________________
૧૯/-/૧૯૩
૧૮૫
તે દેવદ્વીપમાં કેટલાં ચંદ્રો પ્રભાસિત છે આદિ પૂર્વવત્ બધાં પ્રનો કરી તેવા
તે દેવ દ્વીપમાં અસંખ્યાત ચંદ્રો પ્રભાસિત છેઈત્યાદિ યાવત્ અસંખ્યાત કોડાકોડી તારાગણ શોભે છે.
એ પ્રમાણે દેવોદ સમુદ્ર, નાગદ્વીપ-નાગોદ સમુદ્ર, યક્ષ હીપ-ચક્ષોદ સમુદ્ર, ભૂતદ્વીપ-ભૂતો સમુદ્ર, સ્વયંભૂરમણ હીપ-સ્વયંભૂરમણ સમુદ્ર, તે બધાં દેવદ્વીપ સમાન છે.
• વિવેચન-૧૯૩ :
-x-x- પુકરવર x- દ્વીપને પુષ્કરોદ નામક સમુદ્ર જે વૃત્ત અને વલયાકાર સંસ્થિત છે, બધી બાજુથી-ચોતરફથી દ્વીપને વીંટળાઈને રહેલ છે.
yકરોદ સમુદ્રમાં જળ અતિ સ્વચ્છ, પથ્ય, જાત્ય, તથ્ય-પરિણામ, સ્ફટિકવણની આભાયુક્ત, સ્વભાવિક ઉદકરસ છે.
તેમાં બે દેવો આધિપત્ય અને પરિપાલન કરતા રહેલ છે તે આ પ્રમાણે - શ્રીધર અને શ્રીપ્રભ. તેમાં શ્રીઘર પૂર્વાદ્ધાધિપતિ અને શ્રીપભ-પશ્ચિમાદ્ધધિપતિ છે.
વિકૅમાદિ પરિમાણ [આ સમુદ્રના સુગમ છે.
આ અનંતર કહેલ આલાવા વડે વણવરદ્વીપ કહેવો. ત્યારપછી વરુણોદ સમુદ્ર, પછી ક્ષીસ્વરદ્વીપ-ક્ષીરોદ સમુદ્ર ઈત્યાદિ.
સૂત્રપાઠ આ પ્રમાણે છે - તેyકરોદ સમુદ્રને વણવર દ્વીપ, જે વૃત-વલયાકાર સંસ્થાન સંસ્થિત છે, ચારે દિશા-વિદિશાથી વીંટળાઈને રહેલ છે, ઈત્યાદિ.
વરુણદ્વીપમાં વરુણ અને વરુણપ્રભ ને દેવો-સ્વામીઓ. વિશેષ એ કે- વરુણ પૂવદ્ધાધિપતિ છે અને વરુણપ્રભ પશ્ચિમાદ્ધનો અધિપતિ છે. એમ સર્વત્ર કહેવું.
વરુણોદ સમુદ્રમાં પરમ સુજાત, મૃઢીકારસ નિષ્પન્ન રસથી અપીટતર આસ્વાદ જળ છે. વાણી અને વાણીપ્રભ નામે ત્યાં બે દેવો છે. [શેષ કથન પૂર્વવ.].
ક્ષીરવરદ્વીપમાં પંડર અને સુપદંત બે દેવો છે.
ક્ષીરોદ સમુદ્રમાં જાત્ય પંડ્ર-ઈલ્લુચારિણી ગાયનું જે દૂધ, તે સિવાયની ગાયોને અપાય છે, તેનું પણ દૂધ અન્યને, તેનું પણ અન્યને, એ પ્રમાણે ચોથા સ્થાને રહેલ દૂધને પ્રયત્નથી મંદાગ્નિ વડે વયિતના જાય ખાંડથી મર્ચંડિકાથી સંમિશ્રનો જેવો રસ છે, તેનાથી પણ ઈષ્ટતર સ્વાદને તકાળ વિકસિત કર્ણિકાર પુષ વર્ણ સભાનું જળ છે.
તેમાં વિમલ અને વિમલપ્રભ દેવો છે. ગૃતવર દ્વીપમાં કનક અને કનકપ્રભ દેવ છે.
વૃતોદ સમદ્રમાં સધવિર્યંદિતગોળ-ઘીનો આસ્વાદ છે, તકાળવિકસિત કર્ણિકાર પુપના વર્ણની આભા જેવું જળ છે તેમાં કાંત અને સુકાંત દેવો છે.
ઈસુવરદ્વીપમાં સુપભ અને મહાપ્રભ દેવો છે.
૧૮૬
સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ | ઈક્ષવર સમુદ્રમાં જાત્ય વરપંડ્રની ઈક્ષના અપનીત મૂળના ઉપના મિભાગોના વિશિષ્ટ ગંધદ્રવ્ય પરિવાસિતનો જે રસ, ગ્લષ્ણ વસ્ત્રથી ગાળેલ હોય તેનાથી પીટતર સ્વાદી જળ.
તેમાં પૂર્ણ અને પૂર્ણપભ બે દેવો છે. નંદીશ્વરદ્વીપમાં કૈલાશ એ હસ્તિવાહન દેવ છે.
નંદીશ્વર સમુદ્રમાં ઈક્ષરસનો આસ્વાદ જળ અને ત્યાં સુમન અને સૌમનસ બે દેવો છે.
આ આઠે દ્વીપો અને આઠે સમુદ્રો એકૈકરૂપ છે. અહીંથી આગળના દ્વીપો અને સમુદ્રો ગિપ્રત્યાવતાર છે. તે આ પ્રમાણે- અરણ, અર્ણવર, અર્ણવરાવભાસ ઈત્યાદિ.
તેમાં અરણદ્વીપમાં અશોક અને વીતશોક બે દેવો છે. અરુણોદ સમુદ્રમાં સુભદ્ર અને મનોભદ્ર દેવ છે. અરુણાવર દ્વીપમાં અરુણવરભદ્ર અને અરુણવમહાભદ્ર દેવ છે. અરુણવર સમુદ્રમાં અરુણવર ભદ્ર અને અરુણવરમહાભદ્ર દેવ છે. અરુણરાવભાસ દ્વીપમાં અણવરાવભાસ ભદ્ર અને અરુણવરાવભાસમહાભદ્ર બે દેવો છે. અરણવરાવભાસ સમુદ્રમાં અરુણહરાવભાસવર અને અરુણવાવભાસ મહાવર બે દેવ છે.
કુંડલ દ્વીપમાં કુંડલ-કુંડલભદ્ર દેવ છે. કુંડલ સમુદ્રમાં ચક્ષુશુભ-ચક્ષુકાંત દેવ છે, કુંડલવર દ્વીપમાં કુંડલવરભદ્ર - કુંડલવરમહાભદ્ર દેવ છે. કુંડલવર સમુદ્રમાં કુંડલવરકુંડલ મહાવર દેવ છે. કુંડલવરાવભાસ દ્વીપમાં કુંડલવરાવભાણભદ્ર - કુંડલ વરાવભાસ મહાભદ્ર દેવો છે. કુંડલ વરાવભાસ સમુદ્રમાં કુંડલવરાવભાસવર અને કુંડલવરાવભાસ મહાવર દેવો છે.
આ સૂત્રમાં કહેલ દ્વીપ સમુદ્રો કહ્યા. અહીંથી આગળના દ્વીપ-સમુદ્ર સૂમમાં દશવિલ નથી.
કુંડલવરાવભાસ સમુદ્ર પછી રુચક, પછી ચકવર, પછી ટુચકવરાવભાસ દ્વીપ અને સમુદ્ર છે. તેમાં ચકદ્વીપમાં સવર્થ અને મનોરમ દેવો, રુચક સમુદ્રમાં સુમન અને સૌમનસ દેવો, રુચકવર દ્વીપમાં રુચકવરભદ્ર અને રુચકવર મહાભદ્ર દેવ, રુચકવર સમુદ્રમાં ચકવર અને રુચક મહાવર દેવો, ચકવરાવભાણદ્વીપમાં તે નામના ભદ્ર અને મહાભદ્ર દેવો છે. રુચક વાવભાસ સમુદ્રમાં નામના ભાસવર અને ભાસમહાવર દેવો છે.
કેટલાં નામો લઈ-લઈને હીપ-સમુદ્રો-કહેવા શક્ય છે ?
તેથી જે કોઈ આભરણના નામો છે – હાર, અદ્ધહાર, કનકાવલિ, રત્નાવલિ આદિ છે, જે વમના નામો છે, જે ગંધનામો-કોઠપુટાદિ છે, જે ઉત્પલ નામો- જવરહ, ચંદ્રોધોતાદિ છે, જે તિલક આદિ વૃક્ષનાનામો છે, જેપન્નાનામો- શતપત્ર, સહમ્રપત્રાદિ છે, જે પૃથ્વીના નામો - શર્કર પૃથ્વી, વાલુકા પૃથ્વી આદિ છે, જે નવે નિધિ અને ચક્રવર્તીના ચૌદ રત્નો છે, લઘુ હિમવતુ આદિ વર્ષધર પર્વતો છે, પડા આદિ દ્રહો છે, ગંગા-સિંધુ આદિ નદીઓ છે, કચ્છાદિ વિજય છે, માલ્યવંતાદિ પક્ષકાર પર્વતો છે,