સૂર્ય વિકંપે છે, તે વિષયક પ્રશ્નસૂત્ર
કહે છે –
• સૂત્ર-૨૮
તે કેવી રીતે એક એક રાત્રિ-દિનમાં પ્રવિષ્ટ કરીને સૂર્ય ચાર સરે છે, તેમ કહેવું. તેમાં નિશ્ચે આ સાત પ્રતિપત્તિઓ કહેલી છે – તેમાં એક એમ કહે છે કે – તે બે યોજન અને કરનું અડધું અને યોજનનો ૧૮૩મો ભાગ એક-એક રાત્રિ દિવસમાં વિકપિત કરીને સૂર્ય ચાર ચરે છે, તેમ કોઈ એક કહે છે.
પર
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
વળી કોઈ એક એમ કહે છે કે – અઢી યોજન એક રાત્રિ-દિવસને
વિકપિત કરીને સૂર્ય ચાર સરે છે.
કોઈ એક એમ કહે છે કે – તે ત્રણ ભાગ ન્યૂન ત્રણ યોજન એકૈક રાત્રિદિવસ વિકપિત કરી સૂર્ય ચાર સરે છે.
કોઈ એક એમ કહે છે કે તે ત્રણ યોજન અને અર્ધ ૪૭ તથા એક યોજનના ૧૮૩ ભાગ ક્ષેત્રનું એક રાત્રિ-દિવસને વિકપિત કરીને સૂર્ય ચાર ચરે છે.
કોઈ એક વળી એમ કહે છે કે – તે સાડાત્રણ યોજન એકૈક રાત્રિદિવસને વિકપિત કરીને સૂઈ ચાર ચરે છે.
કોઈ એક વળી એમ કહે છે કે – તે ચાર ભાગ જૈન ચાર યોજન એકૈક રાત્રિ-દિવસ વિકર્ષિત કરીને સૂર્ય ચાર ચરે છે.
- તે ચાર યોજન અને અર્ધબાવન તથા
કોઈ એક વળી એમ કહે છે એક યોજનના ૧૮૩ ભાગ એકૈક રાત્રિ-દિવસને વિકપિત કરીને સૂર્ય ચાર ચરે છે.
અમે [ભગવન] વળી એમ કહીએ છીએ કે તે બે યોજન અને એક યોજનના ૪૮/૬૧ ભાગ એકૈક મંડલમાં એકૈક રાત્રિદિવસ વિકર્ષિત કરીને સૂર્ય ચાર રે છે. તેમાં શો હેતુ છે તે કહેવું – આ જંબૂદ્વીપ દ્વીપ ચાવત્ પરિક્ષેપથી કહેલ છે, તો જ્યારે સૂર્ય સમાંિંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે ઉત્તમકાષ્ઠા પપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
તે નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરનો આરંભ કરતાં પહેલાં અહોરમાં અત્યંતર અનંતર મંડલને સંક્રમીને ચાર સરે છે. તો જ્યારે સૂર્ય અત્યંતર અનંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બે યોજન અને એક યોજનના [૪૮/૬] અડતાલીશ એકસઠાંશને એક રાત્રિદિનમાં વિકપિત કરીને ચાર ચરે છે, ત્યારે ૨/૬૧ ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને ૨/૬૧ ભાગ અધિક બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
તે નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં અત્યંતર ત્રીજા મંડલમાં સંક્રમ કરીને ચાર ચરે છે. તો જ્યારે સૂર્ય અત્યંતર ત્રીજા મંડલને સંક્રમ કરીને ચાર ચરે છે, ત્યારે ૩૫/૬૧ ભાગ યોજન બે અહોરાત્ર વડે વિકપિત કરીને ચાર ચરે છે, ત્યારે ૪/૬૧ મુહૂર્ત ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને [૪/૬] ચાર-એકસઠાંશ મુહૂર્ત અધિક બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
એ પ્રમાણે આ ઉપાય વડે નિષ્ક્રમણ કરતો સૂર્ય તેના અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતો-કરતો બે યોજન અને એક યોજનના ૪૮/૧ ભાગ એક-એક મંડલમાં એક એક રાત્રિ-દિનથી વિકર્ષિત કરતાં-કરતાં સર્વ