________________
૧૨-/૧૨,૧૦૩
સૂર્યપજ્ઞાતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
સૂર્યમાસ. બે માસની એક ઋતુ, પછી એક સૂર્યમહતુ પરિસમાપ્તિમાં બે કર્મમાસની અપેક્ષાથી એક અધિક અહોરાત્ર પ્રાપ્ત થાય છે. સૂર્ય ઋતુ આષાઢાદિક છે, તેથી અષાઢથી લઈને ચોથું પર્વ જતાં એક અધિક અહોરાત્રમાં થાય છે, આઠમું પર્વ જતાં બીજી, ત્રીજી બાર પર્વમાં, ચોથી સોળમાં, પાંચમી ૨૦માં પર્વમાં, છઠી ચોવીશમાં પર્વમાં.
અવમરણ બે કર્મમાસ અપેક્ષાથી ચંદ્રમાસ વિચારણામાં અને ચંદ્રમાસ શ્રાવણાદિ છે, તેથી વર્ષાકાળના શ્રાવણ આદિ એમ પૂર્વે કહ્યું. હવે જે અપેક્ષાથી અતિરણ અને જે અપેક્ષાથી વિમરાત્રિ થાય છે, તેનું પ્રતિપાદન કરે છે -
છ અતિરાગ આદિત્યના માનવી થાય છે. છ અવમરણ ચંદ્રના માનથી થાય છે. • x • અતિ - સૂર્યની અપેક્ષાથી કર્મમાસ વિચારણામાં પ્રતિવર્ષ છ અતિરાત્રિ થાય છે, તેમ જાણવું. છ અવમરામ ચંદ્રની અપેક્ષાથી થાય છે - x - તેમ જાણવું.
એ પ્રમાણે અવમરાત્રિ અને અતિરાત્રિ કહી. હવે આવૃતિની વિવક્ષા માટે આમ કહે છે -
• સૂત્ર-૧૦૪ -
તેમાં વિશે આ પાંચ વષકાલિકી અને પાંચ હૈમંતિક એ દશ આવૃત્તિઓ કહેલી છે.
તે આ પાંચ સંવત્સરોમાં પહેલી વખકાલિકી આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? તે અભિજિતું નારા સાથે. અભિજિતુ નામના પહેલાં સમય વડે, યિોગ કરે છે.)
તે સમયે સૂર્ય કયા નામથી યોગ કરે છે ? પુષ્યથી પુણના ૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના *3/ક ભાગ તથા દુર-ભાગને ૬૭ વડે છેદીને 33મૂર્શિકા ભાગ બાકી રહેતા યોગ કરે છે. - આ પાંચ સંવારોમાં બીજી વષકાલિકી આવૃત્તિનો ચંદ્ર કયા નામથી યોગ કરે છે ? મૃગશિર્ષ નક્ષત્ર વડે. મૃગશિર્ષ નક્ષત્રના ૧૧-મુહૂર્ત અને એક મુહૂર્તના 8ર ભાગ, તથા દૂર-ભાગને ૬૭ વડે છેદીને પ૩-પૂર્ણિકા ભાગ બાકી રહેતા યોગ કરે
તે સમયે સૂર્ય કયા નાત્ર વડે યોગ કરે છે ? પુષ્યથી. પુષ્યનું વર્ણન પહેલી વાંકાલિકીવ4 કરવું.
- આ પાંચ સંવત્સરોમાં બીજી વષકાલિકી આવૃત્તિને ચંદ્ર કયા નામ વડે યોગ કરે છે? વિશાખા વડે. વિશાખાની ૧૩-મુહૂર્તા અને એક મુહૂર્તના ૫૪ ભાગ અને દુર-ભાગને ૬૭ વડે છેદીને ૪૪ ચૂર્ણિકા ભાગ બાકી રહેતા યોગ કરે છે.
તે સમયે સૂર્ય ક્યા નક્ષત્ર વડે યોગ કરે છે ? પુષ્ય વડે. પુષ્યસંબંધી યોગ પૂર્વવત્ જ કહેવો. [24/7]
આ પાંચ સંવત્સરોમાં ચોથી વર્ણકાલિકી આવૃત્તિને ચંદ્ર કયા નામથી યોગ કરે છે? રેવતી વડે. રેવતીના ર૫-મુહૂર્ત અને એક મુહૂર્તના ૬૨-ભાગો તા ૨ ભાગને ૬૭ વડે છેદીને ૩-ચૂર્ણિકા ભાગો રહેતા યોગ કરે છે.
તે સમયે સૂર્ય કયા નક્ષત્ર સાથે યોગ કરે છે ? પુષ્ય વડે. પુષ્ય સંબંધી યોગ પૂર્વવતુ જ કહેવો.
આ પાંચ સંવત્સરોમાં પાંચમી વખકાલિકી આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્ર વડે યોગ કરે છે ? પૂવફાળુની વડે. પૂર્વ ફાગુનીના ૧ર-મુહુર્તા અને એક મુહૂર્તના ૪૫% ભાગના ૬૨ ભાગનો ૬૭ ભાગ વડે છેદીને ૧૩-ચૂર્ણિકા ભાગ બાકી રહેતા, યોગ કરે.
તે સમયે સૂર્ય કયા નામથી યોગ કરે છે ? પુષ્ય વડે. પુષ્ય સંબંધી રોગ પૂર્વવતુ.
વિવેચન-૧૦૪ -
તે યુગમાં આ વક્ષ્યમાણ સ્વરૂપની પાંચ વર્ષાકાળ ભાવિની અને પાંચ હૈમંતિકીશીતકાળ ભાવિની. સર્વ સંખ્યાથી સૂર્યની દશ આવૃત્તિ કહેલી છે.
અહીં ભાવના આ પ્રમાણે છે – આવૃત્તિ એટલે ફરી-ફરી દક્ષિણ ઉત્તર ગમનરૂ૫, તે બે ભેદે છે - તે પ્રમાણે - એક સૂર્યની આવૃત્તિઓ, બીજી ચંદ્રની આવૃત્તિઓ. તેમાં એક યુગમાં સૂર્યની આવૃત્તિઓ દશ હોય છે અને ચંદ્રની આવૃત્તિ-૧૩૪.
કહ્યું છે કે – એક યુગમાં સૂર્યની અયનસમ આવૃતિ દશ હોય છે, અને ચંદ્રની આવૃતિ-૧૩૪ હોય છે.
હવે એક યુગમાં સૂર્યની ૧૦-આવૃત્તિઓ અને ચંદ્રની ૧૩૪ આવૃત્તિઓ કઈ રીતે જાણવી ? તે કહે છે - કહેલી આવૃત્તિ-ફરી ફરી દક્ષિણોત્તર ગમનરૂપ છે, તેથી સૂર્યના કે ચંદ્રના જેટલાં અયનો છે, તેટલી આવૃત્તિઓ છે.
સૂર્યના અયનો દશ છે, આ ઐરાશિક રાશિના બળથી જાણવું. તેથી કહે છે - જો ૧૮૩ દિસવોનું એક અયન થાય. તો ૧૮૩૦ દિવસના કેટલાં અયન થાય ? તેની રાશિ સ્થાપના આ રીતે છે - ૧૮૩/૧/૧૮૩૦ અહીં અંત્ય સશિ વડે મધ્યમ શશિને ગુણતાં એકના ગુણવાથી તે જ સંખ્યા આવે, તેથી ૧૮૩૦ x ૧ = ૧૮૩૦ તેમાં આધ શશિથી ૧૮૩ ૧૮૩ = ૧૦. આવેલ યુગમાં સૂર્યના ૧૦-અયનો થાય છે અને તેની આવૃત્તિઓ પણ-૧૦ (દશ થાય છે.
તથા જો ૧૩ દિવસ અને ૪૪/ક ભાગ વડે એક ચંદ્રનું અયન થાય તો ૧૮૩૦ દિવસ વડે કેટલાં ચંદ્ર અયનો થાય છે ? તેમાં આધ શશિમાં સવર્ણન કરવા માટે ૧૩ દિવસોને ૬૭-વડે ગુણીએ. ગુણીને ઉપરના ૪/૬૩ ભાગો ઉમેરીએ. તો પ્રાપ્ત સંખ્યા થશે ૯૧૫. જે ૧૮૩૦ સંખ્યા છે, તેને પણ સવર્ણન કરવા માટે ૬૭ વડે ગુણીએ. તેથી આવશે - ૧,૨૨,૬૧૦ અને તે આ સ્વરૂપની અંત્ય રાશિ વડે મધ્યમ