________________
૧૨/-/૧૦૪
પર્યાય શુદ્ધ થાય છે પછી રહેલા મુહૂર્તોના ૩૨૭માંના એક મુહૂર્તના નક્ષત્રપર્યાય શુદ્ધ થાય છે પછી રહેલા મુહૂર્તોના ૩૨૭માંના એક મુહૂર્તના /૬૨ ભાગ, તેમાંના ૧/૬૨ ભાગના ૧૩/૬૭ ભાગ. પછી એમાંથી ૩૦૯ મુહૂર્તના એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગ વડે ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગ વડે અભિજિત્થી રોહિણી પર્યન્તના નક્ષત્રો શુદ્ધ તયા.
૧૦૫
પછી રહેલ ૧૮ મુહૂર્તોના એક મુહૂર્તના ૨૨/૬૨ ભાગો, એકના ૬૨ ભાગના ૧૪/૬૭ ભાગો અર્થાત્ ૧૮/૨૨/૬/૧૪/૬૭ આટલા વડે મૃગશિર શુદ્ધ ન થાય. તેથી આવેલ મૃગશિર નક્ષત્ર ૧૧-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૩૯/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫૩/૬૭ ભાગ બાકી રહેતા બીજી શ્રાવણ માસ-ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે.
?
હવે સૂર્યનક્ષત્ર વિષયક પ્રશ્નસૂત્ર-નિર્વચનસૂત્ર કહે છે – તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરીને, તે બીજી વાર્ષિકી આવૃત્તિ જોડે છે ? ભગવંતે કહ્યું - x - પુષ્પ વડે યુક્ત છે. - x - પુષ્પના ૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪૩/૬૨ ભાગના ૬૨ ભાગને ૬૭ વડે છેદીને ૩૩-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા. આ સૂર્યના દશ અયન વડે પાંચ સૂર્યનક્ષત્ર પર્યાયો પ્રાપ્ત થાય છે. બે અયન વડે એક.
તેમાં ઉત્તરાયણ કરતાં બધાં જ અભિજિત્ નક્ષેત્ર સાથે યોગ કરે છે. દક્ષિણાયન કરતાં પુષ્ય સાથે કરે છે. તે પુષ્યના ૧૯ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૪૩/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૩૩/૬૭ ભાગો બાકી રહેતા. તથા કહ્યું છે કે – સૂર્ય પુષ્ય યોગથી ઉપગતથી અત્યંતર લઈ જાય છે, બધી આવૃત્તિઓને શ્રાવણ માસમાં કરે છે. તેથી પુષ્ય સાથે ઈત્યાદિ કહેલ છે.
હવે ત્રીજી શ્રાવણમાસ ભાવિ આવૃત્તિ વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – તે સુગમ છે. ભગવંત કહે છે – તે વિશાખાનક્ષત્ર સાથે જોડાઈ ચંદ્ર ત્રીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિને પ્રવતવિ છે.
ત્યારે ત્રીજી આવૃત્તિ પ્રવર્તન સમયે વિશાખા નક્ષત્રના ૧૩-મુહૂર્તો અને એક મુહૂર્તના ૫૪/૬૨ ભાગમાં એકના ૬૨ ભાગને ૬૭ વડે છેદીને તેના હોતાં ૪૪-ચૂર્ણિકા
ભાગ બાકી રહે છે.
તે આ રીતે - ત્રીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પૂર્વ-પ્રદર્શિત ક્રમની અપેક્ષાથી પાંચમી, તેથી તે સ્થાને પાંચ લેવા. તે રૂપન્સૂન કરવા. તેથી આવશે-ચાર, તેના વડે પૂર્વોક્ત ધ્રુવરાશિ ૫૭૩/૩/૬/૬/૬/ ગુણીએ. તેથી આવશે ૨૨૯૨ મુહૂર્તોના ૪૪ મુહૂર્તગત ૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૪/૬૩ ભાગ - ૨૨૯૨/૧૪૪ ૨૪/૬૭
પછી આમાંથી ૧૬૩૮ મુહૂર્ત અને ૪૮/૬૨ મુહૂર્ત વડે ૬૨ ભાગ ગતના ૬૭ ભાગોના ૩૨૦૦ વડે બે પરિપૂર્ણ નક્ષત્ર પર્યાયો શુદ્ધ થાય છે. પછી રહે છે ૬૫૪ મુહૂર્ત અને મુહૂર્તગતના ૬૨ ભાગોના ૯૪ના ૧/૬૨ ભાગના ૨૬/૬૭ ભાગ - ૬૫૪/ ૯૪/૨૬,
પછી આમાંથી ૫૪૯ મુહૂર્તોમાંના એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગમાંના ૧/૬૨
૧૦૬
સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ભાગના ૬૬/૬૭ ભાગો વડે અભિજિતાદિથી ઉત્તર ફાલ્ગુની સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે.
પછી રહે છે - ૧૦૫ મુહૂર્ત અને મુહૂર્તગતના ૬૨ ભાગોના ૬૯માંના ૧/૬૨ ભાગના ૨૭/૬૭ ભાગો. તેમાં ૬૨ વડે ૬૨ ભાગોથી એક મુહૂર્ત પ્રાપ્ત થાય છે, પછી રહે છે - /૬૨ ભાગ. પ્રાપ્ત મુહૂર્ત મુહૂર્ત રાશિમાં ઉમેરીએ. તેથી આવશે ૧૦૬ મુહૂર્ત.
પછી ૭૫ મુહૂર્તો વડે હસ્તથી સ્વાતિ સુધીના ત્રણ નક્ષત્રો શુદ્ધ થાય છે. પચી બાકી રહે છે - ૩૧ મુહૂર્તો, આવેલ વિશાખાનત્રના ૧૩ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૪/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૪/૬૩ ભાગો બાકી રહેતા ચંદ્ર ત્રીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે.
હવે સૂર્ય નક્ષત્ર વિષયક પ્રશ્નસૂત્ર અને નિર્વચન સૂત્ર કહે છે – પ્રશ્ન અને ઉત્તર સૂત્ર બંને સુગમ છે.
હવે ચોથી આવૃત્તિના વિષયમાં પ્રશ્નસૂત્ર કહે છે, તે સુગમ છે. ભગવંતે કહ્યું – રેવતી વડે યુક્ત ચંદ્ર ચોથી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિને પ્રવતવિ છે. ત્યારે રેવતીનક્ષત્રના ૨૫-મુહૂર્તો ૩૨/૬૨ ભાગ મુહૂર્તના ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને, તેના ૨૬-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા યોગ કરે. તે આ રીતે
-
પૂર્વે કહેલ ક્રમની અપેક્ષાથી શ્રાવણમાસ ભાવિની ચોથી આવૃત્તિ સપ્તમી છે. તેથી ૭ લઈએ. તે રૂપ ન્યૂન કરીએ. તેથી આવે છ. તેના વડે પૂર્વોક્ત ધ્રુવરાશિ - ૫૭૩/૩૬/૬. તેની સાથે ગુણીએ તેથી આવશે - ૩૪૩૮ મુહૂર્તોના, મુહૂર્તગતના ૬૨ ભાગોના ૨૧૬. તેમાં ૧/૬૨ ભાગના ૩૬/૬૭ ભાગો.
પછી આમાંથી ૩૨૬૭ મુહૂર્તોના અને મુહૂર્તગતના ૬૨-ભાગોના ૯૬/૬૨ ભાગના હોતા ૬૭ ભાગોના ૨૬૪ સહિતથી ચાર નક્ષત્ર પર્યાયો શુદ્ધ થાય. પછી રહેશે ૧૬૨ મુહૂર્ત અને મુહૂર્તગતના ૬૨ ભાગના ૧૧૬ અને ૧/૬૨ ભાગના ૪૪/૬૩ ભાગો.૧૬૨/૧૧૬/૪૦.
પછી ૧૫૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગો વડે ૧/૬૨ ભાગના ૬૬/૬૭ ભાગો વડે - ૧૫૯/૨૪/૬૬ અભિજિત્થી ઉત્તર ભાદ્રપદા સુધીના નક્ષત્રો ફરી શુદ્ધ થાય છે.
પછી રહેશે - ત્રણ મુહૂર્ત અને મુહૂર્તગત ૧/૬૨ ભાગ, તેમાં ૧/૬૨ ભાગના ૪૧/૬૭ ભાગ. ૬૨ વડે દુર ભાગથી એક મુહૂર્ત પ્રાપ્ત થાય. તે મુહૂર્ત રાશિમાં ઉમેરીએ. ચાર મુહૂર્ત થાય. એક મુહૂર્તના ૨૯/૬૨ ભાગ. તેમાં ૧/૬૨ ભાગના ૪૧/૬૭ ભાગો. ૪/૨૯/૪૧,
તેથી આવેલ રેવતી નક્ષત્ર-૨૫ મુહૂર્તોમાં અને એક મુહૂર્તના ૩૨/૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૨૬/૬૭ ભાગો બાકી રહેતાં ચોથી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે.
તે સમયે સૂર્યનક્ષત્ર વિષય પ્રશ્ન-નિર્વચન બંને સૂત્રોને પૂર્વવત્ ભાવના કરી લેવી.